વિજ્ઞાન અને ટેકનોલોજી
- 121) ગગનયાન મિશન પછી અવકાશમાં માનવી મોકલનાર ભારત કેટલામો દેશ બનશે ? - યુ.એસ.એ, રશિયા અને ચીન પછી ભારત ચોથો દેશ
- 122) નાસા (NASA)નું વડુમથક ક્યા આવેલ છે ? - વોશિંગ્ટન ડી.સી.
- 123) અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાની સ્થાપના ક્યારે થઈ હતી ? - 1958
- 124) હોમી જહાંગીર ભાભા, ડૉ.વિક્રમ સારાભાઈ અને પ્રોફેસર સતીષ ધવને ક્યા ક્ષેત્રના વિકાસમાં ફાળો આપ્યો છે? - ઉપગ્રહ ઈતિહાસ અને અવકાશ સંશોધન
- 125) AAI સિવિલ એવિએશન રિસર્ચ સંસ્થાની સ્થાપના માં કરી રહ્યું છે. - હૈદરાબાદ
- 126) AAI સિવિલ એવિએશન રિસર્ચ સંસ્થાની સ્થાપના ..માં કરી રહ્યું છે. - હૈદરાબાદ
- 127) ભૂસ્થિર ઉપગ્રહનો પરિભ્રમણ સમય....... - 24 કલાક
- 128) ઈન્ટરનેટ ઓફ થિંગ્સ એટલે શું ? - ભૌતિક વસ્તુઓનું નેટવર્કીંગ જે એકબીજાને માહિતી પ્રસારિત કરે છે.
- 129) NASAનું સોલાર મિશન ક્યા નામે જાણીતું છે ? - પારકર સોલાર પ્રોબ
- 130) જાયન્ટ મીટરવેવ રેડિયો ટેલિસ્કોપ ભારતના ક્યા રાજ્યમાં આવેલું છે ? - મહારાષ્ટ્ર
Comments (0)