વિજ્ઞાન અને ટેકનોલોજી
1061) રશિયા એ છોડેલા પ્રથમ અવકાશ યાનનુ નામ શુ હતુ ? (R.F.O. - 2021)
1063) કાર્બન ક્રેડિટ એટ્લે શુ ? (G.P.S.C વર્ગ - 1/2-2017)
1068) કયોટો પ્રોટોકોલ શાના સંબંધ મા છે ? (રોજગાર અધિકારી વર્ગ -2-2014)
1072) સાઇકલ ના શોધક કોણ ? (P.S.I. નશાબંધી - 2020)
1073) ધાતુને પિગાળવા માટે કઈ ખનિજ સંપત્તિનો ઉપયોગ થાય છે ? (ચિફ ઓફિસર નગરપાલિકા -2014 )
1081) વાતાવરણમા પરીવર્તન અને મોસમ સબંધી વિજ્ઞાનને શું કહે છે ? (જેલ સિપાહી - 2013)
1083) ભૂકંપની ધ્રુજારીને લીધે પૃથ્વીની સપાટી પર તરંગો સર્જાય છે આ તરંગોને ............ તરંગો કહે છે.
Comments (0)