જાન્યુઆરી 2024

501) ગુજરાતમાં ક્યાં સ્થળે "મજાદરનો મેળો" ભરાય છે?

Answer Is: (B) બનાસકાંઠા

Explanation:

No answer description available for this question. Let us discuss.

502) નીચેનામાંથી ક્યું શહેર ૨૦૨૩ માં ભારતનાં સૌથી પ્રદૂષીત શહેરોની યાદીમાં ટોચ પર છે?

Answer Is: (B) બાયર્નિહાટ, મેઘાલય

Explanation:

No answer description available for this question. Let us discuss.

504) હાલમાં ચર્ચામાં રહેલ રામસર સાઈટસ સિરપૂર અને યશવંત સાગર ક્યાં રાજ્યમાં આવેલી છે?

Answer Is: (A) મધ્ય પ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

505) હાલમાં કોણ કોટક મહિન્દ્રા બેન્કનાં નવા અધ્યક્ષ બન્યા છે?

Answer Is: (A) સી.એસ. રાજન

Explanation:

No answer description available for this question. Let us discuss.

507) નીચેનામાંથી 'એશિયન વિન્ટર ગેમ્સ-૨૦૨૫' નો મોસ્કોટ શું છે?

Answer Is: (B) Binbin & Nini

Explanation:

No answer description available for this question. Let us discuss.

508) હાલમાં કયા સ્થળે દેશની અત્યાર સુધી ની સૌથી મોટી “એક ભારત સાડી વોકથોન” નું આયોજન કરાયુ?

Answer Is: (B) મુંબઇ

Explanation:

No answer description available for this question. Let us discuss.

510) હાલમાં યૂક્રેન અને ક્યાં દેશ દ્વારા મહત્વપૂર્ણ સમજોતા પર હસ્તાક્ષર કર્યો છે?

Answer Is: (C) બ્રિટન

Explanation:

No answer description available for this question. Let us discuss.

511) ક્યાં રાજ્યનાં સી બકથ્રોનને તાજેતરમાં તેનું ભૈગોલિક સંકેત (GI) ટેગ મળ્યુ છે?

Answer Is: (C) લદ્દાખ

Explanation:

No answer description available for this question. Let us discuss.

512) નીચેનામાંથી 'ભારતીય સેના' નું મુખ્યાલય ક્યાં આવેલું છે?

Answer Is: (B) નવી દિલ્હી

Explanation:

No answer description available for this question. Let us discuss.

515) તાજેતરમાં એશિયાઈ શૂટિંગ ચેમ્પિયનશીપ-૨૦૨૪ માં મહિલાઓની ૨૫ મીટર પિસ્ટલ સ્પર્ધામાં રિધમ સંગવાન એ ક્યો મેડલ જીત્યો?

Answer Is: (C) બ્રોન્ઝ મેડલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

518) જાન્યુઆરી ૨૦૨૪માં ૧૯મી બિન-જોડાણવાદી ચળવળ સમિટ ક્યાં યોજાશે?

Answer Is: (D) કમ્પાલા

Explanation:

No answer description available for this question. Let us discuss.

519) તાજેતરમાં નીચેનામાંથી કોણ ગુજરાત વિધાનસભાના દંડનાયક તરીકે કાર્યરત છે?

Answer Is: (C) બાલકૃષ્ણ શુક્લ

Explanation:

No answer description available for this question. Let us discuss.

520) નીચેનામાંથી ક્યાં રાજ્યે હાથીઓના DNA પ્રોફાઈલિંગની શરૂઆત કરી છે?

Answer Is: (D) ઝારખંડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

521) નામીબિયાથી આવેલી માદા ચિત્તા એ ત્રણ બચ્ચાને જન્મ આપ્યો તેનું નામ જણાવો.

Answer Is: (D) આશા

Explanation:

No answer description available for this question. Let us discuss.

522) નીચેનામાંથી 'મોરથૂથૂ" નું રાસાયણીક નામ શું છે?

Answer Is: (B) કોપર સલ્ફેટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

524) ક્યાં રાજયમાં પેંગોલિન સંરક્ષણ પોજેક્ટ સફળ થયો છે?

Answer Is: (C) મધ્યપ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

525) નીચેનામાંથી ક્યાં દિવસે "આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ" મનાવવામાં આવે છે?

Answer Is: (C) ૨૯ જુલાઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

526) નીચેનામાંથી ક્યાં વિસ્તારને "દ્રોણમુખ" તરીકે ઓળખવામાં આવે છે?

Answer Is: (A) ગોહિલવાડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

527) નીચેનામાંથી ગુજરાતની કઈ જગ્યાને નાગરોનું આદ્યસ્થાન, સંગીતનગરી તરીકે ઓળખવામાં આવે છે?

Answer Is: (C) વડનગર

Explanation:

No answer description available for this question. Let us discuss.

529) ક્યો ખેલાડી ટી૨૦ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ૧૫૦ ટી૨૦ મેચ રમનાર પ્રથમ ખેલાડી બન્યો છે?

Answer Is: (C) રોહિત શર્મા

Explanation:

No answer description available for this question. Let us discuss.

531) હાલમાં કેન્દ્રીય મંત્રીમંડળ એ ક્યાં દેશ સાથે પ્રવાસન અને આવાજાહી સમજોતાની મંજુરી આપી છે?

Answer Is: (A) ન્યુઝીલેન્ડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

532) નીચેનામાંથી 'ચંદેરી તથા મહેશ્વરી સાડી વણાટ' એ ક્યાં રાજ્ય સાથે સંકળાયેલ છે?

Answer Is: (C) ઝારખંડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

533) "હિમદિપડા પરિયોજના" ક્યાં વર્ષે શરૂ કરવામાં આવી હતી?

Answer Is: (A) 2000

Explanation:

No answer description available for this question. Let us discuss.

534) નીચેનામાંથી કુલ ઘરેલુ ઉત્પાદન (જી.ડી.પી) માં ભારતનું કેટલા ટકા યોગદાન છે?

Answer Is: (A) ૧૬.૧ ટકા

Explanation:

No answer description available for this question. Let us discuss.

535) વિશ્વનાં પ્રથમ AI આધારિય સંપૂર્ણ ઓટોનોમસ રિસાઈકલ મશીનનું નામ શું છે?

Answer Is: (C) સંજીવની

Explanation:

No answer description available for this question. Let us discuss.

536) વિશ્વમાં સૌથી વધુ ભારતમાં વાઘની કેટલા ટકા છે તે જણાવો.

Answer Is: (C) ૭૫ ટકા

Explanation:

No answer description available for this question. Let us discuss.

537) નીચેનામાંથી ભારતનાં ક્યાં રાજ્યમાં"નામદ્દફા ટાઈગર રિઝર્વ" આવેલ છે?

Answer Is: (C) અરૂણાચલ પ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

538) વાઈબ્રન્ટ ગુજરાત ગ્લીબલ સમિટ (VGGS) -૨૦૨૪ નાં ૧૦ મી આવૃત્તિમાં મુખ્ય અતિથિ કોણ હશે?

Answer Is: (D) ચેક રિપબ્લીકનાં વડાપ્રધાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

540) નીચેનામાંથી ભારતનાં ક્યાં શહેરને "તહેવારોનું શહેર" તરીકે ઓળખવામાં આવે છે?

Answer Is: (D) મદુરાઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

541) હાલમાં શાસ્ત્રીય ગાયિકા પ્રભા અત્રેનું નિધન થયુ, નીચેનામાંથી ક્યા એવોર્ડ તેમને એનાયત કરવામાં આવ્યા છે?

Answer Is: (D) આપેલ તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

543) Youth Co"Lab છટ્ઠી આવૃત્તિ ક્યાં શરૂ કરવામાં આવી હતી?

Answer Is: (B) નવી દિલ્હી

Explanation:

No answer description available for this question. Let us discuss.

544) નીચેનામાંથી કોને "બદામી ક્રાન્તિ" કહેવામાં આવે છે?

Answer Is: (B) મસાલા ઉત્પાદન

Explanation:

No answer description available for this question. Let us discuss.

545) "રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ-૨૦૨૪" ની થીમ નીચેનામાંથી કઈ છે?

Answer Is: (A) રોડ સેફ્ટી હિરો બનો

Explanation:

No answer description available for this question. Let us discuss.

546) દેશનાં પ્રથમ સોલાર વિલેજ મોઢેરા સહિત રાજ્યમાં વિવિધ કેટલા સ્થળો પર સૂર્યનમસ્કાર કરવાનો વિક્રમ સર્જીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ સ્થપાયો છે?

Answer Is: (D) રાયપુર, છત્તીસગઢ

Explanation:

No answer description available for this question. Let us discuss.

547) એસ.બી.આઈ. દ્વારા અનુરૂપ નાણાકીય ઉત્પાદનો "સ્વયંસિધ્ધા" શેના પર ધ્યાન આપશે?

Answer Is: (A) સ્વ-સહાય જુથનો વિકાસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

549) હાલમાં ભારતના વડાપ્રધાન દ્વારા ૧૦૦૦૦ માં જન ઔષધી કેન્દ્રનું ઉદ્દઘાટન ક્યાં કર્યુ?

Answer Is: (A) ઝારખંડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up