ભારતની ભૂગોળ
- 91) કાલીમપોંગ પર્વતીય સ્થળ ક્યા રાજ્યમાં આવેલું છે? - પશ્ચિમ બંગાળ
- 92) સેન્દ્રીય દ્રવ્ય ક્યા આવરણમાં જોવા મળે ? - જીવાવરણ
- 93) પશ્ચિમી વિક્ષોભ ક્યા ઉત્પન્ન થાય છે ? - ભૂમધ્ય સમુદ્ર
- 94) ઉષ્ણ કટિબંધીય ચક્રવાત ક્યા ઉત્પન્ન થાય છે ? - બંગાળની ખાડી તથા હિંદ મહાસાગર
- 95) નાથુલા ઘાટ સાથે ક્યું રાજ્ય સંબંધિત છે ? - સિક્કિમ
- 96) નંદપુહા નેશનલ પાર્ક ક્યા રાજ્યમાં આવેલો છે ? - અરુણાચલ પ્રદેશ
- 97) ક્યો ઘાટ અરુણાચલ પ્રદેશને તીબેટ સાથે જોડે છે ? - બોમડીલા
- 98) નાગાર્જુન સાગર ડેમ ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? - તેલંગાણા
- 99) બાલાઘાટ કઈ ખનિજ માટે જાણીતું નામ છે ? - મેંગેનીઝ
- 100) ભારતનું સૌથી સાક્ષરતા ધરાવતું રાજ્ય ક્યું છે ? - કેરળ
- 101) રાષ્ટ્રીય કેમિકલ એન્ડ ફર્ટિલાઈઝરનું કારખાનું ક્યા આવેલું છે? - મહારાષ્ટ્ર
- 102) બ્લુ માઉન્ટેન કોને કહેવામાં આવે છે ? - નીલગીરી પર્વતો
- 103) ભારતમાં કાળા મરીનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય ક્યું છે ? - કેરળ
- 104) ઉષ્ણકટિબંધીય ચક્રવાત ક્યા ઉત્પન્ન થાય છે ? - બંગાળની ખાડી તથા હિંદ મહાસાગર
- 105) ક્યા રાજ્યએ તાજેતરમાં ક્રિષ્ના અને ગોદાવરી નદીનું જોડાણ કર્યું ? - આંધ્ર પ્રદેશ
- 106) વાલ્મિકી નેશનલ પાર્ક ક્યા રાજયમાં સ્થિત છે ? - બિહાર
- 107) ભારતનો બગીચો કોને કહેવામાં આવે છે ? - બેંગલુરુ
- 108) પશ્ચિમ બંગાળનું સુંદરવન કઈ બાબત માટે જાણીતું છે ? - મેન્ગ્રોવ વનસ્પતિ
- 109) અયનાંતનો દિવસ કાં તો ? - વર્ષનો સૌથી લાંબો દિવસ (ઉનાળુ અયન) અથવા વર્ષનો સૌથી ટૂંક દિવસ (શિયાળુ અયન)
- 110) લડાખમાં હેમિસ પ્રખ્યાત છે તે શું છે ? - બૌદ્ધ મઠ
- 111) સિરિસ્કા વાઘ સંરક્ષિત ક્ષેત્ર ક્યા રાજ્યમાં આવેલું છે ? - રાજસ્થાન
- 112) ભારતનો વસતી વૃદ્ધિદર ન્યૂનતમ ક્યારે હતો ? - 1911 to 21
- 113) અન્શી નેશનલ પાર્ક ક્યા રાજ્યમાં આવેલો છે ? - કર્ણાટક
- 114) જ્યારે સમશીતોષ્ણ ચક્રવાતનો મધ્યભાગ કોઈ વિસ્તાર ઉપરથી પસાર થાય છે ત્યારે હવામાન .. ..૨હે છે. - ચોખ્ખુ
- 115) કોસી સિંચાઈ યોજના સાથે ક્યું રાજ્ય જોડાયેલું છે ? - બિહાર
- 116) તવા સિંચાઈ યોજના ક્યા રાજ્યમાં જોવા મળે ? - મધ્ય પ્રદેશ
- 117) કુનડાહ હાઈડ્રો ઈલેક્ટ્રિક પ્રોજેક્ટ ક્યા રાજ્યમાં સ્થિત છે ? - તમિલનાડુ
- 118) લૂ એ ક્યા પ્રકારનો પવન છે ? - સ્થાનિક પવન
- 119) ડુગોંગ શું છે ? - સમુદ્રી ગાય
- 120) ભારતમાં ચણાનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય ક્યું છે ? - મધ્ય પ્રદેશ
Comments (0)