વિજ્ઞાન અને ટેકનોલોજી

  • 91) એક જ મિશનમાં સૌથી વધુ ઉપગ્રહો મુકનાર પ્રથમ એશિયાઈ દેશ ક્યો છે ? - ભારત
  • 92) ટીવી પ્રસારણ સહિતનું ઉપગ્રહ સંદેશાવ્યવહાર કઈ સંસ્થાના કાર્યક્રમનો ભાગ છે ? - ઈસરો
  • 93) ડીડી ન્યૂઝ ચેનલ હાલ કેટલી ભાષામાં સમાચાર પ્રસારિત કરે છે ? - ચાર
  • 94) જેગુઆર ક્યા પ્રકારનું લડાકુ વિમાન ગણાય ? - જમીની હુમલાનું
  • 95) જૈતાપુર ખાતે ન્યુક્લિયર રીએક્ટરનું નિર્માણ કરવા સારું ભારતે ક્યા દેશ સાથે સમજૂતી કરાર કર્યા છે ? - ફ્રાન્સ
  • 96) નેશનલ એટમોસ્ફીયરિક રિસર્ચ લેબોરેટરી (NARL) ક્યા આવેલી છે ? - તીરૂપતિ
  • 97) ભારતીય નૌકાદળ માટે વિકસાવવામાં આવેલ ધનુષ મિસાઈલ.......... મિસાઈલનો પ્રકાર છે. - પૃથ્વી
  • 98) સાર્કના પ્રાદેશિક જૂથમાં કેટલા સભ્યો છે ? - આઠ
  • 99) INS ચક્ર શું છે ? - પરમાણુ સબમરીન
  • 100) નિર્ભયા મિસાઈલની કાર્યન્વિત રેન્જ કેટલા કિ.મી. છે ? - 1000 કિ.મી.
  • 101) ઝડપી ન્યુક્લિયર રિએક્ટરમાં શીતક (કુલન્ટ) તરીકે વપરાય. - પ્રવાહી સોડિયમ
  • 102) ક્વોન્ટમ ક્રિપ્ટોગ્રાફી.. માટે વપરાય છે. - સંદેશા વ્યવહાર
  • 103) સામાન્ય રીતે ઉપગ્રહની સૌથી નાની ઊંચાઈ કેટલી હોય છે? - 300 કિલોમીટર
  • 104) વાય મેક્સ (WI max) ટેકનોલોજી શેને સંબંધિત છે ? - માહિતી અને સંચાર ટેકનોલોજી
  • 105) થર્મલ પાવર સ્ટેશનમાં વીજળી ઉત્પન્ન કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે ? - પાણીને ઉકાળીને
  • 106) ઈસરોનું ભારતીય જીઓ - પ્લેટફોર્મ ભૂવન મૂળભૂત રીકે શું છે? - સોફ્ટવેર એપ્લિકેશન
  • 107) ઔદ્યોગિક પ્રક્રિયાઓને વધુ કાર્યક્ષમ બનાવવા માટેના બાયોટેકનોલોજીના ઉપયોગને શું કહે છે ? - વાઈટ બાયોટેકનોલોજી
  • 108) ઈસરોએ શુક્ર મિશનનું આયોજન ક્યા વર્ષ માટે કર્યું છે ? - 2023
  • 109) ભારતીય રિમોટ સેન્સિંગ ઉપગ્રહ ક્યા ક્ષેત્રમાં કાર્યરત છે ? - કૃષિના પાકનો અંદાજ, જમીન, જળ સ્રોતનું નિરીક્ષણ ખનીજ નિરીક્ષણ
  • 110) બ્રહ્મોસ ટ્રાન્સપોર્ટ લૉન્ચ કેનીસ્ટરના ઉત્પાદન માટેના પ્લાન્ટનું ઉદ્ઘાટન...... ખાતે કરવામાં આવ્યું. - વડોદરા
  • 111) Unmanned Arial Vehicles (UAV) Light Bullet Proof Vehicles (LBPV)ના ખાનગી ઉત્પાદનનું પ્રથમ એકમ ભારતમાં શહેરમાં સ્થાપવામાં આવશે. - કોટા
  • 112) ઈસરોનું ટેલીમેટ્રી, ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક (ISTRAC) ઘણીવાર સમાચારમાં આવે છે તે ક્યા આવેલું છે ? - બેંગલુરુ
  • 113) ન્યુક્લીઅર રિએક્ટરમાં ન્યુટ્રોનની ગતિને મંદ કરવા વપરાતા ભારે પાણીનો સૌથી મોટો ઉત્પાદક દેશ ક્યો છે? - ભારત
  • 114) મંગળ ભ્રમણકક્ષા મિશન અને ચંદ્રયાન મિશનમાં ઈસરો ક્યા લૉન્ચ વ્હિકલનો ઉપયોગ કર્યો ? - PSLV
  • 115) સાચા વિધાનો જણાવો. - ન્યુક્લિઅર ફ્યુઝન ન્યુક્લિઅર ફિશન કરતા વધુ ઊર્જા પાડે છે
  • 116) કેન્દ્ર સરકાર દ્વારા બે નવા અવકાશ સંશોધન ટેકનોલોજી કેન્દ્રો........ ખાતે સૂચિત કરવામાં આવ્યો છે. - જમ્મુ અને અગરતલા
  • 117) સોલાર કોરોનાનો અભ્યાસ કરવા માટેનું ઈસરોનું પ્રથમ મિશન ક્યું છે ? - આદિત્ય L-1
  • 118) સ્વદેશીરીતે વિકસાવેલું હેલિના પ્રક્ષેપાસ્ત્રનું સંચાલન કોના દ્વારા થાય છે ? - ઈન્ફ્રારેડ ઈમેજિંગ સીકર
  • 119) ઈસરો (ISRO)ના અવકાશ તરફના માનવસહિત ગગનયાન મિશનમાં કેટલા કર્મચારીગણ હશે ? - 3
  • 120) ગગનયાન મિશન અવકાશમાં આશરે એક અઠવાડિયા સુધી રહેશે અને કઈ બાબત પર પ્રયોગો કરશે ? - સુક્ષ્મ ગુરુત્વાકર્ષણ

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up