ફેબ્રુઆરી 2024

152) તાજેતરમાં કોને “UNHCR ગ્લોબલ નાનસેન રેફયુજી” ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ?

Answer Is: (D) અબ્દુલાહી મિરે

Explanation:

No answer description available for this question. Let us discuss.

154) તાજેતરમાં 'K.P.P. નાંબિયાર પુરસ્કાર' થી કોને સમ્માનિત કરવામાં આવ્યા છે ?

Answer Is: (B) એસ. સોમનાથ

Explanation:

No answer description available for this question. Let us discuss.

155) નીચેનામાંથી વનસ્પતિનું શ્વસન અંગ કયું છે ?

Answer Is: (D) આપેલ તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

157) BCCI દ્વારા સૌથી વધુ વિકેટ માટે સરદેસાઈ એવોર્ડ કોને આપવામાં આવ્યો છે?

Answer Is: (C) આર. અશ્વિન

Explanation:

No answer description available for this question. Let us discuss.

159) તાજેતરમાં કોણ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ફોરેસ્ટ્રી રિસર્ચ એન્ડ એજ્યુકેશન (ICFRE)ના પ્રથમ મહિલા ડિરેક્ટર જનરલ (DG) બન્યા છે ?

Answer Is: (A) કંચન દેવી

Explanation:

No answer description available for this question. Let us discuss.

160) તાજેતરમાં ફેબ્રુઆરી 2024માં રક્ષા મંત્રાલયે કેટલા કરોડના રક્ષા સમજૂતીને મંજૂરી આપી છે?

Answer Is: (A) Rs. 84560 કરોડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

161) તાજેતરમાં ભારત અને બીજા ક્યાં દેશ વચ્ચે "બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલો" માટે ગ્રાઉન્ડ સિસ્ટમની નિકાસ શરૂ કરશે?

Answer Is: (B) ફિલિપાઈન્સ

Explanation:

No answer description available for this question. Let us discuss.

162) સમક્ષ કે.વી.કે-૨.૦ યોજના ક્યાં ક્ષેત્રે સાથે સંલગ્ન છે?

Answer Is: (A) કૈશલ્ય વર્ધન તાલીમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

163) હાલમાં "આંતરરાષ્ટ્રીય બાયોસ્ફિયર રીર્ઝવ દિવસ" ક્યારે મનાવવામાં આવે છે?

Answer Is: (B) ૩ નવેમ્બર

Explanation:

No answer description available for this question. Let us discuss.

164) તાજેતરમાં કોને બૂકર પ્રાઇઝ 2023 પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?

Answer Is: (C) પોલ લિન્ચ

Explanation:

No answer description available for this question. Let us discuss.

166) તાજેતરમાં હિમાલયન એર સફારી કોના દ્વારા લોન્ચ કરવામાં આવી?

Answer Is: (D) ઉત્તરાખંડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

167) નીચેનામાંથી નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (NGT) નાં પ્રથમ અધ્યક્ષનું નામ જણાવો.

Answer Is: (B) લોકેશ્વર સિંઘપંત

Explanation:

No answer description available for this question. Let us discuss.

168) પ્રથમ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ નીચેનામાંથી ક્યાં સ્થળે યોજાઈ હતી?

Answer Is: (B) સાયન્સ સીટી, અમદાવાદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

170) નીચેનામાંથી ક્યાં દિવસે "વિશ્વ સાઈકલ દિવસ" મનાવવામાં આવે છે?

Answer Is: (A) ૩ જૂન

Explanation:

No answer description available for this question. Let us discuss.

172) હાલમાં ભારતીય થલસેનાનાં વડા તરીકે કોણ છે?

Answer Is: (D) મનોજ પાંડે

Explanation:

No answer description available for this question. Let us discuss.

174) નીચેનામાંથી ભારતનો "પ્રથમ પરમાણું જહાજ" ક્યો હતો?

Answer Is: (A) INS ચક્ર

Explanation:

No answer description available for this question. Let us discuss.

175) ઈ.સ.૧૯૭૫ માં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવી ત્યારે નીચેનામાંથી કોણ ભારતનાં રાષ્ટ્રપતિ હતા?

Answer Is: (D) ફકરૂદ્દીન અલી અહેમદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

176) વિશ્વમાં સૌથી વધુ વન આવરણ ધરાવતા દેશોમાં ભારતનો જણાવો.

Answer Is: (A) 10 મો

Explanation:

No answer description available for this question. Let us discuss.

177) નીચેનામાંથી ભારતમાં ક્યાં વૃક્ષને "શતાબ્દી વૃક્ષ" તરીકે ઓળખવામાં આવે છે?

Answer Is: (C) ખજુર

Explanation:

No answer description available for this question. Let us discuss.

178) નીચેનામાંથી ગુજરાતમાં ક્યાં સ્થળે PM મિત્ર પાર્કનું નિર્માણ કરવામાં આવશે?

Answer Is: (D) વાંસીબોરસી

Explanation:

No answer description available for this question. Let us discuss.

179) હાલમાં દેશનું પ્રથમ Eco Friendly ડેબિટ કાર્ડ "r-PVC" કોણે લોન્ચ કર્યુ છે?

Answer Is: (A) એરટેલ પી.બી.

Explanation:

No answer description available for this question. Let us discuss.

180) નીચેનમાંથી ૨૯મી ઈન્ડિયન પ્લમ્બિંગ કોન્ફરન્સ ક્યાં યોજાઈ હતી?

Answer Is: (A) ગાંધીનગર

Explanation:

No answer description available for this question. Let us discuss.

182) તાજેતરમાં UAE ખાતે BAPS સ્વામિનારાયણ મંદિર કઈ શૈલીમાં બનાવ્યું છે?

Answer Is: (B) નાગર શૈલી

Explanation:

No answer description available for this question. Let us discuss.

183) ભારતીય બંધારણમાં ચુંટણી પંચનાં સભ્યોની મુદ્દત બાબતે કેટલા વર્ષની જોગવાઈ કરવામાં આવી છે?

Answer Is: (D) જોગવાઈ કરેલ નથી.

Explanation:

No answer description available for this question. Let us discuss.

184) મુંબઈમાં બનેલ ૨૧.૮ કીમી લાંબો દરિયા પર બનેલ સૌથી લાંબા પુલનું નામ શું રાખવામાં આવ્યુ છે?

Answer Is: (A) અટલ સેતુ

Explanation:

No answer description available for this question. Let us discuss.

185) વર્ષ 1974માં ઓઝોન સ્તરમાં CFC માં રહેલા કલોરિન (CI) ના લીધે ભંગાણ થાય છે એવું કયા વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું?

Answer Is: (C) મારિયો મોલિનો અને એફ. શેરવુડ રોલેન્ડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

187) માર્ચ-૨૦૧૮માં આર્કિટેક્ચરમં તેમનાં આજીવન યોગદાન માટે પ્રતિષ્ઠિત પ્રિટ્ઝર્સ પુરસ્કાર જીતનાર ભારતીય કોણ બન્યા?

Answer Is: (B) બાલકૃષ્ણ દોષી

Explanation:

No answer description available for this question. Let us discuss.

189) તાજેતરમાં આપવામાં આવતો “પ્રિત્ઝકર એવોર્ડ” કયા ક્ષેત્રે અપાય છે ?

Answer Is: (B) આર્કિટેકચર ક્ષેત્રે

Explanation:

No answer description available for this question. Let us discuss.

190) ભારત સરકાર દ્વારા તાજેતરમાં ક્યાં એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે ભારત રાજપત્ર (ગેઝેટ)માં જાહેર કરવામાં આવ્યુ છે?

Answer Is: (A) સુરત એરપોર્ટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

191) ગુજરાતની કઈ મહિલાને "મહિલા વિકાસ પ્રવૃત્તિનાં મચાલચી" તરીકે ઓળખવામાં આવે છે?

Answer Is: (B) પુષ્પાબેન મહેતા

Explanation:

No answer description available for this question. Let us discuss.

192) તાજેતરમાં હેલિકોપ્ટર ઈમરજન્સી મેડિકલ સેવા શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજય કયું બન્યું છે ?

Answer Is: (D) ઉત્તરાખંડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

193) તાજેતરમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહએ કઈ જગ્યાએ જનરલ બિપિન રાવત (પ્રથમ CDS) ની પ્રતિમાનું અનાવરણ કર્યું છે ?

Answer Is: (B) દેહરાદૂન (ઉત્તરાખંડ)

Explanation:

No answer description available for this question. Let us discuss.

194) પ્રવાસન ક્ષેત્રે નીચે પૈકી કઈ નીતી સંબંધિત નથી?

Answer Is: (A) હેરિટેજ પ્રવાસન નીતિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

195) નીચેનામાંથી હાલમાં રાજીવકુમાર કેટલામાં ભારતનાં મુખ્ય ચૂંટણી કમિશ્વર છે?

Answer Is: (A) ૨૫ માં

Explanation:

No answer description available for this question. Let us discuss.

196) ભારતનાં ક્યાં રાજ્યએ ફેબ્રુઆરી-૨૦૨૪ માં "કાજી નેમું" લીબુંને તેનું રાજ્યફળ જાહેર કર્યુ છે?

Answer Is: (C) આસામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

197) આધુનિક પ્રભાવકો અને સર્જકોનાં સન્માન માટે ભારત સરકાર દ્વારા રજુ કરવામાં આવતા એવોર્ડનું નામ શું છે?

Answer Is: (A) National Creators Award

Explanation:

No answer description available for this question. Let us discuss.

199) હાલમાં ક્યાં રાજ્ય દ્વારા "જુનિયર વૃક્ષ (ઔષધિય વૃક્ષ)" ને રાજ્ય વૃક્ષ ઘોષિત કરવામાં આવ્યુ છે?

Answer Is: (C) લદ્દાખ

Explanation:

No answer description available for this question. Let us discuss.

200) ભારતે ક્લાઈમેટ ચેન્જ પર્ફોર્મન્સ ઇન્ડેક્સ (CCPI) 2023માં કયો ક્રમ પ્રાપ્ત કર્યો છે?

Answer Is: (C) સાતમો

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up