વિજ્ઞાન અને ટેકનોલોજી
1001) ચંદ્ર દરેક નક્ષત્રમા કેટલો સમય રહે છે ? (ચિફ ઓફિસર નગરપાલિકા -2016)
1003) મુત્રાશયનું મુખ્ય કાર્ય શુ છે ? (TET ( 1 થી 5 ) - 2014)
1013) નીચેનામાથી કયા પ્રકારના રેસા કુદરતી રેસા છે ? (TET (6 થી 8 ) - 2020)
1015) રિકટર સ્કેલ શાની તિવ્રતા માપવાનો એકમ છે ? (TET ( 1 થી 5 ) - 2015)
1016) જે પ્રક્રિયા દ્વારા તત્ત્વ ઘન સ્વરૂપમાંથી સીધે-સીધુ વાયુ સ્વરૂપમાં ફેરવાય છે તેને શું કહેવાય છે ? ( GPSC MAINS પેપર - 2 - 2016)
1017) અળસિયાના સંદર્ભમાં સાચા વિધાનો પસંદ કરો.
1. અળસિયાના શરીરમાં હાડકાં હોતા નથી પરંતુ તેમાં સ્નાયુઓ આવેલા હોય છે.
2. લાલ અળસિયું એક દિવસમાં પોતના શરીરના વજન બરાબર આહાર ખાય છે.
1019) સ્ટેનલેસ સ્ટીલ મા કઈ ધાતુનો સમવેશ થતો નથી ? (P.S.I. નશાબંધી - 2017)
1026) મરઘી ઈંડાનું સેવન કરે તે પછી ઈંડામાંથી બચ્ચા કેટલા અઠવાડીયામાં બહાર આવે છે ? ( PSI/ASI GK - 2/5/2015)
1030) ભુકંપ કેંન્દ્રથી પૃથ્વીની સપાટી પરનાં સૌથી નજીકના સ્થળ કે કેન્દ્રને શું કહે છે ? (TET (6 થી 8 ) - 2019)
1033) રેડીયો એક્ટિવિટીનો પ્રમાણિત એકમ કયો છે ? (D.Y.S.O. - નાયબ મામલતદાર - 2015)
1039) સુર્યમંડળનો સૌથિ નાનો ગ્રહ કયો છે ? (ગ્રામ પંચાયત મંત્રી / જુનિયર ક્લાર્ક -2011)
1041) દિવસ અને રાત્રી ક્યા સરખા હોય છે ? (R.F.O. - 2011)
1042) થર્મોમીટરનો પારો કેટલો આંકડો બતાવે તો તાવની શરૂઆત કહેવાય? ( તલાટી કમ મંત્રી - 23/08/2015 વિવિધ જિલ્લાઓ)
1043) વિદ્યુત-ઊર્જાનું યાંત્રિક-ઊર્જામાં રૂપાંતર કરવા માટે ક્યું સાધન વપરાય છે ? ( GPSC Class-1 - 2016)
1045) વિદ્યુત પ્રવાહ માપવા માટે નીચેના પૈકી ક્યા યંત્રનો ઉપયોગ થાય છે? ( GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017)
Comments (0)