ગુજરાતી સાહિત્ય
- 31) રામનારાયણ વી. પાઠકનું ઉપનામ શું છે ? - દ્વિરેફ
- 32) ‘માનવીની ભવાઈ' નવલકથાના લેખક કોણ છે ? - પન્નાલાલ પટેલ
- 33) કાફીઓના રચિયતા તરીકે કોણ ખ્યાતનામ છે ? - ધીરો
- 34) ‘જનની’ કાવ્યના કવિનું નામ જણાવો. - બોટાદકર
- 35) અર્વાચીન ગુજરાતી ભાષાનું પ્રથમ કાવ્ય ક્યું છે ? - બાપાની પીંપર
- 36) ગુજરાત સાહિત્ય અકાદમીનું મુખપત્ર ક્યું છે ? - શબ્દ સૃષ્ટિ
- 37) ત્રિભોવનદાસ લુહારનું તખલ્લુસ ક્યુ છે ? - સુન્દરમ્ ભાલણ
- 38) સોનેટ સાહિત્ય સ્વરૂપના જનક કોણ છે ? - બ.ક.ઠાકોર
- 39) ગરબીઓના ગાયક કોણ છે ? - દયારામ
- 40) નરસિંહ મહેતાને ક્યો છંદ પ્રિય હતો ? - ઝુલણા
- 41) ‘ગોવાલણી’ વાર્તાના લેખકનું નામ જણાવો. - મલયાનિલ
- 42) ‘મળેલા જીવ’ કૃતિના સર્જકનું નામ જણાવો. - પન્નાલાલ પટેલ
- 43) ‘ડાંડિયો’ સામયિક કોણે શરુ કર્યું હતું ? - નર્મદ
- 44) ‘છ અક્ષરનું નામ’ કાવ્યસંગ્રહના રચયિતાનું નામ જણાવો. - રમેશ પારેખ
- 45) ગુજરાતીમાં આધુનિકતાના પુરસ્કર્તા તરીકે કોને ઓળખવામાં આવે છે ? - સુરેશ જોશી
- 46) ‘પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા’ આ રચનાના કવિનું નામ જણાવો. - હરીન્દ્ર દવે
- 47) ‘ઈર્શાદ’ ઉપનામથી જાણીતા કવિનું નામ આપો. - ચિનુ મોદી
- 48) ‘મુખડાની માયા લાગી રે’ પદ કોનું છે ? - મીરાં
- 49) ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' એમ કોણે કહ્યું છે ? - કવિ ખબરદાર
- 50) "શિયાળો એ શિયાળો" - અલંકાર ઓળખાવી બતાવો. - અનન્વય
- 51) ‘લાડુનું જમણ’ વાર્તાના લેખક કોણ છે? - પન્નાલાલ પટેલ
- 52) ‘ભોળી રે ભરવાડણ......' પદના રચયિતા કોણ છે ? - મીરાંબાઈ
- 53) ‘થીગડુ’ વાર્તાના લેખક કોણ છે? - સુરેશ જોશી
- 54) જયભિખ્ખુએ ક્યા નાટકના રચયિતા છે? - રસિયો વાલમ
- 55) ‘કાફી’ નામના સાહિત્ય સ્વરૂપ સાથે કોનું નામ જોડાયેલું છે - ધીરો
- 56) ‘અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તુ લઈ જા.' સ્તુતિ અષ્ટકના રચિયતા કોણ ? - કવિ ન્હાનાલાલ
- 57) પ્રથમ ગુજરાતી ટૂંકીવાર્તાનું શીર્ષક શું હતું ? - ગોવાળણી
- 58) જમો થાળ જીવન જાઉં વારી કોણે લખ્યું છે ? - ભુમાનંદ સ્વામી
- 59) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયો સાહિત્ય પ્રકાર નથી ? - સોનેટ
- 60) વૃક્ષ શ્રી લાભશંકર ઠાકર રચિત સાહિત્યનો કયો પ્રકાર છે ? - એકાંકી
Comments (0)