ફેબ્રુઆરી 2024

51) નીચેનામાંથી "૬૦ પેરાશૂટ ફિલ્ડ હોસ્પિટલ" કઈ જગ્યાએ આવેલ છે?

Answer Is: (A) ઉત્તર પ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

53) દર વર્ષે રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ 2023 ક્યારે મનાવવામાં આવે છે ?

Answer Is: (C) 2 ડિસેમ્બર

Explanation:

No answer description available for this question. Let us discuss.

54) નીચેનામાંથી કયા સ્થળે રક્ષક વન આવેલું છે ?

Answer Is: (D) માધાપર (કચ્છ)

Explanation:

No answer description available for this question. Let us discuss.

55) નીચેનામાંથી દર વર્ષે ‘સાર્ક ચાર્ટર ડે’ ક્યારે મનાવવામાં આવે છે ?

Answer Is: (B) 8 ડિસેમ્બર

Explanation:

No answer description available for this question. Let us discuss.

56) નીચેનામાંથી "વિજયઘાટ" ક્યાં મહાન વ્યક્તિની સમાધિ સ્થળ છે?

Answer Is: (D) લાલબહાદુર શાસ્ત્રી

Explanation:

No answer description available for this question. Let us discuss.

57) ભારતમાં કઈ જગ્યાએ ઈન્ડીયન કોસ્ટગાર્ડનું વડુમથક આવેલું છે?

Answer Is: (D) નવી દિલ્હી

Explanation:

No answer description available for this question. Let us discuss.

59) નીચેનામાંથી નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (NGT) નાં હાલમાં અધ્યક્ષ કોણ છે?

Answer Is: (B) શ્રી પ્રકાશ શ્રીવાસ્તવ

Explanation:

No answer description available for this question. Let us discuss.

60) "બ્લાવટનિક એવોર્ડ-૨૦૨૪" માં નીચેનામાંથી ક્યાં વૈજ્ઞાનિકોનો સમાવેશ કરવામાં આવ્યો છે?

Answer Is: (D) આપેલ તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

61) ભારતનું અત્યાર સુધીનું સૌથી મોટું સર્વેક્ષણ જહાજ INS સંધ્યાકનું નિર્માણ કઈ કંપની દ્વારા કરવામાં આવ્યું છે ?

Answer Is: (A) ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનીયર્સ લિ.

Explanation:

No answer description available for this question. Let us discuss.

63) મુંબઈમાં દેશની પ્રથમ અત્યાધુનિક સ્મોલ એનિમલ હોસ્પિટલનાં શરૂ થવા પાછળ ક્યાં ઉદ્યોગપતિનું મોટુ યોગદાન છે?

Answer Is: (A) રતન ટાટા

Explanation:

No answer description available for this question. Let us discuss.

64) સુજલામ્ સુફલામ જળસંચય અભિયાન - ૨૦૨૩ નું આ વર્ષે કેટલામું ચરણ હતું?

Answer Is: (C) છટ્ટુ

Explanation:

No answer description available for this question. Let us discuss.

65) નીચેનામાંથી વાદળી ક્રાંતિ શેની સાથે સંકળાયેલ છે ?

Answer Is: (D) મત્સ્ય

Explanation:

No answer description available for this question. Let us discuss.

67) તાજેતરમાં નીચેનામાંથી જાતિ ગણતરી શરૂ કરનાર બીજુ રાજ્ય ક્યું છે?

Answer Is: (B) આંધ્રપ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

68) ગુજરાત સરકારની "પંચવટી યોજના" માં નીચેનામાંથી ક્યાં વૃક્ષ ઉછેરવામાં આવે છે?

Answer Is: (D) આપેલ તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

71) તાજેતરમાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મૂર્મુએ આર્મ્ડ ફૉસિસ મેડિકલ કૉલેજ (AFMC)ને પ્રેસિડેન્ટ્સ કલર એનાયત કર્યો હતો આ કોલેજ ક્યાં આવેલી છે ?

Answer Is: (A) પૂણે, મહારાષ્ટ્ર

Explanation:

No answer description available for this question. Let us discuss.

72) ગ્રીન બોન્ડ લિસ્ટિંગ કરનારી રાજ્યની પ્રથમ મહાનગરપાલિકા નીચેનામાંથી કઈ બની છે?

Answer Is: (D) અમદાવાદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

73) નીચેનામાંથી સામાન્ય વાતચીતમાં કેટલા ડેસિબલ યુનિટ સુધીનો ધ્વનિ હોય છે?

Answer Is: (A) 60 ડેસિબલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

74) નીચેનામાંથી "ગુજરાત ટેકનોલોજી એન્ડ એન્વાયરમેન્ટ રિસર્ચ સેન્ટર" કઈ જગ્યાએ આવેલ છે?

Answer Is: (A) સાસણગીર

Explanation:

No answer description available for this question. Let us discuss.

75) આવનારી લોકસભાની ચુંટણી ધ્યાને રાખી, હાલમાં ભારતમાં ક્યાં અન્ય બે ચુંટણી કમિશ્રર તરીકે ફરજ પર છે?

Answer Is: (D) (A) અને (B)

Explanation:

No answer description available for this question. Let us discuss.

76) નીચેનામાંથી ભારતીય નેવીનાં વડા તરીકે કોણ કાર્યરત છે?

Answer Is: (A) આર. હરિ કુમાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

77) તાજેતરમાં 3 ફેબ્રુઆરી 2024માં પ્રસિદ્ધ જૈન મુનિ આચાર્ય વિદ્યાસાગર મહારાજ ને કઈ જગ્યાએ સમાધિ લીધી ?

Answer Is: (B) ડોંગરગઢ (છત્તીસગઢ)

Explanation:

No answer description available for this question. Let us discuss.

78) નીચેનામાંથી દર વર્ષે 'વિશ્વ રેડિયો દિવસ' કયારે મનાવવામાં આવે છે?

Answer Is: (B) 13 ફેબ્રુઆરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

79) નીચેનામાંથી કોનેરૂ હમ્પી કઈ રમત સાથે સંકળાયેલ છે?

Answer Is: (D) ચેસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

80) તાજેતરમાં ભારતીય સેનાએ ક્યાં વર્ષથી તેના શસ્ત્રાગારમાં બહુવિધ બ્રહ્મોસ રેજીમેન્ટને એકીકૃત કરી છે?

Answer Is: (C) વર્ષ - ૨૦૦૭

Explanation:

No answer description available for this question. Let us discuss.

81) ફ્લાઈંગ ક્વીરલ નીચે પૈકી ક્યાં રાજ્યમાં જોવા મળે છે?

Answer Is: (B) અરૂણાચલ પ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

82) હાલમાં IARI દ્વારા પરાળ સળગાવવાથી બચવા ચોખા અનાજની કઈ જાત બનાવી છે?

Answer Is: (D) જાસા ૨૦૯૦

Explanation:

No answer description available for this question. Let us discuss.

85) BCCI દ્વારા બેસ્ટ ક્રિકેટ એસોશિયેશન એવોર્ડ માટે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કોના દ્વારા રહ્યું છે?

Answer Is: (C) સૌરાષ્ટ્ર

Explanation:

No answer description available for this question. Let us discuss.

86) તાજેતરમાં “પીએમ સૂર્ય ઘર : ફ્રી વીજળી યોજના” નું અનાવરણ કોણે કર્યું છે?

Answer Is: (A) નરેંદ્ર મોદી

Explanation:

No answer description available for this question. Let us discuss.

87) મનુ ભાસ્કર નીચેનામાંથી કઈ રમત સાથે સંકળાયેલ છે?

Answer Is: (B) શૂટીંગ

Explanation:

No answer description available for this question. Let us discuss.

89) નીચેનામાંથી ભારતનાં પ્રથમ મહિલા મુખ્ય ચુંટણી કમિશ્રન તરીકે કોણ હતુ?

Answer Is: (C) શ્રીમતિ વિ.એસ.રમાદેવી

Explanation:

No answer description available for this question. Let us discuss.

90) નીચેનામાંથી વિશ્વના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્ર સિયાચીનમાં તૈનાત પ્રથમ મહિલા તબીબી અધિકારી કોણ બન્યું છે ?

Answer Is: (D) કેપ્ટન ગીતિકા કૌલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

92) નીચેનામાંથી ક્યાં દિવસે "વિશ્વ પ્રવાસન દિવસ" તરીકે મનાવવામાં આવે છે?

Answer Is: (A) ૨૭ સપ્ટેમ્બર

Explanation:

No answer description available for this question. Let us discuss.

93) તાજેતરમાં સ્વતંત્ર ભારતમાં Uniform Civil Code Bill લાગુ કરનાર દેશનું પ્રથમ રાજય કયું બન્યુ છે?

Answer Is: (C) ઉત્તરાખંડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

95) તાજેતરમાં નીચેનામાંથી ઈન્ડોનેશીયાનાં નવા રાષ્ટ્રપતિ તરીકે કોણ ચૂંટાઈ આવ્યુ છે?

Answer Is: (C) પ્રબોવો સુબિયાન્ટો

Explanation:

No answer description available for this question. Let us discuss.

96) US દ્વારા પ્રતિબંધો હળવા કરાયા બાદ ભારતે કયા દેશમાંથી ક્રૂડ ઓઈલની આયાત ફરી શરૂ કરી છે ?

Answer Is: (D) વેનેઝુએલા

Explanation:

No answer description available for this question. Let us discuss.

97) ફેબ્રુઆરી-૨૦૨૪ માં જૂની પેન્શન યોજના પુન:સ્થાપિત કરનાર પૂર્વોત્તર ક્યું રાજ્ય બન્યુ છે?

Answer Is: (D) સિક્કિમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

98) તાજેતરમાં નીચેનામાંથી “Fit India Movement” નાં બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યું છે ?

Answer Is: (D) નરેંદ્ર કુમાર યાદવ

Explanation:

No answer description available for this question. Let us discuss.

100) નીચેનામાંથી ૨૧.૮ કીમી લાંબો દરિયા પર બનેલો પુલ કઈ જગ્યએ બનાવવામાં આવ્યો છે?

Answer Is: (A) મુંબઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up