વિજ્ઞાન અને ટેકનોલોજી

  • 31) કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોએ પ્રત્યારોપણ થઈ શકે તેવા જૈવ કૃત્રિમ સ્વાદુપિંડની રચના કરી છે ? - આઈ.આઈ.ટી. ગુવાહાટી
  • 32) અમેરિકાની મુખ્ય સ્પેસ એજન્સી જણાવો. - NASA ઓરલેન્ડો
  • 33) TFT, TFD, OLED, AMOLED, CAPACITIVE કઈ બાબતના પ્રકાર છે ? - સ્માર્ટફોન ડિસ્પ્લેના
  • 34) બ્લુ રે ડિસ્ક DVD કરતા વધુ મેમરી સંગ્રહિત કરે છે, આ વિધાન - સત્ય છે
  • 35) નેશનલ એરોનોટિક્સ લેબોરેટરીઝ બેંગલોર દ્વારા પ્રથમ સુપર કમ્પ્યૂટર વિકસાવવામાં આવેલ તેનું નામ શું હતું ? - FLO SOLVER
  • 36) ભારતે કેટલામા પ્રયત્ને મંગળ ઉપર સફળ મિશન કર્યું ? - પ્રથમ
  • 37) અમેરિકાની નાસા દ્વારા કરવામાં આવેલો સેફાયર પ્રયોગ શાના અંગેનો હતો ? - અંતરિક્ષમાં અગ્નિના અસ્તિત્વ અને રૂપ અંગે
  • 38) કુડનકુલમ રિએક્ટર પ્લાન્ટ ક્યા દેશના સહયોગથી આકાર પામ્યો છે ? - રશિયા
  • 39) IndiGO પ્રોજેક્ટ અન્વયે કઈ લેબ સ્થપાશે ? - ગ્રેવિટેશનલ વેવ્સ ઓબ્ઝર્વેશન લેબ
  • 40) યુરોપની મુખ્ય સ્પેસ એજન્સી જણાવો. - ESA ફ્રેન્ચ ગુયાના
  • 41) ચંદ્રશેખર લિમિટ શાને સંબંધિત છે ? - ક્યો તારો વ્હાઈટ ડ્રાફ બનશે અને ક્યો તારો સુપરનોવા બનશે તે અંગેની તારાના દળની મર્યાદા
  • 42) IndiGO પ્રોજેક્ટ હેઠળ ભારત માટેનું ગ્રેવિટેશનલ વેવ્સ એડવાન્સ્ડ ડિટેક્ટર ક્યાથી સ્થળાંતરિત કરવામાં આવશે ? - હેન્ફોર્ડ, અમેરિકા
  • 43) જૈતાપુર પરમાણુ ઊર્જા પરિયોજનામાં ક્યા દેશનો સહયોગ પ્રાપ્ત થયો છે ? - ફ્રાન્સ
  • 44) દેશનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ ક્યો છે ? - 100 KWP ફ્લોટીંગ સોલાર જનરેશન પ્લાન્ટ
  • 45) વ્યાપાર કે અન્ય હેતુ માટે અનિશ્ચિત ઈ- મેઈલ્સ મોકલવાને શું કહેવાય ? - સ્પામીંગ
  • 46) 4G સેલફોનમાં LTE ટેકનોલોજી એટલે... - Long Term Evolution
  • 47) ભારતે PSLV-37ની ઉડાન દ્વારા 101 ઉપગ્રહોને કઈ વ્યાપારિક સમજૂતીના ભાગરૂપે મૂકવામાં આવ્યા હતા ? - અંતરિક્ષ કોર્પોરેશન લી. અને આંતરરાષ્ટ્રીય ગ્રાહકો
  • 48) કોવાડા પરમાણુ પરિયોજનામાં ક્યા દેશનો સહયોગ મળ્યો છે ? - અમેરિકા
  • 49) નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફર્મેશન ટેકનોલોજી અગાઉ જાણીતું હતું ? - DOEACC સોસાયટી
  • 50) ક્યા રાજ્યના ઉટાકામંડ નજીક નિલગીરીની ટેકરી પર રેડિયો ટેલિસ્કોપ આરે સ્થાપિત કરવામાં આવેલ છે ? - તમિલનાડુ
  • 51) ITની ભાષામાં ડેમોન (DEAMON) શબ્દ શા માટે વપરાય છે? - બેકગ્રાઉન્ડ પ્રોસેસ ઈન કમ્પ્યૂટર
  • 52) ઈલુશિન શું છે ? - પરિવહન વિમાન
  • 53) 100 KWP ફ્લોટીંગ સોલાર જનરેશન પ્લાન્ટ પ્રોજેક્ટ કોના દ્વારા શરૂ કરાયેલો છે ? - NJPC
  • 54) સુપરસોનીક કમ્બસ્ટીંગ રેમજેટ એન્જિન.........તરીકે પણ ઓળખાય છે. - સ્કેમજેટ એન્જિન
  • 55) ઈ- મેઈલ બીજી પ્રપંચી છેતરપિંડીવાળી વેબસાઈટ ઉપર વાળવાને શું કહેવાય છે ? - ફિશિંગ
  • 56) 100 KWP ફ્લોટીંગ સોલાર જનરેશન પ્લાન્ટ ક્યા રાજ્યમાં આવેલો છે ? - કેરળ
  • 57) લાઈમન આલ્ફા ફોટોમીટર, માર્સ કલર કેમેરા, થર્મલ ઈન્ફ્રારેડ ઈમેજિંગ સ્પેક્ટ્રોમીટર વગેરે ક્યા મિશનના ઓન બોર્ડ પેલોડ્સના સાધનો છે ? - માર્સ ઓર્બિટર મિશન (MOM)
  • 58) ડી.આર.ડી.ઓ દ્વારા સ્વદેશી રીતે વિકસાવવામાં આવેલી હવામાં અગમચેતી આપતા અને નિયંત્રણ કરતા વિમાનનું નામ........છે. - આઈ ઈન ધ સ્કાય
  • 59) નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફર્મેશન ટેકનોલોજી કઈ બાબત અંગેની તાલીમ આપે છે ? - ઈન્ફર્મેશન ટેકનોલોજી
  • 60) સી-17 ગ્લોબમાસ્ટર શું છે ? - દુનિયાનું સૌથી વિશાળ માલવાહક જહાજ

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up