ભારતનું બંધારણ
251) ભારતીય બંધારણના અનુચ્છેદ 36 હેઠળ જારી કરાયેલ કટોકટીની ઘોષણા, સંસદ દ્વારા કેટલા સમયમાં મંજૂર થવી આવશ્યક છે? (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)
253) 42મા બંધારણીય સુધારા કાયદા દ્વારા નીચેનામાંથી કયા નિર્દેશો ઉમેરવામાં આવ્યા ન હતા? (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)
બાળકોના સ્વસ્થ વિકાસ માટેની તકો સુરક્ષિત કરવી.
256) માર્ગદર્શક સિદ્ધાંતો દેશના વહીવટમાં મૂળભૂત છે અને કાયદો કરતી વખતે આ સિદ્ધાંતો લાગુ પાડવા તે રાજયની ફરજ છે. આ જોગવાઈ કયા આર્ટીકલમાં દર્શાવવામાં આવેલી છે? ( GPSC મહિલા અને બાળ વિકાસ - 29/1/2017)
259) પંચાયત અને નગરપાલિકાઓમાં મહિલાઓ માટે 1/3 બેઠકો માટે અનામતનો કયો બંધારણીય સુધારો રજૂ કરવામાં આવ્યો હતો? (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)
260) ગુજરાત રાજ્યમાં કેટલા અતિ પછાત આદિમ જાતિ સમુદાયો છે? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
261) હાલ ભારત સરકાર દ્વારા કેટલા સમુદાયોને લઘુમતી સમુદાય તરીકે જાહેર કર્યા છે ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
262) બાળકોને જાતિય ગુનાઓ સામે રક્ષણ આપતા અધિનિયમ, 2012 મુજબ જો કોઈ વ્યક્તિ દ્વારા કોઈ બાળકનો ઉપયોગ બીભત્સ હેતુ માટે કરવામાં આવે તો આવી વ્યક્તિને તેના પ્રથમ વખતના જ કૃત્ય બદલ નીચેના પૈકી ન્યુનત્તમ કેટલી સજા થશે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
264) નીચેનામાંથી કયો સંવિધાનીક વિશેષાધિકાર રાષ્ટ્રપતિને નથી? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)
265) રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના અધ્યક્ષ તરીકે કોની નિમણૂંક થઈ શકે? (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)
271) જો લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની જગ્યા ખાલી હોય, તો ગૃહની ફરજ કોણ બજાવશે? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
276) અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989ની જોગવાઈઓ અનુસાર જ આરોપીને પીડિત કે તેના કુટુંબ વિષે અંગત જાણકારી હોય તો આ સંજોગોમાં જો વિપરિત પુરવાર ન થાય ત્યાં સુધી અદાલત …………. આરોપી પીડિતની જાતિ કે જનજાતિની ઓળખ વિષે જાણકારી ધરાવતો હતો. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
277) રાષ્ટ્રપતિને બંધારણ હેઠળ મળેલ કારોબારી સત્તાઓનો ઉપયોગ તેઓ કોની સલાહથી કરે છે ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
279) નીચેના પૈકી કયો વિષય સહવર્તી યાદીમાં સમાવિષ્ટ થયેલ નથી ? (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)
280) વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે ? ( સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017)
282) મહત્તમ કેટલા સમયગાળા માટે એક સમયે, એક રાજ્ય પર રાષ્ટ્રપતિ શાસન લાદી શકાય છે? (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)
286) અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક સ્પર્ધાત્મક્તા કેળવાય તથા વધુમાં વધુ વિદ્યાર્થીઓ શૈક્ષણિક વિકાસ સાધી શકે તે માટે ધોરણ 10માં જિલ્લા કક્ષાએ બોર્ડની પરીક્ષામાં પ્રથમ ક્રમે આવનાર અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીને કેટલી રકમનું ઈનામ આપવામાં આવે છે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
288) સર્વોચ્ચ ન્યાયાલયની મૂળ હકૂમત (Original Jurisdiction) અંગેની જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે? ( GPSC Class – 2 - 16/04/2017)
292) દેશમાં પંચાયતી રાજ સંસ્થાઓને પ્રોત્સાહિત કરવાના હેતુથી બંધારણ (73મા સુધારા) અધિનિયમ 1992 અનુસાર, તમામ પંચાયતોની ચૂંટણીઓનું સંચાલન કોણ કરે છે? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
295) રાષ્ટ્રપતિ માહિતી કમિશ્નરને તેના હોદ્દા ઉપરથી દૂર કોની ભલામણ/સલાહથી કરી શકે છે? ( GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017)
298) લોકસભાના કુલ સભ્યોની સંખ્યામાંથી રાજ્યોમાંથી સીધા ચૂંટાયેલા કેટલા સભ્યો હોય છે ? ( જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ )
Comments (0)