ભારતનું બંધારણ
602) ગુજરાત અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો (જાતિનું પ્રમાણપત્ર આપવા અને ચકાસણીની જોગવાઈ), અધિનિયમ, 2018 હેઠળ રચાયેલ સ્ક્રુટીની કમિટી નીચેના પૈકી કયું કાર્ય કરશે? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
603) સંઘ આયોગ અથવા ચૂંટણી આયોગમાં અધ્યક્ષશ્રી અને સભ્યોની નિમણુંક કોણ કરે છે? ( GPSC મહિલા અને બાળ વિકાસ - 29/1/2017)
606) ભારતમાં ચૂંટણીના સંદર્ભમાં, નીચેનામાંથી કયું VVPAT નું સાચું પૂર્ણ સ્વરૂપ છે? (GPSC : Advt no: 45,48/2023-24 : Dt.04/08/2024)
609) ભારતના નાગરિક તેમની ભારતીય નાગરિક્તા નીચેના પૈકી કઈ રીતે ગુમાવે છે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
610) રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, 2020 અંતર્ગત વર્ષ ……………. સુધીમાં તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ બહુવિદ્યાશાખાકીય સંસ્થાઓ બનવાનું લક્ષ્ય રાખશે. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
612) રાજ્ય લોક સેવા આયોગમાં અધ્યક્ષની નિમણૂંક કરવાની સત્તા કોની છે ? ( GPSC કૃષિ અધિકારી Class – 2 – 15/01/2017)
616) દરેક ઉચ્ચ ન્યાયાલયમાં ન્યાયમૂર્તિશ્રીઓને કેટલી સંખ્યામાં નીમવા તેની સત્તા કોની પાસે છે ? ( GPSC કૃષિ અધિકારી Class - 2 - 15/01/2017)
617) જો કોઈ હોટેલનો માલિક 'અસ્પૃશ્યતા’ના કારણસર અન્ય વ્યક્તિને પોતાની હોટેલમાં પ્રવેશ આપવાનો ઈન્કાર કરે તો આ હોટેલના માલિકને ધી પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટસ એક્ટ, 1955 હેઠળ નીચેના પૈકી કઈ સજા થઈ શકે? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
619) નાણાંમંત્રી નિર્મલા સિતારામને અત્યાર સુધીમાં કેટલી વખત કેન્દ્રીય અંદાજપત્ર રજૂ કર્યું? (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)
620) બંધારણના ક્યા અનુચ્છેદમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે લોકસભામાં અનામત બેઠકોની જોગવાઈ છે ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
621) કેન્દ્રીય તકેદારી કમિશ્નરની પસંદગી માટેની પસંદગી સમિતિના કોણ સભ્ય નથી ? ( GPSC પેપર - 1 - 2017)
622) નીચેના પૈકી ભારતના બંધારણનો ક્યો અનુચ્છેદ જિલ્લામાં પંચાયતો અને નગરપાલિકઓના આયોજનના એકત્રીકરણ અને નગરપાલિકાઓના આયોજનના એકત્રીકરણ સારૂ જિલ્લા આયોજન માટે સમિતિની જોગવાઈ કરે છે ? ( GPSC MAINS પેપર - 1 - 2016)
623) ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદો સંઘ અને રાજ્યો વચ્ચેના વહીવટી સંબંધો બાબતના છે ? ( GPSC પેપર - 1 - 2017)
624) ભારતના બંધારણનો અનુચ્છેદ 244(1) કોના વહીવટનું વર્ણન કરે છે? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
625) મિનરવા મિલ્સ કેસમાં સર્વોચ્ચ અદાલત દ્વારા 42 માં બંધારણીય સૂધારાની કઈ કલમ ગેરબંધારણીય જાહેર કરવામાં આવી? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)
628) જ્યારે સંસદની બેઠક ચાલુ ન હોય, ત્યારે રાષ્ટ્રપતિને વટહુકમો પ્રસિદ્ધ કરવાની સત્તા કઈ કલમ અંતર્ગત આપવામાં આવી છે ? (GPSC : Advt no : 06, 10/202425 : Dt. 12/11 /202425)
630) વ્યક્તિ ભારતીય નાગરિક્ત્વનો અધિકાર પ્રાપ્ત કરે છે. જો તે - (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)
632) ઘણીવાર સમાચારમાં “અદાલત મિત્ર' (Amicus Curiae) શબ્દ પ્રયોગ જોવા મળે છે. તે .......... છે. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
638) 11મી અનુસૂચિમાં કઈ બાબતનો ઉલ્લેખ કરવામાં આવેલ છે ? (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)
642) રાજ્ય જાહેર સેવા આયોગના સભ્યને તેઓના પદ પરથી દૂર કરવાની સત્તા ભારતના સંવિધાન હેઠળ કોને છે ? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
644) જયારે રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોની સંયુકત બેઠક બોલાવે છે ત્યારે તેનાં અધ્યક્ષ કોણ હોય છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)
646) માન. સુપ્રીમ કોર્ટ અને/અથવા નામ. હાઈકોર્ટ દ્વારા પ્રાર્થના કરી શકાય/જારી કરી શકાય એવા કેટલા પ્રકારની રિટ છે ? (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)
647) ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એ કયા વિભાગ / મંત્રાલયની સંલગ્ન કચેરી છે? (GPSC : Advt no: 3, 4, 12/202425 : Dt.13/10/2024)
648) ભારતીય ન્યાય સંહિતા 2023ની જોગવાઈઓ નીચેનામાંથી કોના દ્વારા આચરવામાં આવેલ કોઈપણ ગુનાને લાગુ પડશે? (GPSC : Advt no: 13/202425 : Dt.24/11/2024)
I. ભારત સિવાય અને તેની બહાર કોઈપણ જગ્યાએ ભારતનો કોઈપણ નાગરિક
II. ભારતમાં નોંધાયેલ કોઈપણ જહાજ અથવા વિમાન પરની કોઈપણ વ્યક્તિ જ્યાં પણ હોય
III. કોઈપણ વ્યક્તિ ભારત સિવાય અને તેની બહાર કોઈપણ જગ્યાએ ભારતમાં સ્થિત કોમ્પ્યુટર સંસાધનને લક્ષ્ય બનાવીને ગુનો કરે
649) લોકપાલ અધિનિયમ હેઠળ અધ્યક્ષ ઉપરાંત વધુમાં વધુ કેટલા સભ્યો રાખવાની જોગવાઈ છે? ( GPSC Class - 2 - 12/02/2017)
650) સંસદના કોઈપણ ગૃહની બેઠક રચવા માટે ભારતના બંધારણ અનુસાર કોરમ શું હોવું જોઈએ? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)
Comments (0)