વિજ્ઞાન અને ટેકનોલોજી

901) વિશ્વ જળ દિવસ ક્યારે ઉજવાય છે ?

Answer Is: (C) 22 માર્ચ

Explanation:

No answer description available for this question. Let us discuss.

902) નીચેના માથી કઈ જોડ સાચિ નથી? (P.S.I. નશાબંધી - 2022)

Answer Is: (C) ગલગાથ ( ગોઈટૅર ) વિટમીન - ડિ ની ઊણૅપ

Explanation:

No answer description available for this question. Let us discuss.

904) એસિડ-બેઈઝની સંક્રિયાત્મક વ્યાખ્યા સૌપ્રથમ કોણે આપી ?

Answer Is: (C) રોબર્ટ બોઈલે

Explanation:

No answer description available for this question. Let us discuss.

905) અનાજની જાળવણી માટે કઈ દવા વપરાય છે ? ( જુનિયર કલાર્ક - ટાઈપિસ્ટ - 2013)

Answer Is: (D) એલુમિનિયમ ફોસફાઈડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

906) ફ્યૂઝની તાર બનાવવા માટે ક્યા પ્રકારની ધાતુનો ઉપયોગ થાય છે? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014 )

Answer Is: (C) લેડ-ટિનની મિશ્રધાતુ

Explanation:

No answer description available for this question. Let us discuss.

907) મિથેનાલનું ઉત્કલનબિંદુ કેટલું હોય છે ?

Answer Is: (C) 253 K

Explanation:

No answer description available for this question. Let us discuss.

908) રાણા પ્રતાપ સાગર ન્યૂક્લિયર પાવર રિએક્ટર ક્યા રાજ્યમાં છે ?

Answer Is: (C) રાજસ્થાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

910) મંગળ પર જીવનની શોધ માટે નાસા દ્વારા અવકાશમા કયુ યાન મોકલવામા આવેલ છે ? (સબ રજિસ્ટર વર્ગ - 3- 2017)

Answer Is: (D) ક્યુરોસિટી

Explanation:

No answer description available for this question. Let us discuss.

911) આંખમા કનિકાનુ કાર્ય શુ છે ? (TET (6 થી 8 ) - 2019)

Answer Is: (D) યોગ્ય પ્રમાણમા નાની મોટી થઈ આંખ મા પ્રવેશ્તા પ્રકાશ નુ નિયંત્રણ કરે છે

Explanation:

No answer description available for this question. Let us discuss.

912) કૃત્રિમ વરસાદ માટે શાનો ઉપયોગ થાય છે ? ( કોન્સ્ટેબલ - 23/10/2016)

Answer Is: (B) સિલવર આયોડાઈડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

913) ઈથેનોઈક એસિડનું સામાન્ય નામ શું છે ?

Answer Is: (A) એસિટિક એસિડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

914) હાલમાં સંશોધકોએ ઊંડા અને ઝડપથી સાજા ન થઈ શકે તેવા ઘાના ઉપચાર માટે કઈ થેરાપી વિકસિત કરી છે ? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))

Answer Is: (B) કોલ્ડ પ્લાઝમા થેરાપી

Explanation:

No answer description available for this question. Let us discuss.

915) LPG માં મુખ્યત્વે વધુ પ્રમાણમાં ક્યો વાયુ હોય છે ?

Answer Is: (D) બ્યુટેન

Explanation:

No answer description available for this question. Let us discuss.

916) ………….. ની ખામીના કારણે મધુપ્રમેહ થાય છે. ( PSI GK - 4–3/5-3/2017)

Answer Is: (B) ઈન્સ્યુલીન

Explanation:

No answer description available for this question. Let us discuss.

917) નિવસનતંત્રમાં સૌથી વધારે શક્તિ ક્યા પોષક સ્તરે હોય છે ?

Answer Is: (D) ઉત્પાદક

Explanation:

No answer description available for this question. Let us discuss.

918) એસિડવર્ષા (Acid-rain)માં વરસાદના પાણી સાથે ક્યો એસિડ જમીન પર પડે છે ? ( GPSC Class-1 - 2016)

Answer Is: (B) સલ્ફયુરિક એસિડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

919) વજનમાં સૌથી હલકું અધાતું તત્ત્વ કયું છે ?

Answer Is: (C) હાઈડ્રોજન

Explanation:

No answer description available for this question. Let us discuss.

920) રાસાયણિક સંયોગીકરણના નિયમોને આધારે રસાયણશાસ્ત્રનો પાયો નાખનાર વૈજ્ઞાનિકનું નામ જણાવો.

Answer Is: (B) એન્ટોની એલ લેવોઈઝર

Explanation:

No answer description available for this question. Let us discuss.

921) રુધિર ગંઠાવવાની પ્રક્રિયા રુધિરમાં રહેલા ક્યા પ્રકારના કોષો દ્વારા થાય છે?

Answer Is: (A) ત્રાકકણો

Explanation:

No answer description available for this question. Let us discuss.

922) એક મોટા પડદા જેવી રચના જે ઉરસગુહાના તળિયે આવેલી હોય છે તેને શું કહે છે ?

Answer Is: (B) ઉરોદરપટલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

923) (NSSL)નું પૂરું નામ જણાવો.

Answer Is: (D) નેશનલ સિવિયર સ્ટોર્મ લેબોરેટરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

924) હાઈડ્રોજન વાયુ માટે નિચેનામાથી શુ સાચુ છે ? (TET (6 થી 8 ) - 2030)

Answer Is: (A) દહંશીલ છે

Explanation:

No answer description available for this question. Let us discuss.

925) સુર્યમાંથી આવતા પ્રકાશને શું કેહવાય છે ? (જેલ સિપાહી - 2016)

Answer Is: (C) અરોરા

Explanation:

No answer description available for this question. Let us discuss.

926) મનુષ્ય શરીરમાં સંગ્રહિત કાર્બોદિત ક્યા સ્વરૂપે હોય છે ?

Answer Is: (A) ગ્લાયકોઝન

Explanation:

No answer description available for this question. Let us discuss.

927) જટિલ સ્થાયી પેશીના ઉદાહરણ આપો.

Answer Is: (C) A અને B બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

928) પ્રવાહીને એક પાત્રમાથી બિજા પાત્રમાં રેડતા શું જોવા મળે ? (મદદનિશ ચેરિટિ કમિશન -2006)

Answer Is: (A) તેનો આકાર બદ્લાય છે, પરંતુ કદ બદલતુ નથી.

Explanation:

No answer description available for this question. Let us discuss.

929) રેશમ પ્રાપ્ત કરવા માટે રેશમના કીડાઓને ઉછેર કરવો તેને શું કહે છે ?

Answer Is: (C) સેરીકલ્ચર

Explanation:

No answer description available for this question. Let us discuss.

930) એક કેલેરી એટ્લે કેટલા જુથ થાય ? ( મેહસુલ તલાટી - 2021)

Answer Is: (D) 4186

Explanation:

No answer description available for this question. Let us discuss.

931) એસિડ શબ્દની ઉત્પતિ શેના ઉપરથી થઈ છે ?

Answer Is: (D) લેટિન શબ્દ એસિયર

Explanation:

No answer description available for this question. Let us discuss.

932) લંબાઈનો (SI) એકમ શું છે ?

Answer Is: (A) મીટર (m)

Explanation:

No answer description available for this question. Let us discuss.

933) કઈ પેશી વનસ્પતિને દેઢતા તેમજ મજબૂતાઈ આપે છે?

Answer Is: (A) દઢોતક પેશી

Explanation:

No answer description available for this question. Let us discuss.

934) વન સમૃધ્ધિની જાળવણી, ક્રુષિ તથા ઉછેરનાં કાર્યક્ષેત્રને શું કેહવાય છે ? (TAT ( 6 થી8 ) - 2019)

Answer Is: (C) સિલ્વીકલ્ચર

Explanation:

No answer description available for this question. Let us discuss.

935) મૃગ તારાજુથ કયા સમયગાળા દરમિયાન આકાશ મા દેખાય છે ? (TET (6 થી 8 ) - 2036)

Answer Is: (C) ડિસેમ્બર થી ફેબ્રુઆરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

936) એક વિદ્યુતભારિત પદાર્થ વડે બીજા વિદ્યુતભારિત કે વિદ્યુતભાર રહિત પદાર્થ પર લાગતા બળને શું કહે છે ?

Answer Is: (D) સ્થિત વિદ્યુતબળ

Explanation:

No answer description available for this question. Let us discuss.

937) પાણી શેનું બનેલું છે ? ( તલાટી કમ મંત્રી - 23/08/2015 વિવિધ જિલ્લાઓ)

Answer Is: (C) હાઈડ્રોજન-ઓક્સિજન

Explanation:

No answer description available for this question. Let us discuss.

938) રિકેટ્સ (Rickets) રોગ ક્યા પ્રકારના વિટામીનની ઉણપથી થાય છે? ( GPSC Class-1 - 2016)

Answer Is: (D) વિટામિન - D

Explanation:

No answer description available for this question. Let us discuss.

939) પ્રિઝમમાંથી પસાર થતું પ્રકાશનું કિરણ કેટલી વખત વાંકું વળે છે ?

Answer Is: (B) 2 વખત

Explanation:

No answer description available for this question. Let us discuss.

940) અન્ય સજીવને કાયમી રીતે આધાર આપી પોષણ પૂરું પાડતાં સજીવને કેવો સજીવ કહે છે ?

Answer Is: (A) યજમાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

941) પરાગરજ શેમાં હોય છે ?

Answer Is: (B) પરાગાશયમાં

Explanation:

No answer description available for this question. Let us discuss.

942) ઢોરમાં ફૂટ અને માઉથ ડિસીઝ નામક રોગ ક્યા સૂક્ષ્મજીવન દ્વારા થાય છે?

Answer Is: (B) વાઈરસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

943) માનવ આહાર માટે ઇંડા કયાં પ્રકારની પેદાશ છે ? (મદદનિશ ચેરિટિ કમિશન -2017)

Answer Is: (B) પ્રાણીજન્ય

Explanation:

No answer description available for this question. Let us discuss.

944) ગરમી ઘટીને કેટલી થાય તો પાણીનો બરફ થાય ? ( તલાટી કમ મંત્રી - 23/08/2015 વિવિધ જિલ્લાઓ)

Answer Is: (D) 0

Explanation:

No answer description available for this question. Let us discuss.

945) પુરુષો, સ્ત્રીઓ અને બાળકોમાં અવાજનો પ્રકાર અને ગુણવત્તા લીધે જુદા - જુદા હોય છે ?

Answer Is: (C) સ્વરતંતુઓ

Explanation:

No answer description available for this question. Let us discuss.

946) ચંદ્ર પર સૌ પ્રથમ પગ મૂકનાર કોણ હતા ? ( કોન્સ્ટેબલ - 2015)

Answer Is: (C) નીલ આર્મસ્ટ્રોંગ

Explanation:

No answer description available for this question. Let us discuss.

947) સૌથી હલકુ, સૌથી સાદુ અને સૌથી વધુ મળી આવતુ તત્વ કયું છે? ( GPSC Class - 2 - 12/2/2017)

Answer Is: (C) હાઈડ્રોજન

Explanation:

No answer description available for this question. Let us discuss.

948) પિયુષ (પિચ્યુટરી ) ગ્રંથિના વધારે પડતા અંત: સ્ત્રાવથી શુ થય છે ? (D.Y.S.O. - નાયબ મામલતદાર - 2018)

Answer Is: (A) બાળકની ઉંચાઈ ખુબ વધે છે

Explanation:

No answer description available for this question. Let us discuss.

949) બધા જ ગ્રહ સૂર્યની આસપાસ કક્ષામાં ભ્રમણ કરે છે કે નહિ, પૃથ્વીની આસપાસ આ તર્ક ક્યાં વૈજ્ઞાનિકે આપ્યો ?

Answer Is: (C) ગેલીલિયો ગેલિલી

Explanation:

No answer description available for this question. Let us discuss.

950) ગોબર ગેસનું મુખ્ય તત્ત્વ.......... છે. ( PSI GK - 4–3/5-3/2017)

Answer Is: (A) મિથેન

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up