ભારતનું બંધારણ
651) સંઘની સંસદ એ ……........ ની બનેલી હશે. (GPSC : Advt no : 06, 10/202425 : Dt. 12/11 /202425)
654) ધી ગુજરાત પ્રાયમરી એજ્યુકેશન એક્ટ, 1947 હેઠળ જો કોઈ માન્ય ખાનગી પ્રાથમિક શાળાના વહીવટકર્તા અને તે શાળાના શિક્ષક વચ્ચે નોકરીની શરતો સબંધિત કોઈ તકરાર હોય તો વહીવટકર્તા કે આવો શિક્ષક (બંને પૈકી કોઈ પણ) આ તકરાર સબંધી નિર્ણય માટે સમક્ષ અરજી કરી શકશે. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
657) રાજ્ય નાણા પંચ એ............. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
662) ધી રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલ્સરી એજ્યુકેશન રૂલ્સ, 2012ની જોગવાઈઓ અનુસાર જો કોઈ બાળક પાસે પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવતી વખતે જન્મ, મૃત્યુ અને લગ્ન પ્રમાણપત્ર અધિનિયમ, 1886 હેઠળનું તેનું જન્મનું પ્રમાણપત્ર ન હોય તો શાળા પ્રવેશના હેતુથી નીચેના પૈકી કયો દસ્તાવેજ બાળકની ઉમરના પુરાવા તરીકે ગ્રાહ્ય રાખી શકાય નહી? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
663) ભારતના રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાઆરોપની કાર્યરીતિ કોણ શરુ કરી શકે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)
665) લોકસભામાં અનુસૂચિત જનજાતિ માટે સૌથી મોટી સંખ્યામાં અનામત બેઠકો ધરાવતું રાજ્ય કયું છે ? (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)
668) નીચેના વાક્યો ચકાસો: (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)
1. એક સંસદ રહેશે, જે રાષ્ટ્રપતિ અને અનુક્રમે રાજ્યસભા અને લોકસભા નામે ઓળખાતા બે ગૃહોની બનશે.
2. સંસદના ગૃહોની મુદત ભારતમાં બંધારણની કલમ 3(1) અને 3(2) માં દર્શાવવામાં આવેલી છે.
669) નીચે આપેલ અધિકારક્ષેત્રોમાંથી વડી અદાલતના અધિકારક્ષેત્રો પસંદ કરો.
1. મૂળભૂત અધિકારક્ષેત્ર
2. વિવાદી (અપીલી) અધિકારક્ષેત્ર
3. વીહવટી અધિકારક્ષેત્ર
670) રાષ્ટ્રીય મહિલા આયોગ (National Commission for Women) (NCW) વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
1. તેની પાસે વડી અદાલતની તમામ સત્તાઓ છે.
2. તે મહિલાઓના ઉત્પીડનના કેસ સાંભળી શકે છે અને યોગ્ય સજાનો આદેશ આપી શકે છે.
3. તે મહિલાઓ માટે બંધારણીય અને કાયદાકીય સુરક્ષાની સમીક્ષા કરી શકે છે.
4. તે ફરિયાદોના નિવારણની સુવિધા આપે છે અને મહિલાઓને અસર કરતી તમામ નીતિ વિષયક બાબતો પર સરકારને સલાહ આપે છે.
ઉપરના પૈકી કયા વિધાનો સત્ય છે?
671) 1959માં પંચાયતી રાજની શરૂઆત ……….. થી થઈ. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
675) અનુસૂચિત જનજાતિના તબીબી વિદ્યાશાખામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સાધન સહાય માટે વાર્ષિક કેટલા રૂપિયા આપવામાં આવે છે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
676) રાજ્યની સરહદમાં ફેરફાર વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)
1. આવો ખરડો સંસદમાં દાખલ કરવા માટે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી મેળવવી આવશ્યક છે.
2. આવી પૂર્વમંજૂરી આપતા પહેલાં રાષ્ટ્રપતિએ સંબંધિત રાજ્યની વિધાનસભાનો અભિપ્રાય મેળવવો જરૂરી છે અને તે અભિપ્રાય રાષ્ટ્રપતિને બંધનકર્તા છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
678) ધર્મ, જાતિ, જન્મસ્થળ વગેરેને લઈને કોઈ પણ ભેદભાવ થવો ન જોઈએ એ બાબત બંધારણના ક્યા અનુચ્છેદમાં દર્શાવેલ છે? ( GPSC Class-1 - 15/01/2017)
679) રાષ્ટ્રીય લઘુમતી અધિનિયમ, 1992 હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા સ્થાપવામાં આવેલ રાષ્ટ્રીય લઘુમતી આયોગ દ્વારા સૂચવવામાં આવેલ છ લઘુમતી ધાર્મિક સમુદાયો કયા છે ? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
681) કઈ તારીખે માનવ અધિકાર દિવસ મનાવવામાં આવે છેઃ (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)
682) રાષ્ટ્રીય કટોકટી વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)
1. દરેક પ્રકારની રાષ્ટ્રીય કટોકટી વખતે બંધારણના અનુચ્છેદ 19 હેઠળ ઉપલબ્ધ તમામ સ્વતંત્રતાઓ આપોઆપ મોકુફ રહે છે.
2. જ્યારે રાષ્ટ્રીય કટોકટીનો અંત આવે ત્યારે અનુચ્છેદ 19 હેઠળ મળતી તમામ સ્વતંત્રતાઓનો અધિકાર આપોઆપ અમલમાં આવે છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
684) ભારતીય બંધારણની જોગવાઈ અનુસાર કેટલી ઉંમરથી ઓછી ઉંમરના કોઈપણ બાળકને કોઈ કારખાના કે જોખમ ભરેલા કામે રાખી શકાય નહીં ? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ )
685) ત્રણ યાદીઓ, રાજય યાદી, સંઘ યાદી અને સંયુકત યાદીની વિગતો બંધારણની કઈ સૂચિમાં છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)
687) જેના વિશે કોઈ મંત્રીએ નિર્ણય લીધો હોય પણ જેના વિશે મંત્રીમંડળે વિચારણા કરી ન હોય તેવી કોઈ બાબત રાજ્યપાલ ફરમાવે તો મંત્રીમંડળની વિચારણા માટે રજૂ કરવાની રહેશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદ હેઠળ કરવામાં આવી છે ? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
690) બંધારણનો કયો અનુચ્છેદ ચૂંટણીપંચને અન્ય બાબતોની સાથે સંસદ અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ કરાવવાનો આદેશ આપે છે? (GPSC : Advt no: 11,54,55/2023-24 : Dt.21/07/2024)
691) ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાનના આધારે ભેદભાવો પર પ્રતિબંધ, બંધારણના ક્યા અનુચ્છેદમાં વર્ણવેલ છે ? ( GPSC Class - 1 - 09/04/2017)
692) ભારતના બંધારણની નીચેના પૈકી કઈ યાદીની 20મી નોંધ આર્થિક અને સામાજિક આયોજન છે ? ( GPSC MAINS પેપર - 1 - 2016)
693) ડો. બી. આર. આંબેડકરના મત મુજબ નીચેનામાંથી સામાજિક ન્યાયનાં મુખ્ય ઘટકો કયાં છે? (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)
694) ‘લોક સેવા આયોગ'ના કાર્યોની વિગતો ક્યા આર્ટિકલમાં આપવામાં આવેલી છે ? ( GPSC આસિસ્ટન્ટ ઈજનેર (સિવિલ) - 26/03/2017)
696) ભારતના બંધારણમાં અસ્પૃશ્યતા નિવારણની જોગવાઈ ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? ( નાયબ મામલતદાર/Dy.So. - 13/11/2016)
697) ભારતના બંધારણની કલમ 14 હેઠળ કાયદા સમક્ષ સમાનતા અને કાયદાના સમાન રક્ષણ દર્શાવે છે કે (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
1. કાયદો દરેક વ્યક્તિ માટે છે, તે જે કોઈપણ વ્યક્તિ હોય
2. સમાન સ્થિતિ ધરાવતા લોકોને સમાન રીતે કાયદો લાગુ પડશે
સાચો ઉત્તર કોડ પસંદ કરો.
Comments (0)