ભારતનું બંધારણ
451) ધી પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટસ એક્ટ, 1955ની જોગવાઈઓ અનુસાર નીચેના પૈકી કઈ બાબત કોઈ વ્યક્તિ દ્વારા બંધારણના અનુચ્છેદ 17 અન્વયેના અસ્પૃશ્યતા નાબુદી અંગેના અધિકારના અમલ કરવાના સંજોગોમાં અન્ય વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ નીચેના પૈકી કયું કૃત્ય “બહિષ્કાર”ની પરિભાષામાં આવતું નથી? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
454) રાજ્યપાલના પદ માટે વ્યક્તિની ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
456) “રાજયસભાની રચનામાં માન.રાષ્ટ્રપતિ 12 સભ્યોની નિયુકતી કરી શકે છે.’’ ( GPSC મહિલા અને બાળ વિકાસ - 29/1/2017)
આ જોગવાઈ કયા આર્ટીકલમાં દર્શાવવામાં આવેલી છે?
458) મૂળભૂત ફરજોની સંકલ્પના કયા દેશના સંવિધાન પરથી લેવામાં આવી છે? (GPSC : Advt no: 45,48/2023-24 : Dt.04/08/2024)
462) નીચેના પૈકી સંવિધાનના ક્યા અનુચ્છેદથી વડી અદાલતને રીટ સ્વીકારવાની હકુમત પ્રાપ્ત થાય છે ? ( નાયબ મામલતદાર/Dy.So. - 13/11/2016)
464) ભારતના સંવિધાનની કલમ 329માં કઈ બાબતની જોગવાઈ કરવામાં આવેલ છે? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)
465) માનવ અધિકારો સાથે સંબંધિત નીચેનામાંથી કયું વિધાન સાચું છે / સાચા છે? (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)
1. યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા 1948માં માનવ અધિકારોની સાર્વત્રિક ઘોષણાને અપનાવવામાં આવી હતી.
2. તેમાં જીવન, સ્વતંત્રતા, ગૌરવ, સમાનતા અને ભાઈચારાના મૂળભૂત અધિકારોનો સમાવેશ થતો હતો.
3. આ અધિકારો સભ્ય દેશો માટે કાનૂની રીતે બંધનકર્તા નથી.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોઃ
466) ભારતના સંવિધાનના આમુખમાં ભારતના નાગરિકોને નીચેનામાંથી કઈ એક બાબત ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપતી નથી? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
467) ભારતના બંધારણની કઈ કલમમાં નાણાકીય કટોકટીની જોગવાઈઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
469) ભારતના બંધારણમાં નીચેના પૈકી કયો મૂળભૂત હક નથી? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
470) ભારતના રાષ્ટ્રપતિ સામે મહાભિયોગની કાર્યવાહી કોણ શરૂ કરી શકે છે? (GPSC : Advt no: 13/202425 : Dt.24/11/2024)
471) ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વેપારના હક્કો નીચે દર્શાવેલ કયા કાયદાથી નાબૂદ કરવામાં આવ્યા? ( GPSC Class-1 - 15/01/2017)
473) રાજ્યના એડવોકેટ જનરલ (રાજ્યના મુખ્ય કાયદા અધિકારી)નાં કાર્યો / ફરજોના સંબંધમાં નીચેના પૈકી કઈ બાબત બંધબેસતી નથી ? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
475) ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત ‘સત્યમેવ જયતે’ રાષ્ટ્રીય સૂત્ર નીચેના પૈકી ક્યા પ્રાચીન ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
476) વિધાનપરિષદના સંદર્ભમાં સાચા વિધાનો પસંદ કરો.
1. વિધાનપરિષદ એ કાયમી ગૃહ છે.
2. વિધાનપરિષદનો દરેક સભ્ય 6 વર્ષની મુદત માટે ચૂંટાય છે.
3. વિધાનપરિષદના એક તૃતીયાંશ (1/3) સભ્યો દર બીજા વર્ષો નિવૃત્ત થાય છે.
4. વિધાનપરિષદ રાખવી કે નહીં તે રાજ્ય નક્કી કરે છે.
5. ગુજરાતભાં વિધાનપરિષદ છે.
480) નીચે આપેલા વિધાનો ચકાસો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
1. ભારતની વિદેશ નીતિનો મુખ્ય અને પ્રથમ તથા અગ્રીમ ઉદ્દેશ્ય તેના રાષ્ટ્રીય હિતોને સુરક્ષિત કરવાનો છે.
2. SAARC સંગઠનના ઉદ્દેશ્યો દક્ષિણ એશિયાના લોકોના કલ્યાણને ઉત્તેજન આપવા અને તેમના જીવનની ગુણવત્તામાં સુધારો કરવા આ ક્ષેત્રમાં આર્થિક વિકાસ, સામાજીક પ્રગતિ અને સાંસ્કૃતિક વિકાસને વેગ આપવા અને તમામ વ્યક્તિઓને ગૌરવપૂર્ણ જીવન જીવવાની તક પૂરી પાડી તેમને તેમની સંપૂર્ણ ક્ષમતાઓ વગેરેનો ખ્યાલ આવે તે અંગેનો છે.
481) સંસદીય સમિતિના સભ્યોની નિયુક્તી કોણ કરે છે ? (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)
483) કઈ ભારતીયોની એક માત્ર શ્રેણીને પોસ્ટલ બેલેટનો ઈલેક્ટ્રોનીક ઉપયોગ કરવા દેવામાં આવે છે? ( GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017)
484) સંસદની બેઠક હોય ત્યારે રાષ્ટ્રપતિએ કરેલ વટહુકમ કયારે અસરકારક્તા ગુમાવે છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)
486) કયા રાષ્ટ્રપતિ આદેશ અંતર્ગત બંધારણમાં કલમ 35A ઉમેરવામાં આવી હતી? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
487) જ્યારે ભારતના રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિ ઉપલબ્ધ ન હોય ત્યારે રાષ્ટ્રપતિ તરીકે કોણ કાર્ય કરે છે? (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)
493) ભારતના સંવિધાનમાં 42મા સુધારા દ્વારા ક્યા અનુચ્છેદથી નાગરિકની મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
Comments (0)