ગુજરાતી સાહિત્ય

  • 91) ‘માનવીની ભવાઈ’ ના લેખક કોણ છે? - પન્નાલાલ પટેલ
  • 92) ઝવેરચંદ મેઘાણીની છેલ્લી નવલકથા કઈ હતી ? - કાળ ચક્ર
  • 93) કયા જાણીતા ગુજરાતી કવિ અને સાહિત્યકારનું તખલ્લુસ વાસુકિ છે ? - ઉમાશંકર જોશી
  • 94) લીલુડી ધરતી નવલકથાના લેખક કોણ હતા ? - ચુનિલાલ મડીયા
  • 95) ‘ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યા' ગીતના કવિ...........છે, - રમેશ પારેખ
  • 96) નીચેની કૃતિના સાચા સાહિત્ય પ્રકાર સામે ટીક કરો. - ખંડકાવ્ય અતિજ્ઞાન
  • 97) બાળકેળવીકાર ક્ષેત્રે મુછાળી મા તરીકે જાણીતા હતા - ગિજુભાઈ બધેકા
  • 98) ગુજરાતી સાહિત્યમાં દર્શક તરીકે ઓળખાય - મનુભાઈ પંચોળી
  • 99) જય સોમનાથ નવલકથા કોણે લખી છે ? - કનૈયાલાલ મુનશી
  • 100) ‘કુરુક્ષેત્ર’ નવકલથાના રચિયતા કોણ છે ? - દર્શક
  • 101) ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર જણાવો. - પરબ
  • 102) ‘સાત પગલા આકાશમાં' નવલકથા કોણી લખી છે ? - કુંદનિકા કાપડિયા
  • 103) ગુજરાતી સાહિત્યમાં વ્યાપક રીતે વપરાતા સાર્થ શબ્દોકોશનું પ્રકાશન કઈ સંસ્થા દ્વારા થયું હતું ? - ગૂજરાત વિદ્યાપીઠ
  • 104) ‘નિશીથ’ કૃતિના સર્જક કોણ છે ? - ઉમાશંકર જોશી
  • 105) ગુજરાતી સાહિત્યમાં કાકાસાહેબ કાલેલકરનું ક્યા સાહિત્ય પ્રકારથી સ્થાન બનેલું છે ? - નિબંધ
  • 106) અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ ક્યા પ્રકારની સાહિત્યિક રચના છે? - જીવનચરિત્ર
  • 107) ‘અમૃતા’ નવલકથાના લેખક કોણ છે ? - રઘુવીર ચૌધરી
  • 108) હિમાલય એટલે અવધૂતની પથારી અને મુમુક્ષુઓનું પિયર કોણે કહ્યું છે ? - કાકા કાલેલકર
  • 109) જોડ સખી નહીં જડે રે લોલ - બોટાદકર જનનીની
  • 110) મમતા મળી ગઈ મોંઘેરી ગુજરાતના સર્જક કોણ છે? - ઉમાશંકર જોશી
  • 111) ક્યા લેખકનું તખલ્લુસ દ્વિરેફ છે ? - રામનારાયણ પાઠક
  • 112) રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થાય છે? - ગુજરાત સાહિત્ય સભા
  • 113) ગુજરાતને પ્રથમ શબ્દકોશ કોણે આપ્યો ? - નર્મદ
  • 114) જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની પંક્તિ કોણે આપી ? - કવિ કલાપી
  • 115) બાળકેળવણીની મુછાળી મા કોણ કહેવાતું ? - ગિજુભાઈ બધેકા
  • 116) ગુજરાતી ભાષાના સાર્થ જોડણીકોશ કઈ સંસ્થાનું પ્રકાશન છે? - ગૂજરાત વિદ્યાપીઠ
  • 117) ભૂખ્યા જનોની જઠરાગ્નિ જાગશે ક્યા કવિની પંક્તિ છે? - ઉમાશંકર જોશી
  • 118) ગુજરાતની અસ્મિતાનો જયઘોષ સૌપ્રથમ કોણે કર્યો ? - પ્રેમાનંદ
  • 119) લોકસાહિત્યના સંશોધન સંપાદનમાં સૌથી મોટું કામ કોનું ગણાય ? - ઝવેરચંદ મેઘાણી
  • 120) અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબના ચરિત્રનાયક કોણ છે? - મહાદેવભાઈ દેસાઈ (લેખક નારાયણ દેસાઈ છે)

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up