ભારતનું બંધારણ
351) ભારતના બંધારણની વિશેષતા અંગે નીચેના પૈકી કઈ બાબત સુસંગત છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
353) પંચાયતોની ચૂંટણીને લગતી તમામ બાબતો પર કાયદો બનાવવાની સત્તા કોની પાસે છે? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)
354) રાજય લોકસેવા આયોગનાં સ્ટાફની સેવા શરતો, અંગેની જોગવાઈઓ કોણ નક્કી કરે છે? ( GPSC Class - 2 - 16/04/2017)
355) રાજયમાં અનુસુચિત જાતિઓની જ્ઞાતિઓ, જાતિઓ વગેરે તથા અનુસુચિત જનજાતિઓના આદિવાસી સમુદાયોને નક્કી કરવા કોણ અધિકૃત છે? (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)
356) નીચેના પૈકી ક્યા દેશનું બંધારણ, વિશ્વનું સૌથી લાંબુ-સર્વગ્રાહી લિખિત બંધારણ ગણવામાં આવે છે? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
357) વાણી સ્વાતંત્ર્યના અધિકારની જોગવાઈ સંવિધાનની કઈ ધારામાં કરવામાં આવેલી છે ? ( GPSC પ્રિલિમ - 2007)
359) નીચેના પૈકી ભારતના બંધારણની કઈ જોગવાઈઓ ‘સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓ’ બાબતે છે ? ( GPSC MAINS પેપર - 1 - 2016)
360) 'ઇન્ડિયા' શબ્દનો ઉપયોગ ભારત માટે સર્વપ્રથમ કઈ ભાષામાં કરવામાં આવ્યો હતો? (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)
362) “ધરપકડ કરાયેલ વ્યકિતને, ધરપકડથી 24 કલાકમાં નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ રજુ કરવાની જોગવાઈ’ એ સંવિધાનનાં કયા અનુચ્છેદમાં જણાવવામાં આવેલ છે? ( GPSC Class – 2 - 16/04/2017)
363) અવિશ્વાસ પ્રસ્તાવ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC(GS): Advt no: 36, 101, 999/2024-25 : Dt.23/02/2025)
1. અવિશ્વાસ પ્રસ્તાવ બે તૃતીયાંશ બહુમતીથી પસાર થાય તો જ ચાલુ સરકારનું પતન થાય છે.
2. અવિશ્વાસ દરખાસ્ત કેટલી બહુમતીથી પસાર થવી જોઈએ તેની રાજ્ય વિધાનસભા અને સંસદની જોગવાઇઓ અલગ અલગ છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
364) ભારતીય બંધારણમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાના સ્પષ્ટ વિભાજનની કેટલી યાદીઓ મૂકવામાં આવી છે ?
365) ભારતના સંવિધાનના અનુચ્છેદ 101 ની જોગવાઈ પ્રમાણે જો સંસદના કોઈપણ ગૃહનો સભ્ય, ગૃહની અગાઉથી પરવાનગી લીધા સિવાય કેટલાં દિવસ ગૃહની તમામ બેઠકોમાં ગેરહાજર રહે, તો ગૃહ તેની બેઠક ખાલી જાહેર કરી શકે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)
367) લોકસભાની ચૂંટણી લડવા માટેની લઘુત્તમ ઉંમર કેટલી છે ? (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)
368) ભારતના બંધારણમાં કેટલા પ્રકારની કટોકટીનો નિર્દેશ કરવામાં આવ્યો છે? (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)
369) “Memorandom of procedure” શબ્દો હાલમાં સમાચારમાં આવે છે તે કઈ બાબત સાથે સંકળાયેલા છે? ( GPSC મહિલા અને બાળ વિકાસ - 29/1/2017)
370) કેન્દ્ર સરકાર સ્તરે નીચેના પૈકી ક્યા અનુચ્છેદથી ભારતના બંધારણમાં ‘વિનિયોગ વિધેયક’ની જોગવાઈ કરવામાં આવેલ છે? ( GPSC MAINS પેપર - 1 - 2016)
371) જો ભારતના બંધારણના અનુચ્છેદ 352 હેઠળ કટોકટીની ઘોષણા સંસદના દરેક ગૃહ સમક્ષ મૂકવામાં ન આવે, તો તે કેટલા દિવસ પર અમલ કરવાનું બંધ કરી દેશે? (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)
372) દરેક માહિતી કમિશનર પોતાનો હોદ્દો ધારણ કરે તે તારીખથી …………………. વર્ષની મુરદ માટે અથવા પોતે ........... વર્ષની ઉંમર પૂરી કરે એ બેમાંથી જે વહેલું હોય તેટલી મુદ્દત સુધી હોદ્દો ધરાવી શકે છે. (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
373) વર્તમાન લોકસભા કેટલામી લોકસભા છે ? (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)
374) પંચાયતી રાજ્ય સંસ્થાઓ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC(GS): Advt no: 36, 101, 999/2024-25 : Dt.23/02/2025)
1. કોઈ પંચાયત કોઈ પણ કારણસર વચ્ચેથી બરખાસ્ત થાય તો એક વર્ષની અંદર તેની ચૂંટણી કરવી ફરજિયાત છે.
2. પંચાયત વચ્ચેથી બરખાસ્ત થતાં વચ્ચેથી ચૂંટણી કરવામાં આવે ત્યારે નવી ચૂંટાયેલ પંચાયત પાંચ વર્ષ માટે કાર્ય કરે છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
375) ભારતના બંધારણ અંતર્ગત નીચેનામાંથી કયા અનુચ્છેદ મુજબ સંસદને રાજ્ય યાદીના વિષયમાં કાયદો બનાવવાની શક્તિ છે ? (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)
379) ભારતના રાષ્ટ્રપતિ કેટલી વખત ફરીથી ચૂંટાઈ શકે છે? (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)
383) નીચેનામાંથી કોને સંવિધાનનો આત્મા માનવામાં આવે છે ? (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)
385) 73માં બંધારણીય સુધારા દ્વારા કયા અનુચ્છેદને પ્રભાવિત બનાવવામાં આવ્યો ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
386) જાન્યુઆરી, 1992માં વૈધાનિક સંસ્થા તરીકે રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના કયા હેતુઓથી કરવામાં આવી? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
387) માનવ અધિકારોનું સાર્વત્રિક જાહેરનામું નીચેની બાબતો પર લાગુ પડે છેઃ (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)
388) પ્રથમ નાણા પંચની રચના ક્યારે કરવામાં આવી હતી? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
389) ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કોણ કરે છે? (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)
391) ભારતીય બંધારણનો 73 અને 74 મો બંધારણીય સુધારો કયા રાજયને લાગુ પડતો નથી? ( GPSC Class - 2 - 12/02/2017)
393) જાહેર સેવા આયોગના સલાહકાર રૂપેના કયા કાર્યો છે? (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)
394) સંઘ અને દરેક રાજ્ય સરકાર, અનુસૂચિત જાતિઓને અસર કરતી તમામ મહત્ત્વની નીતિ વિષયક બાબતો અંગે અનુસૂચિત જાતિઓ માટેના રાષ્ટ્રીય આયોગ સાથે પરામર્શ કરશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
397) નીચેનામાંથી કઈ નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવતી નથી? (GPSC : Advt no: 13/202425 : Dt.24/11/2024)
398) સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે રાષ્ટ્રપતિ આયોગની નિમણૂક કરી શકશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
399) ભારતના ચૂંટણી પંચની વર્તમાન રચના શી છે? (વર્ષ – ૨૦૨૪ માં) (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)
400) રાઈટ ટુ એજ્યુકેશન અધિનિયમ, 2009 મુજબ કેટલા વર્ષના બાળકને મફત શિક્ષણ આપવાની સગવડ છે ? ( GPSC Class-1 - 15/01/2017)
Comments (0)