ગુજરાતી સાહિત્ય

  • 121) મંગલ મંદિર ખોલો પંક્તિના રચયિતા કોણ છે? - નરસિંહરાવ દિવેટિયા
  • 122) માણસાઈના દીવાના ચરિત્રનાયક કોણ છે? - રવિશંકર મહારાજ
  • 123) મહાજાતિ ગુજરાતી પુસ્તકના લેખક કોણ છે ? - ચંદ્રકાન્ત બક્ષી
  • 124) મણિશંકર રત્નજી ભટ્ટનું તખલ્લુસ ક્યું છે? - કાન્ત
  • 125) ઠોઠ નિશાળીયો ક્યા સાહિત્યકારનું ઉપનામ છે ? - બકુલ ત્રિપાઠી
  • 126) મનોજ ખંડેરિયાનું પ્રદાન શેમાં છે? - ગઝલ
  • 127) કવિ અખાની કઈ કૃતિ પ્રાકૃત ઉપનિષદ કહેવાય ? - અખેગીતા
  • 128) છેલ્લો ઝેરનો કટોરો પી જજો બાપુના રચિયતા કોણ છે? - ઝવેરચંદ મેઘાણી
  • 129) કવિ ન્હાનાલાલ શેના માટે પ્રખ્યાત છે? - ડોલનશૈલી
  • 130) ગુજરાતની અસ્મિતાના ઉદ્ગાતા તરીકે ક્યા ગુજરાતી નવલકથાકાર જાણીતા છે ? - કનૈયાલાલ મુનશી
  • 131) લોકકથાકાર દરબાર પુંજાવાળાના પ્રસિદ્ધ પુસ્તકનું જણાવો. - પીયૂષ ઝરણાં નામ
  • 132) નરસિંહ મહેતાએ રચેલાં પ્રભાતિયાં ક્યા છંદમાં જોવા મળે છે? - ઝૂલણાં
  • 133) મિથ્યાભિમાન કૃતિના લેખક કોણ છે ? - દલપતરામ ત્રવાડી
  • 134) ગુજરાતી ભાષાસાહિત્યના સંશોધક અને વિવેચક જયંત કોઠારીનું જન્મસ્થળ જણાવો. - રાજકો
  • 135) આદ્ય કવિ નરસિંહ મહેતાનું જન્મસ્થળ તળાજા ક્યા જિલ્લામાં આવેલું છે? - ભાવનગર
  • 136) ગુજરાતી સાહિત્યમાં ‘ખંડ કાવ્યના પિતા' કોને કહેવામાં આવે છે ? - મણિશંકર ભટ્ટ
  • 137) ચંદ્રકાન્ત શેઠે ‘તપસ્વી સારસ્વત’ તરીકે કોને ઓળખાવ્યા છે ? - કે.કા. શાસ્ત્રી
  • 138) ઝવેરચંદ મેઘાણીને ‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ કોણે આપ્યું હતું ? - ગાંધીજી
  • 139) ‘ગુજરાતના ગાલિબ' તરીકે ક્યા ગઝલકારની ઓળખ છે ? - મરીઝ
  • 140) કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું જન્મસ્થળ જણાવો. - ધંધુકા
  • 141) ‘માનવીની ભવાઈ' નવલકથાના લેખક કોણ ? - પન્નાલાલ પટેલ
  • 142) લેખક અને પત્રકાર કિશોર મકવાણાનું જન્મસ્થળ જણાવો. - ધોળકા
  • 143) નવ કરશો કોઈ શોક કૃતિના લેખક કોણ છે ? - નર્મદશંકર દવે
  • 144) ધીરુબહેન પટેલની પ્રસિદ્ધ કૃતિ જણાવો. - શીમળાંના ફૂલ
  • 145) સાહિત્યકાર જયંત કોઠારીને તેમના ક્યા લેખ માટે ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક પ્રાપ્ત થયેલ છે ? - સાહિત્યિક તથ્યોની માવજત
  • 146) નર્મદે લખેલ સૌપ્રથમ નિબંધનું નામ જણાવો. - મંડળી મળવાથી થતા લાભ
  • 147) રમણીયતા કૃતિના લેખક કોણ છે ? - નગીનદાસ પારેખ
  • 148) ટૂંકી વાર્તા, નવલકથા અને એકાંકી ક્ષેત્રે યશસ્વી પ્રદાન કરનાર ધીરુબહેન પટેલનું જન્મસ્થળ જણાવો. - વડોદરા
  • 149) કવિ બોટાદકરનું પૂરું નામ જણાવો. - દામોદર ખુશાલકર બોટાદકર
  • 150) ‘શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે’ આ વિધાન કોનું છે? - નાનાભાઈ ભટ્ટ

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up