ભારતનું બંધારણ
701) અમુક સંજોગોમાં બન્ને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાની સત્તા રાષ્ટ્રપતિને સંવિધાનના ક્યા અનુચ્છેદ હેઠળ મળેલ છે ? ( GPSC Class - 1 - 09/04/2017)
704) ભારતના બંધારણના નીચેના પૈકી ક્યા અનુચ્છેદથી રાજ્યમાં મંત્રીઓની સંખ્યા ઉપર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે ? ( GPSC MAINS પેપર - 1 - 2016)
705) જો એવો પ્રશ્ન ઉદ્ભવે કે વિધેયક નાણાકીય વિધેયક છે કે કેમ તો આ પ્રશ્ન કોણ સુનિશ્ચિત કરશે ? ( GPSC MAINS પેપર - 1 - 2016)
707) માલિકો, કર્મચારીઓ, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને કાર્ય અભિરૂચિ (culture) સંસ્થાના …………….નું નિર્માણ કરે છે. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
708) રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, ઉચ્ચત્તમ ન્યાયાલય તથા ઉચ્ચ ન્યાયાધિશોના પગાર અને ભથ્થાની જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા પરિશિષ્ટમાં દર્શાવેલ છે ? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
709) ભારતીય બંધારણનો અનુચ્છેદ 17…………... સાથે સંકળાયેલ છે. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
710) સમગ્ર ભારતીય પ્રદેશ માટે સમાન નાગરિક ધારો (Uniform Civil Code) ઘડવા માટે ભારતના બંધારણના ક્યા અનુચ્છેદમાં જણાવાયું છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
712) ભારતનું આકસ્મિક ભંડોળ (The Contingency Fund of india) નીચેનામાંથી કોના હવાલે રાખવામાં આવે છે ? ( GPSC MAINS પેપર - 2 - 2016)
716) વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ સંદર્ભે ક્યું વિધાન સાચું નથી? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
717) રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગનું ગઠન ક્યા કેસના આધારે થયું ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
721) રાષ્ટ્રપતિ શાસન અંગે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)
1. રાષ્ટ્રપતિ શાસન લાદવાના આદેશને સંસદના બંને ગૃહો દ્વારા મંજૂર કરવાનો રહે છે.
2. સંસદની મંજૂરીથી રાષ્ટ્રપતિ શાસન અનિશ્ચિત સમય સુધી ચાલુ રાખી શકાય છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
723) આ પરિકલ્પના માને છે કે સરકાર વિવિધ હિત જૂથોથી પ્રભાવિત હશે અને તે જૂથોમાંથી કોઈપણ તરફ અથવા તેની વિરૂદ્ધ પક્ષપાત કરશે નહીં. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
728) બંધારણીય સુધારા વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)
1. બંધારણીય સુધારાનો ખરડો સંસદના કોઈપણ ગૃહમાં દાખલ કરી શકાય છે.
2. કોઈપણ બંધારણીય સુધારા માટે રાજ્યોની વિધાનસભાઓની સહમતિની આવશ્યકતા નથી.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
729) રાજયની કારોબારી સત્તા (Executive Power) કોનામાં નિહિત થાય છે? ( GPSC મહિલા અને બાળ વિકાસ - 29/1/2017)
731) ભારતના બંધારણના ક્યા પરિશિષ્ટમાં અનુસૂચિત જનજાતિઓના વહીવટ અને નિયંત્રણને લગતી માહિતી આપવામાં આવી છે ? ( GPSC Class-1 - 15/01/2017)
732) મહત્તમ કેટલા સમયગાળા માટે ભારતના ઉપરાષ્ટ્રપતિ ભારતના રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળી શકે? (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)
733) ભારતના મુખ્ય ચૂંટણી અધિકારીનો હોદ્દો ......... (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)
735) અનુસૂચિત આદિજાતિઓ માટે અનુસૂચિત આદિજાતિઓ માટે રાષ્ટ્રીય આયોગ’’ની રચના કરવાની જોગવાઈ ભારતના બંધારણનાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? ( GPSC કૃષિ અધિકારી Class – 2 – 15/01/2017)
738) ગ્રામસભા વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
1. “ગ્રામસભા” પદ એ ભારતના બંધારણમાં વ્યાખ્યાયિત કરવામાં આવેલ નથી.
2. તે કાયમી સંસ્થા છે.
3. ગ્રામસભાના નિર્ણયને રદ કરવાની સત્તા રાજ્ય સરકાર પાસે છે.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?
740) નીચેનામાંથી ક્યા રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયેલ નથી? ( સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017)
742) બંધારણના ક્યા અનુચ્છેદ પ્રમાણે ચૌદ વર્ષની નીચેની વયના બાળકને કારખાનામાં જોખમકારક કામ માટે રાખી શકાય નહી? ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)
744) નીચેના રાજ્યો પૈકી કયા રાજ્યને રાજ્યસભામાં 10 બેઠકોની ફાળવણી કરવામાં આવી છે? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)
745) ભારતના બંધારણ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)
1. વડાપ્રધાન જેની ભલામણ કરે તેને જ રાષ્ટ્રપતિ પ્રધાન તરીકે નિયુક્ત કરે છે.
2. પ્રધાનોનાં ખાતાં બદલવા માટે રાષ્ટ્રપતિને વડાપ્રધાનની ભલામણની આવશ્યકતા નથી.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
746) નીચેની જોગવાઈ ભારતના બંધારણમાં કઈ કલમમાં કરવામાં આવેલી છે? (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)
“ભારતના સમગ્ર રાજ્યક્ષેત્રમાં નાગરિકો માટે એક સરખો દીવાની કાયદો થાય તેમ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે.”
748) ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ, સંસદને અન્ય કોઈ દેશ કે દેશો સાથે કોઈ પણ સંધિ, સમજૂતી કે સંમેલન અથવા કોઈપણ આંતરરાષ્ટ્રીય પરિષદ, સંગઠન કે અન્ય સંસ્થામાં કરવામાં આવેલા કોઈ પણ નિર્ણયના અમલ માટે કોઈ પણ કાયદો બનાવવાની સત્તા છે. (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)
749) નિવારક અટકાયત વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)
1. નિવારક અટકાયત ધારા હેઠળ ગુનો કર્યા સિવાય પણ કોઈ વ્યક્તિની ધરપકડ થઈ શકે છે.
2. નિવારક અટકાયત ધારા હેઠળના હુકમને કોઈ રદ કરી શકતું નથી.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Comments (0)