ભારતની ભૂગોળ
- 61) ભારતના કેટલા રાજયોની સરહદ પાકિસ્તાન સાથે મળે છે ? - 4
- 62) ભૂગોળ ક્ષેત્રે આર્યભટ્ટનું યોગદાન જણાવો. - સૂર્યમંડળ
- 63) વર્લ્ડ બેંકે વચ્ચે રાષ્ટ્રીય જળમાર્ગ - 1 ની ક્ષમતાવર્ધન માટે લોન મંજૂર કરી ? - પશ્ચિમ બંગાળમાં હલ્દિયા અને ઉત્તર પ્રદેશમાં વારાણસી
- 64) દોકલામ વિવાદ પછી ભારત અને ચીન વચ્ચે ક્યા સરહદી બિ ‘દુ થકી દ્વિપક્ષીય વેપાર ફરી શરૂ થયો ? - નાથુલા
- 65) પશ્ચિમી પવનો કોની વચ્ચે વાય છે ? - અક્ષાંશ 35° અને 65° ઉત્તર અને દક્ષિણ બંને
- 66) રાષ્ટ્રીય ચોખા સંશોધન કેન્દ્ર ક્યા આવેલું છે ? - કટક
- 67) નૈનીતાલ ક્યા રાજ્યમાં આવેલું છે ? - ઉત્તરાખંડ
- 68) ભારતમાં કપાસનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય જણાવો. - ગુજરાત
- 69) રામપદ સાગર યોજના કઈ નદી પર આવેલી છે ? - ગોદાવરી
- 70) ચુલ્લા ધોધ ક્યા રાજ્યમાં આવેલો છે ? - રાજસ્થાન
- 71) ભારતમાં બીટી કપાસનો પ્રવેશ કોણે કરાવ્યો ? - માયકો અને મોસેંટોના સંયુક્ત સાહસથી
- 72) કેન્દ્રીય તમાકુ સંશોધન કેન્દ્ર ક્યા આવેલ છે ? - રાજમુંદ્રી
- 73) હવા, વૃષ્ટિ વગેરે ક્યા આવરણમાં જોવા મળે ? - વાતાવરણ
- 74) ક્યા રાજ્યમાં વિશ્વનો સૌથી બીજો જૂનો ખડક શોધાયો હતો ? - ઓડિશા
- 75) લોઢ ધોધ સાથે ક્યું રાજ્ય સંબંધિત છે ? - ઝારખંડ
- 76) ભૂગોળ ક્ષેત્રે વરાહમિહિરનું પ્રદાન જણાવો. - પૃથ્વીનો વ્યાસ
- 77) માઉન્ટ હેરીયેટ નેશનલ પાર્ક ક્યા વિસ્તાર સાથે સંબંધિત છે ? - આંદામાન - નિકોબાર
- 78) પશ્ચિમી વિક્ષોભ જે ભારતમાં ઠંડીની ઋતુમાં કઈ બાજુથી પ્રવેશ કરે છે ? - પશ્ચિમ તથા ઉત્તર પશ્ચિમ
- 79) સોરો ઓફ બંગાલ કઈ નદીને કહેવામાં આવે છે ? - દામોદર નદી
- 80) ભારતમાં બાયોગેસથી ચાલતી બસ શરૂ કરનાર પ્રથમ શહેર ક્યું છે ? - કોલકત્તા
- 81) ચંબા પર્વતીય સ્થળ ક્યા રાજ્યમાં આવેલું છે ? - હિમાચલ પ્રદેશ
- 82) ‘ઓફ ગ્રીડ પાવર’ એટલે શું ? - દૂર રહેતા સમૂહો માટે વિકેન્દ્રિત પુનઃ પ્રાપ્ય ઊર્જા પરિયોજનાઓમાં ઉત્પાદિત થયેલ ઊર્જા
- 83) કેન્દ્રીય કપાસ સંશોધન કેન્દ્ર આવેલું છે ? - નાગપુર
- 84) ખનીજ, દ્રવ્ય, જમીન, ઢોળાવ વગેરે ક્યા આવરણમાં જોવા મળે ? - મૃદાવરણ
- 85) તાજેતરમાં કેન્દ્ર સરકારે ‘ઉત્તર કોયલ જળાશય પરિયોજનાને' પરિપૂર્ણ કરવા સારુ મંજૂરી આપી છે. સદરહુ પરિયોજના ક્યા આવેલી છે ? - ઝારખંડ
- 86) ક્યા રાજયને ભારતના સેન્દ્રીય ખેતી રાજ્ય તરીકે જાહેર કરેલ છે ? - સિક્કિમ
- 87) ભારતનો બોગીબિલ પુલ એટલે શું ? - ભારતનો સૌથી લાંબો રેલ રોડ પુલ
- 88) કપીલધારા ધોધ સાથે ક્યું રાજ્ય જોડાયેલું છે ? - મધ્ય પ્રદેશ
- 89) ભારત દેશ કૃષિપ્રધાન દેશ છે તેથી સતત વધતી રહેલી છે. - રાસાયણિક ..ખાતરની માંગ
- 90) ભારતીય શેરડી સંશોધન કેન્દ્ર ક્યા આવેલું છે ? - લખનઉ
Comments (0)