વિજ્ઞાન અને ટેકનોલોજી
954) હાઈડ્રોજ્ન બોમ્બ કયા સિધાંત પર આધારિત છે ? (ગ્રામ પંચાયત મંત્રી / જુનિયર ક્લાર્ક -2018)
964) આનુવંશિકતા અને ભિન્નતાને અભ્યાસ કરતી જીવવિજ્ઞાનની શાખા ક્યા નામથી ઓળખાય છે? ( GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017)
965) થર્મોસ્ટેટૅ પદ્ધતિ શાના માટે ઉપયોગી છે ? (P.S.I. નશાબંધી - 2039)
969) કારખાનાઓમાંથી મુક્ત થતાં સલ્ફર ડાયોક્સાઈડ અને એમોનિયાને પ્રદુષિત હવામાંથી દૂર કરવા........પદ્ધતિનો ઉપયોગ થાય છે? ( GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017)
973) ફરતા પંખાના સ્પષ્ઠ રીતે નહી દેખતા પાંખિયા બાબતે વિજ્ઞાનનો કયો નિયમ લાગુ પડે છે? (TAT ( 6 થી8 ) - 2020)
977) ભુકંપ થવાનુ કારણ શુ છે ? (TET (6 થી 8 ) - 2018)
980) દીવાસળીની બનાવટમાં ક્યા ક્યા રાસાયણિક પદાર્થોનો ઉપયોગ થાય છે?
1. ટ્રાયસલ્ફાઈડ
2. પોટેશિયમ ક્લોરેટ
3. સફેદ ફોસ્ફરસ
983) કોઇપણ તત્વ ના પરમાણુની ત્રીજી કક્ષા મા કેટ્લા ઇલેક્ટ્રોન સમાવી શકાય ? (મદદનિશ ચેરિટિ કમિશન -2012)
984) આપણા શરીરનું કયુ અંગ રુધીર મા ઓક્સિજન ભેળવે છે અને કાર્બન ડાયોક્સઈડ બહાર કાઢે છે (P.S.I. નશાબંધી - 2050)
991) માણસોમાં ‘ફ્લોરોસીસ' નામનો થતો રોગ પાણીમાં નીચેના ક્યા તત્ત્વના વધારે પ્રમાણને કારણે સંભવી શકે ? ( સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017)
Comments (0)