ભારતની ભૂગોળ

  • 121) સતકોસી વાઘ સંરક્ષિત ક્ષેત્ર ક્યા રાજ્યમાં આવેલું છે ? - ઓરિસ્સા
  • 122) સૂર્ય તરફની ધરતીની બાજુનું સરેરાશ તાપમાન આશરે..... રહે છે. - 170 સે.
  • 123) ભારતનો વસતી વૃદ્ધિદર અધિકતમ ક્યારે હતો ? - 1961 to 71
  • 124) કાર્ડોમોમ ટેકરીઓ ક્યા આવેલી છે ? - દક્ષિણ પૂર્વીય કેરળ અને દક્ષિણ પશ્ચિમી તમિલનાડુ
  • 125) તલાકોના ધોધ ક્યા રાજ્યમાં આવેલો છે ? - આંધ્ર પ્રદેશ
  • 126) સિક્યુરિટી પેપર મિલ્સ ક્યા રાજ્યમાં આવેલી છે ? - મધ્ય પ્રદેશ
  • 127) દ્રાક્ષના ઉત્પાદન સંબંધે વિશ્વમાં ભારતનો કેટલામો નંબર છે ? - પ્રથમ
  • 128) ભૂગોળ ક્ષેત્રે ભાસ્કરાચાર્યનું સંશોધન જણાવો. - ગુરુત્વાકર્ષણ
  • 129) ક્યા કારણો સમુદ્રની ખારાશને અસર કરે છે ? - બાષ્પીભવન, વરસાદ, પવન અને દબાણ
  • 130) ભારતમાં આવેલો વિશ્વનો સૌથી વધુ વસતી ગીચતા ધરાવતા પ્રદેશોમાનો એક પ્રદેશ..… - સિંધુ - ગંગાના મેદાનો
  • 131) તારાપુર એટમિક પાવર સ્ટેશન ક્યા રાજયમાં સ્થિત છે ? - મહારાષ્ટ્ર
  • 132) હજાર વ્યક્તિદીઠ જન્મેલા બાળકોની સંખ્યા એટલે... - જન્મદર
  • 133) ભારતમાં સૌપ્રથમ ગીધ પ્રજનન કેન્દ્ર ક્યા ખોલવામાં આવ્યું હતું ? - ધરમપુર
  • 134) લોકસ્ટ વોર્મિંગ ઓર્ગેનાઈઝેશન ક્યા આવેલું છે ? - જોધપુર
  • 135) નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રીકલ્ચરલ માર્કેટિંગ નામક રાષ્ટ્રીય સંસ્થા ક્યા આવેલી છે ? - જયપુર
  • 136) વનસ્પતિ જનીન બેંક..........સંરક્ષિત કરે છે. - બીજ અને કલમ બન્ને
  • 137) પેટલેંડ્સ કઈ ખનિજના ઉત્પાદન માટે જાણીતું છે ? - બોક્સાઈટ
  • 138) સુંદરવન મેન્ગ્રોવ ક્યા જોવા મળે ? - પશ્ચિમ બંગાળ
  • 139) બાલફાક્રમ નેશનલ પાર્ક ક્યા આવેલો છે ? - મેઘાલય
  • 140) કોટા એટમિક પાવર સ્ટેશન ક્યા રાજ્યમાં આવેલું છે ? - રાજસ્થાન
  • 141) ભૂપૃષ્ઠની દૃષ્ટિએ ભારતના કેટલા ભાગ પાડી શકાય ? - પાંચ
  • 142) નેશનલ ડેરી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ક્યા આવેલું છે ? - કરનાલ
  • 143) હિમાલય કેટલા પર્વતોની હારમાળા છે ? - ત્રણ
  • 144) લોરીંગા મેન્ગ્રોવ ક્યા રાજ્યમાં સ્થિત છે ? - આંધ્ર પ્રદેશ ચિનાબ
  • 145) જળ વિદ્યુત ઉત્પાદન કરવાની પાયકારા પરિયોજના ક્યા રાજ્યમાં છે? - તમિલનાડુ
  • 146) ભૂગોળવિદ બ્રહ્મગુપ્તનું યોગદાન શું છે ? - ખગોળશાસ્ત્ર
  • 147) કચ્છના રણથી કન્યાકુમારી સુધીનું વિસ્તરણ ક્યા મેદાનો કહેવાય ? - પશ્ચિમી તટવર્તીય મેદાનો
  • 148) લીપુલેખ ઘાટ સાથે ક્યું રાજ્ય જોડાયેલું છે ? - ઉત્તરાખંડ
  • 149) રેલવે એન્જિનોનું નિર્માણ ઝારખંડમાં ક્યા સ્થળે થાય છે ? - જમશેદપુર
  • 150) ઓઝોન સ્તર મુખ્યત્વે છે. - સમતાપ મંડળના નીચલા ભાગમાં

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up