ફેબ્રુઆરી 2024

201) નીચેનામાંથી ભારત દ્વારા ચંદ્ર પર ઉતરાણ કરવાની સિધ્ધિ કરનાર કેટલામો દેશ બન્યો છે?

Answer Is: (B) ત્રીજો

Explanation:

No answer description available for this question. Let us discuss.

205) ભારતીય રેલવે દ્વારા રેલવે ટ્રેક પર હાથીઓના મૃત્યુને રોકવા માટે કઈ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે?

Answer Is: (B) ગજરાજ સિસ્ટમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

206) “વર્લ્ડ કૉંગ્રેસ ઑન સેફટી એન્ડ હેલ્થ એટ વર્ક 2023" પરિષદનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું ?

Answer Is: (A) સિડની, ઓસ્ટ્રેલિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

207) તાજેતરમાં કોને ઈન્સોલ્વન્સી એન્ડ બૅન્કરપ્સી બોર્ડ ઓફ ઈન્ડિયા (IBBI)ના નવા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ?

Answer Is: (C) જીતેશ જ્હોન

Explanation:

No answer description available for this question. Let us discuss.

208) ગુજરાતમાં "હેમફેસ્ટ ઇન્ડિયા કન્વેન્શન" કયા સ્થળે યોજાયું હતું?

Answer Is: (A) સાયન્સ સિટી

Explanation:

No answer description available for this question. Let us discuss.

211) નીચેનામાંથી કોણ ઈન્ડીયન કોસ્ટગાર્ડનાં મહિલા ડાયરેક્ટર જનરલ તરીકે નિંમણૂંક પામ્યા હતા?

Answer Is: (C) નૂપૂર કુલશ્રેસ્ઠા

Explanation:

No answer description available for this question. Let us discuss.

212) ક્યાં દેશે બાળકો માટે મેલેરિયા સામે વિશ્વનો પ્રથમ નિયમીત રસીકરણ કાર્યક્રમ શરૂ કર્યો છે?

Answer Is: (D) કેમરૂન

Explanation:

No answer description available for this question. Let us discuss.

213) ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૪ નાં રોજ “વિશ્વ પુસ્તક મેળા” નું આયોજન ક્યાં થયું છે?

Answer Is: (A) નવી દિલ્હી

Explanation:

No answer description available for this question. Let us discuss.

214) ભારતના કયા શહેરમાં 115 મિલિયન વર્ષ જૂના ક્રેટેસિયસ શાર્કના અવશેષો મળી આવ્યા હતા ?

Answer Is: (C) જેસલમેર, રાજસ્થાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

216) હાલમાં દેશનાં પ્રથમ સૌર શહેરનું ઉદ્દઘાટન નીચેનામાંથી ક્યા કરવામાં આવ્યુ છે?

Answer Is: (D) સાંચિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

217) નીચેનામાંથી કઈ વ્યક્તિને 'સી.કે. નાયડું લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ' થી સન્માનીત કરવામાં આવેલ છે?

Answer Is: (C) રવિ શાસ્ત્રી

Explanation:

No answer description available for this question. Let us discuss.

218) તાજેતરમાં કોણે શ્રેલંકા માટે ODI ક્રિકેટમાં પ્રથમ બેવડી સદ્દી ફટકારનાર બેસ્ટમેન બન્યો છે?

Answer Is: (C) અથુમ નિસાન્કા

Explanation:

No answer description available for this question. Let us discuss.

219) નીચેનામાંથી સૌથી નાનુ બીજ કોને ગણવામાં આવે છે?

Answer Is: (C) ઓર્કિડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

220) નીચેનામાંથી ક્યો દેશ ચંદ્ર પર ઉતરાણ કરવાની સિધ્ધિ મેળવનારો પાંચમો દેશ બન્યો છે?

Answer Is: (C) જાપાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

221) નીચેનામાંથી કઈ પેશી વનસ્પતિને મજબૂતાઈ આપે છે?

Answer Is: (D) દ્રઢોત્તક પેશી

Explanation:

No answer description available for this question. Let us discuss.

223) નીચેના પૈકી કયા જિલ્લામાં કૃષિ યુનિવર્સિટી આવેલી નથી?

Answer Is: (D) પાટણ

Explanation:

No answer description available for this question. Let us discuss.

225) તાજેતરમાં કયા દેશમાં તામિલ કવિ ‘થિરુવલ્લુવર'ની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું ?

Answer Is: (A) ફ્રાંસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

226) નીચેનામાંથી "ભારતીય નેવી દિવસ" ક્યારે મનાવવામાં આવે છે?

Answer Is: (C) ૪ ડિસેમ્બર

Explanation:

No answer description available for this question. Let us discuss.

229) નીચેનામાંથી ગુજરાતનાં ક્યાં શહેરને "પુસ્તકોની નગરી" તરીકે ઓળખવામાં આવે છે?

Answer Is: (C) નવસારી

Explanation:

No answer description available for this question. Let us discuss.

230) ગુજરાતના કયા જિલ્લામાં કાગળ બનાવવાની સૌથી વધુ મિલો આવેલી છે?

Answer Is: (D) અમદાવાદ અને સુરત

Explanation:

No answer description available for this question. Let us discuss.

231) નીચેનામાંર્થી "ઇન્ટરનેશનલ એન્ટિ-કરપ્શન દિવસ" કયા દિવસે મનાવવામાં આવે છે ?

Answer Is: (A) ૯ ડિસેમ્બર

Explanation:

No answer description available for this question. Let us discuss.

233) તાજેતરમાં નીચેનામાંથી "નવી દિલ્હી વિશ્વ પુસ્તક મેળા-૨૦૨૪" માં દેશને ગેસ્ટ ઓફ ઓનર તરીકે પસંદ કરવામાં આવ્યો છે?

Answer Is: (D) સાઉદી અરેબિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

234) નીચેનામાંથી "વીરભૂમિ" ક્યાં મહાન વ્યક્તિની સમાધિ સ્થળ છે?

Answer Is: (B) રાજીવ ગાંધી

Explanation:

No answer description available for this question. Let us discuss.

235) નીચેનામાંથી "નાટ્યસંપદા" ગુજરાતી સંસ્થાની સ્થપના કોના દ્વારા કરવામાં આવી છે?

Answer Is: (A) કાંતિ મડિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

236) માણેક અને રૂબી નીચે પૈકી ક્યાં રાસાયણિક નામે ઓળખાય છે?

Answer Is: (A) એલ્યુમિનિયમ ઓકસાઈડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

237) તાજેતરમાં કયા રાજયની સરકારે દેશમાં પ્રથમ વખત 'Semiconductor Policy' લાગુ કરી છે?

Answer Is: (C) ઉત્તરપ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

238) નીચેના પૈકી આદું માટે કયું વિધાન સાચું છે ?

Answer Is: (D) ઉપરોકત તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

239) OLAના સહ-સ્થાપક ભાવિશ અગ્રવાલે ભારતનું સૌપ્રથમ AI મોડેલનું અનાવરણ કર્યું છે, તેનું નામ શું છે ?

Answer Is: (C) કૃત્રિમ AI

Explanation:

No answer description available for this question. Let us discuss.

240) "બા.મો.શાહ ગ્રામ વિદ્યાપીઠ" ગુજરાતમાં કઈ જગ્યાએ આવેલી છે?

Answer Is: (A) જીલીઆ, પાટણ

Explanation:

No answer description available for this question. Let us discuss.

243) ગુજરાતની કઈ પ્રથમ ફિલ્મ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો ?

Answer Is: (D) ભક્ત વિદૂર

Explanation:

No answer description available for this question. Let us discuss.

244) નીચેનામાંથી કોના દ્વારા અભ્યારણ્ય જાહેર કરવામાં આવે છે ?

Answer Is: (B) રાજય સરકાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

245) તાજેતરમાં સુપ્રીમ કોર્ટે 'ચૂંટણી બોન્ડ યોજના' ને કયા અનુચ્છેદના ઉલ્લંઘન બતાવી તેને રદ્દ કરી છે?

Answer Is: (A) અનુચ્છેદ-14

Explanation:

No answer description available for this question. Let us discuss.

247) UNESCOના એક્ઝિક્યુટિવ બૉર્ડના એશિયા પેસિફિક ગ્રૂપમાંથી કયો દેશ ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવ્યો છે ?

Answer Is: (A) પાકિસ્તાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

248) તાજેતરમાં ચર્ચામાં રહેલ "પીરાણા ડમ્પ સાઈટ" શું છે?

Answer Is: (B) કચરાનાં મોટા ઢલગા

Explanation:

No answer description available for this question. Let us discuss.

249) નીચેનામાંથી ક્યાં શહેરને "નાગરોનું આદ્યસ્થાન" તરીકે ઓળખવામાં આવે છે?

Answer Is: (C) વડનગર

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up