ભારતની ભૂગોળ

  • 421) ઉષ્ણકટિબંધીય ચક્રવાતને હરિકેન નામ.......માં આપવામાં આવ્યું છે. - ઉત્તર એટલેન્ટિક મહાસાગર
  • 422) .......ની નદીઓ બરફ વિસ્તારમાં ઉદ્ભવે છે અને આખા વર્ષ દરમિયાન પાણીનું વહન કરે છે જ્યારે નદીઓ ચોમાસા આધારિત છે. - હિમાલયની દ્વીપકલ્પીય 231
  • 423) રાજસ્થાનના શુષ્ક પ્રદેશોને બાદ કરતા સમગ્ર મોટા ઉત્તરીય મેદાનો ........જમીન ધરાવે છે. - કાંપની જમીન
  • 424) કાંપની જમીન ફળદ્રુપ છે અને મુખ્યત્વે શું ઉગાડવા માટે વપરાય છે ? - ઘઉં અને ડાંગર
  • 425) કોઈ વિસ્તારમાં લોકોના બહારથી સ્થળાંતરને ઈમિગ્રેશન કહે છે જ્યારે કોઈ વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં સ્થળાંતરને શું કહેવાય છે ? - એમિગ્રેશન
  • 426) ક્યું ઘટક તત્ત્વ દરિયાઈ પાણીની ખારાશની સૌથી ઓછી સાંદ્રતા ધરાવે છે ? - પોટેશિયમ
  • 427) બ્રહ્મપુત્રા............ નદી છે. - પૂર્વવતી
  • 428) દ્વિપકલ્પીય નદીઓના ખીણવહેણ કેવા હોય છે ? - ઊંડા હોતા નથી
  • 429) ઓનમ સ્થળાંતર ખેતી ક્યા રાજ્યમાં કરવામાં આવે છે ? - કેરળ
  • 430) પોડુ સ્થળાંતર ખેતી ક્યા રાજ્યમાં કરવામાં આવે છે ? - આંધ્ર પ્રદેશ અને ઓડિશા
  • 431) ભારતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની ઓળખના નંબરોની સંવર્ધિત ફાળવણી સંદર્ભે બેકી સંખ્યામાં ક્યા ધોરીમાર્ગો છે ? - ઉત્તર દક્ષિણ રાષ્ટ્રીય ધોરીમાર્ગો
  • 432) ભારતના પૂર્વ શ્ચિમ રાષ્ટ્રીય ધોરીમાર્ગોને હવે કઈ સંખ્યામાં દર્શાવાય છે ? - એકી સંખ્યામાં
  • 433) ભારતના સૌથી લાંબા ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગનો નવો ક્રમ ક્યો છે? - NH 44
  • 434) આંધ્ર પ્રદેશમાંથી કેટલા જિલ્લા લઈને વર્ષ 2014માં તેલંગાણા રાજ્ય અલગ થયું હતું ? - 10
  • 435) નિકોબાર સમૂહમાં કુલ કેટલા દ્વીપોનો સમાવેશ થાય છે ? - 19
  • 436) ગંડક નદી બિહારના ક્યા જિલ્લામાં ગંગાના મેદાનમાં પ્રવેશ કરે છે ? - ચંપારણ
  • 437) ઈન્દ્રાવતી ટાઈગર રિઝર્વ ક્ષેત્ર ક્યા રાજયમાં આવેલ છે ? - મધ્ય પ્રદેશ
  • 438) ડચીગાંવ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા પ્રાણીના સંરક્ષણ માટે છે ? - હંગુલ
  • 439) ભારતનું સ્થાન ઉત્તર ગોળાર્ધમાં ક્યા ઉત્તર અક્ષાંશ વચ્ચે આવેલું છે ? - 80થી 370 ઉત્તર અક્ષાંશ
  • 440) કોલાર સરોવર આંધ્ર પ્રદેશમાં, વુલર સરોવર કાશ્મીરમાં તો પુલીકટ સરોવર ? - તમિલનાડુ
  • 441) નદીના પટમાંથી મોટા પાયા ઉપર રેતીન ખનન કરવાથી શું અસર થાય છે ? - ભૂતળના પાણીમાં પ્રદૂષણ વધે અને પાણીના તળમાં ઘટાડો થાય છે
  • 442) ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ક્યા આવેલી છે ? - દેહરાદૂન
  • 443) જાણીતી વૈજ્ઞાનિક સંસ્થા નેશનલ ફિઝિકલ લેબોરેટરી ક્યા આવેલી છે ? - દિલ્હી
  • 444) વિશ્વનું સૌથી મોટું સેન્ટ્રલ લેધર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ક્યા આવેલું છે ? - ચેન્નાઈ
  • 445) ભારતનો પ્રથમ ટાપુવાળો જિલ્લો ક્યા રાજ્યમાં આવેલો છે ? - આસામ
  • 446) ભારતનો પ્રથમ રેલવે માર્ગ કઈ સાલમાં શરૂ થયો હતો ? - ઈ.સ.1853
  • 447) મહાનદી ક્યા રાજ્યમાં આવેલ છે ? - ઓડિશા
  • 448) ભારતનું ક્યું રાજ્ય ટાઈગર રાજ્ય તરીકે ઓળખાય છે ? - મધ્ય પ્રદેશ
  • 449) હિમાલયન રેન્જમાં આવેલો થી પર્વત બદ્રીનાથની પશ્ચિમે આવેલો છે? - ચૌખંબા
  • 450) સિમ્સીપાલ વાઘ અભયારણ્ય ક્યા રાજયમાં આવેલું છે ? - ઓડિશા

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up