ભારતનું બંધારણ
401) કોઈપણ વ્યક્તિને ધર્મ, જાતિને કારણે નીચેના પૈકી ક્યા સ્થળે પ્રવેશ રોકી શકાય છે ? ( GPSC કૃષિ અધિકારી Class - 2 - 15/01/2017)
403) રાજ્યનીતિના નિર્દેશક સિદ્ધાંતોને શાની અપેક્ષા છે? (GPSC : Advt no: 45,48/2023-24 : Dt.04/08/2024)
404) અનુસૂચિત જાતિ રાષ્ટ્રીય પંચની રચના ક્યા અનુચ્છેદ હેઠળ કરવામાં આવી છે ? ( GPSC Class-1 - 15/01/2017)
405) મફત અને ફરજીયાત શિક્ષણ અધિનિયમ (2009) અને ભારતના બંધારણનો ક્યો અનુચ્છેદ મફત અને ફરજીયાત શિક્ષણનો ઉલ્લેખ કરે છે ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
406) ભારતમાં પંચાયતી રાજ વ્યવસ્થા નીચેનામાંથી કોઈ એક બાબત પર આધારિત છે. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
408) રાજ્યસભાના સભ્ય વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)
1. જો કોઈ મંત્રી રાજ્યસભાનો સભ્ય હોય તો તે લોકસભામાં સંબોધન કરી શકતો નથી.
2. જો કોઈ મંત્રી રાજ્યસભાનો સભ્ય હોય તો તે લોકસભામાં મતદાન સમયે મતદાન કરી શકતો નથી.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
410) ભારતના બંધારણના પ્રારંભથી પ્રત્યેક વ્યક્તિ ભારતનો નાગરિક હશે, જેનો વસવાટ ભારતના પ્રદેશમાં હશે અને ....... (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
414) ભારતના બંધારણ સંબંધિત કયું / કયાં સાચું / સાચા છે ? (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)
I. બંધારણનો માળખાકીય ભાગ ભારત સરકારના અધિનિયમ 1935માંથી લેવામાં આવ્યો છે.
II. બંધારણનો દાર્શનિક ભાગ વિવિધ સ્ત્રોતોમાંથી લેવામાં આવ્યા છે જેવાં કે અમેરિકન બંધારણ, આઇરિસ બંધારણ વગેરે.
III. બંધારણનો રાજકીય ભાગ મોટા ભાગે બ્રિટિશ અનુભવોમાંથી લેવામાં આવ્યો છે.
415) રાજ્યસભામાં નીચે દર્શાવેલ રાજ્યો પૈકી ક્યા રાજ્યની બેઠકોની ફાળવણી સૌથી વધુ છે ? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
416) બાળમજૂરી પર પ્રતિબંધ અંગે ભારતના બંધારણમાં જોગવાઈ છે કે નહીં અને હોય તો કઈ કલમમાં છે ? ( GPSC પ્રિલિમ - 2014)
417) ભારતના સંવિધાનના આમુખમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા સુદૃઢ કરે એવી . વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને તેને અપનાવવાની જોગવાઈ છે. ( GPSC Class - 1 - 09/04/2017)
418) નીચે આપેલી સમિતિઓને તેમની રચનાના સમયકાળના પહેલાંથી પછીના ક્રમાનુસાર ગોઠવો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
1. બળવંતરાય મહેતા સમિતિ
2. અશોક મહેતા સમિતિ
3. એલ. એમ. સિંઘવી સમિતિ
4. જી. વી. કે. રાવ સમિતિ
419) “ચુંટણી માટે રાજય દ્વારા નાણાકિય સહાય મળવી જોઈએ” એવી ભલામણ કઈ સમિતિએ કરેલ હતી? ( GPSC Class – 2 - 16/04/2017)
421) ભારતના ઉપરાષ્ટ્રપતિને દૂર કરવા માટેનો ઠરાવ કોણ પ્રસ્તાવિત કરી શકે છે? (GPSC : Advt no: 3, 4, 12/202425 : Dt.13/10/2024)
422) 92 બંધારણીય સુધારા દ્વારા આઠમી અનુસૂચિમાં નીચેના પૈકી કઈ ભાષા ઉમેરવામાં આવી? ( GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017)
423) 73મો બંધારણીય સુધારો .......... ને સંબંધિત છે. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
424) રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ.....જ હોવા જોઈએ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
425) મૂળભૂત અધિકારોના અમલીકરણ માટે રીટ જારી કરવાની સત્તા કોની પાસે છે ? (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)
426) ભારતની સંસદીય કાર્યપ્રણાલી વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)
1. સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થતાં સરકારનું પતન થાય છે.
2. સરકાર દ્વારા લાવવામાં આવેલ વિશ્વાસ પ્રસ્તાવ પસાર ન થતાં સરકારનું પતન થાય છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
427) નીચે દર્શાવેલ સંસ્થાઓ પૈકી કઈ સંસ્થા બંધારણીય સંસ્થા નથી? (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)
428) ક્યા દેશના બંધારણમાંથી ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારોનો ખ્યાલ લેવામાં આવ્યો છે ? ( GPSC Class - 2 - 04/03/2017)
430) ભારતના બંધારણમાં અનુ.જાતિઓ અને અનુ.જનજાતિઓ (અત્યાચાર નિવારણ) અધિનિયમ 1989 કઈ સાલથી અમલમાં છે ? ( GPSC Class-1 - 15/01/2017)
431) મિલકતના મૂળભૂત અધિકારના વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC(GS): Advt no: 36, 101, 999/2024-25 : Dt.23/02/2025)
1. બંધારણના પ્રથમ સુધારાથી જ તેમાં સુધારો કરવામાં આવ્યો.
2. 42મા બંધારણીય સુધારાથી તે માત્ર વૈધાનિક અધિકાર બની રહ્યો.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
432) ભારતીય બંધારણ નો 79મો સુધારો શેનાથી સંબધિત છે? (GPSC : Advt no: 45,48/2023-24 : Dt.04/08/2024)
435) ભારતના નિયંત્રક-મહાલેખા પરીક્ષક સંઘના હિસાબો કોને રજૂ કરે છે? ( GPSC આસિસ્ટન્ટ ઈજનેર (સિવિલ) - 26/03/2017)
439) નીચે આપેલી સંસ્થાઓ પૈકી કઈ સંસ્થા ભારતમાં વૈધાનિક સંસ્થા નથી? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
440) લોકસભાના એકપણસત્રનો સામનો ન કરનાર ભારતના વડાપ્રધાન કોણ હતા? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)
441) બંધારણની જોગવાઈઓ મુજબ “ચોખ્ખી આવક” માટેનું પ્રમાણપત્ર, ભારતનાં નિયંત્રક - મહાલેખા પરીક્ષકનું આખરી ગણવામાં આવે છે. આ જોગવાઈ કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે? ( GPSC Class - 2 - 16/04/2017)
442) ‘સંઘની કારોબારી સત્તા રાષ્ટ્રપતિમાં નિહિત થાય છે' આ બાબત બંધારણના ક્યા આર્ટીકલમાં જણાવેલ છે ? ( GPSC આસિસ્ટન્ટ ઈજનેર (સિવિલ) - 26/03/2017)
443) લોકસભામાં હાલ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન-જાતિ માટે કુલ કેટલી બેઠકો અનામત રાખવામાં આવી છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)
446) ભારતના બંધારણના અનુચ્છેદ 333 હેઠળ રાજ્યના રાજ્યપાલ એન્ગ્લો-ઈન્ડિયન સમુદાયના કેટલા સભ્ય / સભ્યોને ધારાસભા (એસેમ્બલી)માં નામાંકિત કરી શકે છે? (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)
447) ભારતના બંધારણ હેઠળ નવા રાજ્યોના પ્રવેશ અથવા સ્થાપના અંગે કયું/ કયા સાચું / સાચા છે? (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)
I. ભારતની સંસદ કાયદા દ્વારા તેને યોગ્ય લાગે તેવા નિયમો અને શરતો પર સંઘમાં પ્રવેશ આપી શકે છે અથવા નવા રાજ્યોની સ્થાપના કરી શકે છે.
II. સંસદ કાયદા દ્વારા કોઈપણ રાજ્યમાંથી પ્રદેશને અલગ કરીને અથવા બે અથવા વધુ રાજ્યો અથવા રાજ્યોના ભાગોને એક કરીને નવા રાજ્યની રચના કરી શકે છે.
450) લોકસભાની ચુંટણીઓ પુન્ન મતાધિકારને ધોરણે કરવા બાબતની જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે? ( GPSC Class – 2 - 16/04/2017)
Comments (0)