વિજ્ઞાન અને ટેકનોલોજી

  • 61) ક્યા શહેર પાસે નારાયણ ગામમાં જાયન્ટ મીટ્રે વેવ રેડિયો ટેલિસ્કોપ સ્થાપિત કરવામાં આવેલ છે ? - પુણે
  • 62) ક્લાઉડ સેન્ડીંગમાં મુખ્યત્વે ક્યા રસાયણો વપરાય છે ? - સિલ્વર આયોડાઈડ, પોટેશિયમ આયોડાઈડ, ડ્રાઈ આઈસ
  • 63) નવા જન્મેલા બાળકોના મૃત્યુ અટકાવવા યુનિસેફ દ્વારા ક્યો કાર્યક્રમ શરૂ કરાયો છે ? - એવરી ચાઈલ્ડ અલાઈવ
  • 64) ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ ક્યા આવેલું છે ? - મુંબઈ
  • 65) સ્માર્ટ મોબાઈલ ફોનના વાયરલેસ ચાર્જીંગ માટે વર્તમાન સમયે કઈ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે ? - ઈન્ડક્ટીવ પાવર ટ્રાન્સફર
  • 66) તે અત્યંત ઈંધણ કાર્યક્ષમ છે, કોર્સ કરેક્શન કાર્યવાહી દરમિયાન અને લિફ્ટ ઓફ ફેઝ દરમિયાન માત્ર ઈંધણની આવશ્યકતાઓ છે. - બેલિસ્ટિક પ્રક્ષેપાસ્ત્રમાં
  • 67) સેન્ટ્રલ લેધર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ક્યા આવેલું છે ? - ચેન્નાઈ
  • 68) દુશ્મમની એન્ટીશિપ મિસાઈલોને ગેરમાર્ગે દોરવા ભારતીય નૌસેનાએ કઈ સિસ્ટમ ખરીદી છે ? - કવચ નવલ ડેકોય સિસ્ટમ
  • 69) ભારતમાં સૌપ્રથમ વખત 1962માં સ્પેસ રિસર્ચ (Space Research)ની સ્થાપના ક્યા નામથી કરવામાં આવી હતી ? - ઈન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ
  • 70) ડી.આર.ડી.ઓ દ્વારા વિકસાવવામાં આવેલ નીચેના પૈકી કઈ મિસાઈલની પ્રહાર ક્ષમતા સૌથી લાંબી છે ? - અગ્નિ
  • 71) નિર્ભયા ક્યા પ્રકારની લાંબા અંતરની મિસાઈલ ગણાય ? - સબસોનિક ક્રુઝ મિસાઈલ
  • 72) રેડીએશન અંગેના રિસર્ચમાં જોડાયેલ આંતરરાષ્ટ્રીય એજન્સી ICRPનું પૂરું નામ જણાવો. - ઈન્ટરનેશનલ કમિશન ઓફ ધી રેડિયોલોજી પ્રોટેક્શન
  • 73) ભૂસ્થિર ઉપગ્રહોનું પૃથ્વીની અંતરથી અંતર કેટલા કિ.મી. છે ? - 34786 km
  • 74) વપરાશ કરે એના કરતા વધુ બળતણ પેદા કરતા પ્રતિક્રિયાકારકને (રિએક્ટરને) શું કહેવાય છે ? - સંવર્ધક પ્રતિક્રિયાકારણ
  • 75) ભારત પાસે થોરીયમની વિશાળ અનામત છે. આ થોરિયમને ક્યા સ્વરૂપમાં મેળવવામાં આવે છે ? - દરિયાઈ રેતીના મહત્ત્વના સાંદ્રણ સ્વરૂપે
  • 76) ડી.આર.ડી.ઓ દ્વારા સેના અને વાયુદળ માટે વિકસાવવામાં આવેલ ઉચ્ચ ક્ષમતાવાળા રડારને ...............કહે છે. - ઈન્દ્ર
  • 77) પરમાણુ શસ્ત્રોના ઉત્પાદનમાં પ્લુટોનીયમનું ક્યું આઈસોટોપ વપરાય છે ? - PU 239
  • 78) ભારતની પ્રથમ સ્વદેશી બનાવટ અને વિકસિત લાંબા અંતરની સબસોનિક ક્રુઝ મિસાઈલ કઈ છે ? - નિર્ભયા
  • 79) ભારતમાં ફાસ્ટ બ્રીડર (FBR)ના નિર્માણ અને કાર્યરત કરવાનું DAE હેઠળ કઈ ભારતીય કંપનીને સોંપાયું છે ? - ભારતીય નાભિકીય વિદ્યુત નિગમ લિ. (BHAVINI)
  • 80) ડીઆરડીઓ (DRDO) દ્વારા વિકસાવાયેલ ક્યું માનવરહિત હવાઈ વાહન (UAV) લક્ષ્યાંક ડ્રોન છે ? - અભ્યાસ, ઉલ્કા અને લક્ષ્ય
  • 81) સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં.... સભ્યો છે. - પંદર
  • 82) ભારત દેશનો સૌપ્રથમ ઉપગ્રહ તૈયાર કરનાર વૈજ્ઞાનિકનું નામ બતાવો. - યુ.આર. રાવ
  • 83) આંતરરાષ્ટ્રીય અવકાશ મથક ઉપર નવું શરૂ કરાયેલું સુપર કમ્પ્યૂટર....... વિકસાવવામાં આવ્યું છે. - હેવલેટ પેકાર્ડ
  • 84) નેવીગેશન હેતુઓ માટે સામાન્ય રીતે.........નો અધિકૃત માહિતી તરીકે ઉપયોગ થાય છે. - ટાઈડલ ડેટમ
  • 85) ‘બલસ્ય મુલં વિજ્ઞાનમ્' મંત્ર કઈ સંસ્થાનો છે ? - ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન
  • 86) નાગ, ત્રિશૂલ, પિછોરા અને બરાક એ શું છે ? - મિસાઈલ
  • 87) SAR, SLAR અને અલ્ટીમીટર ક્યા પ્રકારના સેન્સર છે ? - સૂક્ષ્મ તરંગ સેન્સર
  • 88) VIRUS એટલે શું ? - વાઈટલ ઈન્ફર્મેશન રિસોર્સ અન્ડર સીઝ
  • 89) ખેતી વિષયક વિજ્ઞાન, પ્રક્ષેપાત્ર (મિસાઈલ) અને જીવન વિજ્ઞાન ક્ષેત્રમાં સંરક્ષણ તકનિકી વિકાસ કરતી સંસ્થા કઈ છે ? - DRDO
  • 90) ભારતનો પ્રથમ ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ ક્યા સ્થપાયો હતો ? - તારાપોર

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up