રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

ભારતની ભૂગોળ

  • 31) કયું રાષ્ટ્રીય પાર્ક ભારતમાં સૌ પ્રથમ બનાવવામાં આવ્યું છે ? - જિમ કોરબેટ રાષ્ટ્રીય પાર્ક
  • 32) નીચેનામાંથી કયા ભારતીય ટાપુ પર સક્રિય જવાળામુખી મળે છે ? - બૈરન ટાપુ
  • 33) હિમાલયની ગિરિમાળાઓમાં ક્યા પ્રકારના જંગલો જોવા મળે છે ? - શંકુદ્રુમ
  • 34) માઉન્ટ એવરેસ્ટપછી વિશ્વનું બીજા નંબરનું ઊંચુ પર્વત શિખર ક્યું છે ? - માઉન્ટ ગોડવિન ઓસ્ટિન (K2)
  • 35) ભારત દેશની પૂર્વથી પશ્ચિમ લંબાઈ - 2933 કિ.મી છે
  • 36) વસતીની દૃષ્ટિએ ભારતનું સૌથી મોટુ રાજ્ય - ઉત્તર પ્રદેશ
  • 37) જોગનો ધોધ (ગેરસપ્પાનો ધોધ) કઈ નદી પર આવેલો છે ? - શરાવતી નદી, કર્ણાટક
  • 38) જિપ્સમ (ચિરોડી)નો સૌથી વધુ જથ્થો ક્યા રાજ્યમાં છે ? - રાજસ્થાન
  • 39) દક્ષિણ ભારતની સૌથી મોટી બહુહેતુક યોજના કઈ છે ? - નાગાર્જુન સાગર
  • 40) પીળા આરસ માટે ક્યું શહેર જાણીતું છે ? - જૈસલમેર
  • 41) કોલારની ખાણમાંથી ક્યું ખનિજ પ્રાપ્ત થાય છે? - સોનું
  • 42) લુધિયાણા કઈ નદીના કિનારે આવેલું છે? - સતલજ
  • 43) નૈઋત્ય અને વાયવ્ય ખુણાની વચ્ચે આવેલી દિશા કઈ છે ? - પશ્ચિમ
  • 44) નાસિક કઈ નદીના કિનારે આવેલું છે? - ગોદાવરી
  • 45) ઝારખંડ ભારતના ક્યા પ્રાન્તમાંથી છૂટું પડ્યું ? - બિહાર
  • 46) હિમ સરોવર ક્યા આવેલું છે ? - વેરીનાગ
  • 47) ભારતમાં સૌથી ઓછો વરસાદ ક્યા પડે છે? - થારનું રણ
  • 48) ગોંડ નામક આદિવાસી મુખ્યતવે ક્યા રાજ્યમાં રહે છે ? - મધ્ય પ્રદેશ
  • 49) ભારતના ક્યા રાજ્યમાં જંગલનો વિસ્તાર સૌથી વધુ છે ? - મધ્ય પ્રદેશ
  • 50) ચંબલ નદી કઈ નદીને મળે છે ? - યમુના
  • 51) પૃથ્વી પર અક્ષાંશોની સંખ્યા કેટલી છે? - 181 અક્ષાંશ
  • 52) એક રેખાંશથી બીજા રેખાંશ વચ્ચે કેટલા સમયનું અંતર હોય ? - 4 મિનિટ
  • 53) નર્મદા નદીનું મૂળ અમરકંટક ક્યા રાજ્યમાં છે ? - મધ્ય પ્રદેશ
  • 54) અરુણાચલ પ્રદેશ દેશના ક્યા ખુણામાં આવેલું છે ? - ઈશાન
  • 55) કેરીની કઈ જાત સાથે રત્નાગીરીનું નામ જોડાયેલું છે? - હાફુસ
  • 56) ગ્રીનિચ સમય અને ભારતીય સમય વચ્ચે કેટલા સમયનો તફાવત છે ? - 5 કલાક 30 મિનિટ
  • 57) બેક વોટર ભારતના કાંઠે છે. - પશ્ચિમ
  • 58) તેલ શુદ્ધિકરણનું કારખાનું ધરાવનાર દિગ્બોઈ ક્યા આવેલું છે? - આસામ
  • 59) ‘ભૂપેન હઝારિકા સેતુ' ક્યા બે રાજ્યોને જોડતો પુલ છે ? - આસામ ,અરુણાચલ પ્રદેશ
  • 60) નદીઓ અને ઉપનદીઓનું યોગ્ય જોડકું જોડો. - ક્રિષ્ના તુંગભદ્રા, બ્રહ્મપુત્રા લોહિત, ગોદાવરી ઈન્દ્રાવતી, યમુના ચંબલ

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up