ફેબ્રુઆરી 2024

101) PM મોદીએ કયા સ્થળે વિશ્વના સૌથી વિશાળ મેડિટેશન સેન્ટર સ્વરવેદ મહામંદિરનું અનાવરણ કર્યું હતું ?

Answer Is: (A) વારાણસી

Explanation:

No answer description available for this question. Let us discuss.

102) રાજકોટ ખંડેરી ક્રિકેટ સ્ટેડિયમનું નવું નામ શું રાખવામા આવશે?

Answer Is: (A) નિરંજન શાહ સ્ટેડિયમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

103) દિવાસળી અને કાગળ બનાવવા કયા વૃક્ષનો ઉપયોગ થાય છે ?

Answer Is: (D) શીમળો

Explanation:

No answer description available for this question. Let us discuss.

104) નીચેનામાંથી ફેબ્રુઆરી ૨૦૨૪માં આંતરરાષ્ટ્રીય ફૂટબોલ મેચ SAFF અંડર- ૧૯ મહિલા ચેમ્પિયનશીપનો ખિતાબ કોણે જીત્યો છે?

Answer Is: (D) ભારત અને બાંગ્લાદેશ સંયુક્ત

Explanation:

No answer description available for this question. Let us discuss.

105) નીચેનામાંથી 'પ્રકાશનાં લક્ષણોનો અભ્યાસ કરતું વિજ્ઞાન' ક્યાં નામે ઓળખાય છે?

Answer Is: (A) ઓપ્ટિક્સ

Explanation:

No answer description available for this question. Let us discuss.

106) નીચેનામાંથી ફેબ્રુઆરી ૨૦૨૪ માં આંતરરાષ્ટ્રીય ન્યાયાલય (ICJ) નાં નવા અધ્યક્ષ કોણ બન્યું છે ?

Answer Is: (B) નવાફ સલામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

108) મૈકલ કન્યા, અક્ષયા, સોનભદ્રા, રાજરાજેશ્વરર વગેરે જેવા કઈ નદીનાં નામ છે?

Answer Is: (D) નર્મદા

Explanation:

No answer description available for this question. Let us discuss.

109) તાજેતરમાં PayTM e-commerce નું નામ બદલી નવું નામ શું રાખવામા આવ્યું છે ?

Answer Is: (A) Pai Platforms

Explanation:

No answer description available for this question. Let us discuss.

110) કયા અનુચ્છેદમાં સંઘ અને રાજ્યોના જાહેર સેવા આયોગની જોગવાઈ કરવામાં આવી છે ?

Answer Is: (C) અનુચ્છેદ-315

Explanation:

No answer description available for this question. Let us discuss.

111) કયા સ્થળે બૉર્ડર સિક્યુરિટી ફૉર્સ (BSF)ના 59મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી ?

Answer Is: (D) હજારીબાગ, ઝારખંડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

113) નીચેનામાંથી મહાનવલકથા "સરવસ્તીચંદ્ર" પરથી બનેલી ફિલ્મ છે?

Answer Is: (D) ગુણસુંસરીનો ઘરસંસાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

114) નીચેનામાંથી નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (NGT) ની સ્થાપના કરનાર પ્રથમ દેશ ક્યો બન્યો છે?

Answer Is: (C) ઓસ્ટ્રેલીયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

116) કર્ણાટકમાં આવેલી બાબા ભુદાનની ટેકરી ઉત્તમ કક્ષાનું શું ધરાવે છે?

Answer Is: (B) લોહ અયસ્ક

Explanation:

No answer description available for this question. Let us discuss.

117) સઘન મિશન ઈન્દ્રધનુષ નીચેના પૈકી શેને સંબંધિત છે?

Answer Is: (C) રસીકરણ

Explanation:

No answer description available for this question. Let us discuss.

119) તાજેતરમાં "ઇન્ફિનિટી ફોરમ ૨.૦" ક્યાં યોજાઈ હતી ?

Answer Is: (D) ગાંધીનગર

Explanation:

No answer description available for this question. Let us discuss.

120) નીચેનામાંથી ક્યાં રાજ્યમાં બાબા સાહેબ આંબેડકરની સૌથી ઉંચી પ્રતિમાની સ્થાપના કરવામાં આવી?

Answer Is: (D) આંધ્રપ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

122) તાજેતરમાં કેન્દ્રિય ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે કયા દેશને 'શતરંજ ઓળંપિયાડ' ની મશાલ સોંપી ?

Answer Is: (B) હંગરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

123) વર્ષ ૨૦૨૩ નાં IAADB ની પ્રથમ આવૃત્તિનું આયોજન ક્યાં સ્થળે કરવામાં આવ્યુ હતું?

Answer Is: (A) નવી દિલ્હી

Explanation:

No answer description available for this question. Let us discuss.

125) નીચેનામાંથી વાઈબ્રન્ટ ફ્લાવર શો-૨૦૨૪ નું આયોજન ક્યાં કરવામાં આવ્યુ?

Answer Is: (B) અમદાવાદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

126) શાકભાજીનાં ઉત્પાદન માટે કરવામાં આવતી ખેતીને શું કહેવામાં આવે છે?

Answer Is: (B) ઓલેરિકલ્ચર

Explanation:

No answer description available for this question. Let us discuss.

127) નીચેનામાંથી ભારતની પ્રથમ કૃષી યુનિવર્સીટી કઈ અને ક્યાં વર્ષે કરવામાં આવી હતી?

Answer Is: (C) ઉત્તરાખંડ- ૧૯૬૦

Explanation:

No answer description available for this question. Let us discuss.

128) નીચેનામાંથી પેરિસ ઓલમ્પિક રમત ૨૦૨૪ માટે ભારતના મશાલ વાહક તરીકે કોની પસંદગી કરવામાં આવી છે ?

Answer Is: (A) અભિનવ બિંદ્રા

Explanation:

No answer description available for this question. Let us discuss.

130) નીચેનામાંથી પૌરાણીક નામ "કારવણ" તરીકે ક્યાં શહેરને ઓળખવામાં આવે છે?

Answer Is: (C) કાયાવરોહણ

Explanation:

No answer description available for this question. Let us discuss.

131) ભારતનું પ્રથમ સૌર ગામ નીચેનામાંથી ક્યુ બન્યુ છે?

Answer Is: (A) મોઢેરા

Explanation:

No answer description available for this question. Let us discuss.

132) નીચેનામાંથી અરવલ્લીની પર્વતમાળા કયા પ્રકારની પર્વતમાળા છે ?

Answer Is: (C) અવશિષ્ટ પર્વત

Explanation:

No answer description available for this question. Let us discuss.

133) ઉત્તર ભારતની પ્રથમ DNA બેન્ક નીચેનામાંથી કોના દ્વારા સ્થાપવામાં આવી?

Answer Is: (B) C-MET, થ્રિસુર

Explanation:

No answer description available for this question. Let us discuss.

135) તાજેતરમાં કયા રાજયમાં મહાત્મા ગાંધીને સમર્પિત દેશનો પ્રથમ અને સૌથી મોટો બાપુ ટાવર બનાવવામાં આવ્યો છે ?

Answer Is: (B) બિહાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

136) તાજેતરમાં બ્રહ્મપુત્ર નદી મેનેજમેંટ માટે ADB ભારતને કેટલી લોન આપવાની જાહેરાત કરી છે?

Answer Is: (D) 200 મિલિયન ડોલર

Explanation:

No answer description available for this question. Let us discuss.

137) હાલમાં ક્યાં રાજ્યનું પ્રથમ તટ મંદીર ભારતનું પ્રથમ હરિત ઉર્જા પુરાતત્વ સ્થળ બન્યુ છે?

Answer Is: (D) તામીલનાડું

Explanation:

No answer description available for this question. Let us discuss.

138) નીચેનામાંથી સૌરાષ્ટ્રના તાજમહેલ તરીકે ઓળખાતું મણિમંદિર કયાં આવેલું છે?

Answer Is: (C) મોરબી

Explanation:

No answer description available for this question. Let us discuss.

139) નીચેનામાંથી ગોબર ગેસમાં સૌથી વધુ કયા વાયુનું પ્રમાણ હોય છે?

Answer Is: (D) મિથેન

Explanation:

No answer description available for this question. Let us discuss.

140) તાજેતરમાં “પ્રબોવો સુબીયાંતો” કયા દેશના નવા રાષ્ટ્રપતિ બન્યા છે ?

Answer Is: (B) ઈન્ડોનેશિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

143) તાજેતરમાં ૧૦ ફેબ્રુઆરીના રોજ પ્રવાસી ગુજરાતી પર્વ ૨૦૨૪નું આયોજન ક્યાં કરવામાં આવ્યું ?

Answer Is: (D) અમદાવાદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

144) નીચેનામાંથી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ ક્યારે મનાવવામાં આવે છે?

Answer Is: (A) ૨૩ જાન્યુઆરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

145) તાજેતરમાં નીચેનામાંથી કયાં દેશે સૌથી લક્ઝરી ટ્રેન “Dream of The Desert” શરૂ કરી છે?

Answer Is: (A) સાઉદી અરબ

Explanation:

No answer description available for this question. Let us discuss.

146) નીચેનામાંથી ગુજરાતમાં "લોકભારતી સંસ્થા, સણોસરા" ની સ્થાપના કોના દ્વારા કરવામાં આવેલો છે?

Answer Is: (B) નાનાભાઈ ભટ્ટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

147) ઓનલાઈન ગેમિંગ માટે સ્વસ્થ્ય વાતાવરણ બનાવવા માટે કયા રાજયની સરકારે 'Digital Detox' પહેલ શરૂ કરી છે?

Answer Is: (C) કર્ણાટક

Explanation:

No answer description available for this question. Let us discuss.

149) ભારતમાં નીચે પૈકી ક્યો ઉદ્યોગ ક્ષેત્ર એલ્યુમિનિયમનો મુખ્ય વપરાશ કરતા છે?

Answer Is: (D) ઈલેક્ટ્રિકલ ઈલેક્ટ્રોનિક્સ

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up