વિજ્ઞાન અને ટેકનોલોજી
1102) નીચેનામાંથી કઈ ધાતુ રૂમ તાપમાને પ્રવાહી સ્વરૂપે રહી શકે છે? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)
1107) ગતિ શક્તિ વડે વિજળીશક્તિમા રુપાંતર કરતુ યંત્ર ક્યુ છે ? (G.P.S.C વર્ગ - 1/2-2015)
1111) સુર્ય પ્રકાશને પ્રુથ્વી સુધી પહોચ્તા કેટ્લી મીનીટ લાગે છે ? (P.S.I. નશાબંધી - 2037)
1112) સોડિયમની ઈલેક્ટ્રોન રચના કેવી છે ? (TET (6 થી 8 ) - 2031)
1118) પુખ્ત વય ની વ્યક્તિઓ માટે કેટલા કલાકની ઉંઘ પર્યાપ્ત છે ? (મદદનિશ ચેરિટિ કમિશન -2014)
1119) હૃદયના સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ.......દ્વરા થાય છે. ( સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017)
1122) ભારતના ક્યા વૈજ્ઞાનિકે હળદરની યુ.એસ. પેટન્ટ વિરૂદ્ધ સફળ ઝુંબેશ હાથ ધરી ? ( GPSC પેપર - 2 - 2017)
1132) કયા જીવાણુનાં કારણે દુધમાથી દહીં બને છે ? (સબ રજિસ્ટર વર્ગ - 3- 2019)
1135) શુન્ય ની શોધ ક્યા દેશમા થઈ હતી ? (મલ્ટિપર્પઝ હેલ્થવર્કર- 2014)
1136) ઓઝોન સ્તર કયા વિકિરણોનુ શોષણ કરે છે ? (બિન સચિવાલય ક્લાર્ક - 2015)
1137) કયા મચ્છરો હાથીપગાના રોગના જંતુઓનો ફેલવો કરે છે ? (D.Y.S.O. - નાયબ મમલતદાર વર્ગ - 3- 2021)
1140) પડછાયાના સંદર્ભમાં સાચા વિધાનો પસંદ કરો.
1. પ્રકાશના પથમાં અપારદર્શક પદાર્થ આવતા પડછાયો
2. પડછાયા કરતા પ્રતિબિંબ ખૂબ અલગ હોય છે. રચયા છે.
1148) તારાઓનું ટમટમતું દેખાવા માટે કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે? ( સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017)
Comments (0)