ગુજરાતી સાહિત્ય
- 61) ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા કઈ ? - મારી હકીકત
- 62) મદનમોહના આ મધ્યકાલીન કૃતિ કયા સ્વરૂપની છે ? - પદ્યવાર્તા
- 63) મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો આ પંક્તિ કયા કવિની છે ? - નરસિંહરાવ દિવેટીયા
- 64) ટેલ ઓફ ટૂ યુનિવર્સિટીઝ પુસ્તકના લેખક કોણ છે ? - ડો. પી.સી. વૈધ
- 65) ડીમ લાઈટ એકાંકીના લેખક કોણ છે ? - રઘુવીર ચૌધરી
- 66) ગુજરાતી સાહિત્યમાં ઓખાહરણના સર્જનનું નામ શું છે ? - પ્રેમાનંદ
- 67) નિબંધ સંગ્રહના લેખકનું નામ જણાવો. મોજાંને ચીંધવા સહેલા નથી. - સુરેશ દલાલ
- 68) નીચેનામાંથી કોનું ઉપનામ ઘાયલ છે ? - અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ
- 69) પાત્ર કઈ કૃતિમાં આવે છે તે દર્શાવો - જક્કલા પૃથિવીવલ્લભ
- 70) ‘જય જય ગરવી ગુજરાત' ગીતના રચિયતાનું નામ જણાવો. - કવિ નર્મદ
- 71) ઝવેરચંદ મેઘાણીનો જન્મ ક્યા ગામે થયો હતો ? - ચોટીલા
- 72) રવિશંકર મહારાજની યાદમાં પ્રસિદ્ધ થયેલ પુસ્તક ‘માણસાઈના દીવા' કોની કલમ દ્વારા લખાયેલ છે ? - ઝવેરચંદ મેઘાણી
- 73) ગાંધીજીએ જેમને ‘સવાઈ ગુજરાતી’નું બિરુદ આપ્યું છે તે......... - કાકાસાહેબ કાલેલકર
- 74) ગુજરાતી સાહિત્યમાં ગદ્યનો સ્વામી (પિતા) તરીકે કોને ઓળખવામાં આવે છે ? - નર્મદ
- 75) ‘માણભટ્ટ’ તરીકે ખ્યાતિ મેળવનાર કવિ કોણ છે ? - પ્રેમાનંદ
- 76) ‘હજારો વર્ષની જૂની અમારી વેદના' આ કાવ્યપંક્તિ ક્યા કવિની રચના છે ? - ઝવેરચંદ મેઘાણી
- 77) પ્રખ્યાત નવલકથા સરસ્વતીચંદ્ર કુલ કેટલા ભાગમાં લખાઈ છે? - ચાર
- 78) કનૈયાલાલ મુનશીનું ઉપનામ શું છે ? - ઘનશ્યામ
- 79) જય જય ગરવી ગુજરાત, દીપે અરૂણુ પ્રભાતના રચયિતાનું નામ શું છે ? - નર્મદ
- 80) ‘‘મા બાપને ભુલશો નહીં’’ એ યાદગાર ભજનની રચના કોણે કરી ? - સંત પુનિત મહારાજ
- 81) ‘‘સરસ્વતીચંદ્ર’’એ કોની કૃતિ છે ? - ગોવર્ધનરામ ત્રિપાઠી
- 82) સૌરાષ્ટ્રની રસધારના લેખક કોણ છે? - ઝવેરચંદ મેઘાણી
- 83) આત્મકથાત્મક રચના હુંડીમાં નરસિંહ મહેતાને શ્રીકૃષ્ણએ ના વેશમાં મદદ કરી હતી. - શામળા શેઠ
- 84) કવિ શિરોમણીનું માન કોને મળ્યું છે? - પ્રેમાનંદ
- 85) ‘પર્વત તારા’ કાવ્યના કવિ કોણ છે? - સુરેશ દલાલ
- 86) ‘શરદીના પ્રતાપે’ કૃતિનો સાહિત્યપ્રકાર જણાવો. - હાસ્યાવાર્તા
- 87) ‘ચાંદાલો ગમે’... કાવ્યના કવિ કોણ છે? - જયંત શુકલ
- 88) ‘બકરીબેન’ વાર્તાના લેખક કોણ છે? - જુગતરામ દવે
- 89) ‘ હું તો પૂછું’ કાવ્યના કવિ કોણ છે? - સુંદરમ
- 90) ‘મૂછાળીમાં કોનું તખલ્લુસ છે? - ગીજુભાઈ બધેકા
Comments (0)