વિજ્ઞાન અને ટેકનોલોજી

1202) ક્યો નર જાતિ અંતઃસ્ત્રાવ છે ?

Answer Is: (B) ટેસ્ટોસ્ટેરોન

Explanation:

No answer description available for this question. Let us discuss.

1203) ધાતુઓ ઓગાળવા માટે કયા ખનીજ નો ઉપયોગ થાય છે ? (મહેસુલ તલાટી - 2014 )

Answer Is: (A) ફ્લોરસ્પાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

1204) અંતરિક્ષયાત્રી સુનીતા વિલિયમ્સે બિજી અંતરિક્ષ યાત્રા માટે કયા દેશથી ઊડાન ભરી હતી ? (P.S.I. -2012)

Answer Is: (A) કઝાકિસ્તાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

1205) નાઈટ્રોજન ના ગુણધર્મ સંબંધે કઈ બાબત ખોટી છે ? (P.S.I. નશાબંધી - 2033)

Answer Is: (B) નાઈટ્રોજ્ન વાયુ શ્વસન મા મદદ રુપ થય છે

Explanation:

No answer description available for this question. Let us discuss.

1206) પાણી ક્યાં બે તત્વોનું બનેલું છે ? ( GPSC પ્રિલિમ - 2001)

Answer Is: (A) હાઈડ્રોજન, ઓક્સિજન

Explanation:

No answer description available for this question. Let us discuss.

1207) ચરબી માટે કયુ વિધાન સાચુ નથી ? (TET (6 થી 8 ) - 2025)

Answer Is: (B) શેરડી, મકાઈમાથી વિપુલ પ્રમાણમા ચરબી મળે છે

Explanation:

No answer description available for this question. Let us discuss.

1208) જે હાડકાં કઠણ હોતા નથી અને વાળી શકાય છે તેને કયા નામે ઓળખવામાં આવે છે ?

Answer Is: (C) કોમલાસ્થિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

1209) કન્વેયર બેલ્ટમાં શેનો ઉપયોગ થાય છે ?

Answer Is: (C) નિયોપ્રીન

Explanation:

No answer description available for this question. Let us discuss.

1210) ઓક્સિજનનું પરમાણ્વીય દળ ....... છે.

Answer Is: (A) 16

Explanation:

No answer description available for this question. Let us discuss.

1212) સબ સોનિક અને સુપરર્સોનિક શબ્દો શેના માટે વપરાય છે ? (P.S.I. નશાબંધી - 2010)

Answer Is: (D) અવાજ ની ગતી

Explanation:

No answer description available for this question. Let us discuss.

1213) નોબલ પ્રાઇઝ મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા ? (P.S.I. નશાબંધી - 2021)

Answer Is: (A) ડો.સી.વી.રામન.

Explanation:

No answer description available for this question. Let us discuss.

1214) લાફિંગ ગેસમા કયો વાયુ હોય છે ? (G.P.S.C વર્ગ - 1/2-2016)

Answer Is: (C) નાઈટ્રસ ઓક્સાઈડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

1215) એડ્રિનલ ગ્રંથિ ક્યો સ્રાવ ઉત્પન્ન કરે છે જે ગુસ્સો ચિંતા તથા ઉત્તેજનાની અવસ્થામાં તણાવની સ્થિતિને નિયંત્રણમાં રાખવાનું કાર્ય કરે છે ?

Answer Is: (D) એડ્રિનાલિન સ્રાવ

Explanation:

No answer description available for this question. Let us discuss.

1216) ઋતુસ્રાવ યૌવનારંભની શરૂઆણમાં થાય છે જેને શું કહે છે ?

Answer Is: (B) રજોદર્શન

Explanation:

No answer description available for this question. Let us discuss.

1217) સૌથી વધુ સખત ખનીજ કઈ છે ? ( કોન્સ્ટેબલ - 23/10/2016)

Answer Is: (B) હીરો

Explanation:

No answer description available for this question. Let us discuss.

1218) ધ્રુવ દેશો પર તાપમાન ખુબ નીચુ કયા કારણે રહે છે ? (TET (6 થી 8 ) - 2021)

Answer Is: (C) સુર્યોના કિરણો ત્રાસા પડવાથી

Explanation:

No answer description available for this question. Let us discuss.

1219) અંતર્ગોળ અરીસા વડે રચાતું પ્રતિબિંબ કેવું હોય છે ?

Answer Is: (A) વાસ્તવિક (પરંતુ વસ્તુ તદ્દન નજીક હોય ત્યારે આભાસી, ચત્તુ અને વિસ્તૃત)

Explanation:

No answer description available for this question. Let us discuss.

1220) ક્યો એસિડ - બેઈઝ સિદ્ધાંત જલીય તેમજ બિનજલીય દ્રાવણોને લાગુ પાડી શકાય છે ?

Answer Is: (D) બ્રૉસ્ટેડ-લોરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

1221) ઉભયજીવી પ્રાણીઓ કે સરિસૃપ જેવા પ્રાણીઓમાં કેટલા ખંડીય હૃદય હોય છે ?

Answer Is: (A) ત્રિખંડીય

Explanation:

No answer description available for this question. Let us discuss.

1222) ગતિશક્તિ વડે વીજળી શક્તિમાં રૂપાંતર કરતું યંત્ર એટલે ? ( GPSC પ્રિલિમ - 2014)

Answer Is: (A) ડાયનેમો

Explanation:

No answer description available for this question. Let us discuss.

1223) લઘુદૃષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિની આંખમાં પ્રતિબિંબ ક્યા રચાય છે ?

Answer Is: (D) નેત્રપટલની આગળના વિસ્તારમાં

Explanation:

No answer description available for this question. Let us discuss.

1224) અશ્મિઓની ઉમરનો અંદાજ કઈ પધ્ધતિ દ્વારા મેળવાય છે ? (બિન સચિવાલય ક્લાર્ક - 2019)

Answer Is: (C) કાર્બન ડેટિંગ

Explanation:

No answer description available for this question. Let us discuss.

1225) માનવ શરીરમાં કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ જોડીમાં નથી ?

Answer Is: (A) પિટ્યુટરી ગ્રંથિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

1226) પર્ણના પહોળા અને લીલા ભાગને શું કહેવામાં આવે છે ?

Answer Is: (D) પર્ણપત્ર

Explanation:

No answer description available for this question. Let us discuss.

1227) બેટરીમાં પ્રાથમિકરૂપે ક્યું એસિડ હોય છે ? ( PSI GK - 1/1/2017)

Answer Is: (C) સલ્ફ્યુરિક એસિડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

1228) મનુષ્યમાં કેટલી જ્ઞાનેન્દ્રિય હોય છે? ( PSI ખાતાકીય - 23/04/2017)

Answer Is: (B) પાંચ

Explanation:

No answer description available for this question. Let us discuss.

1229) આલ્ડિહાઈડમાં કયો ક્રિયાશીલ સમૂહ હોય છે ?

Answer Is: (C) - CHO

Explanation:

No answer description available for this question. Let us discuss.

1230) સૌપ્રથમ ક્યા પ્રાણીનું સફળતાપૂર્વક ક્લોનિંગ કરાયું હતું ?

Answer Is: (C) ઘેટું

Explanation:

No answer description available for this question. Let us discuss.

1232) મિથેનોલનું ઓક્સિડેશન કરવાથી ક્યો એસિડ બને છે ?

Answer Is: (A) ફોર્મિક એસિડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

1233) ઈલેક્ટ્રિક બેલ ક્યા સિદ્ધાંત પર કાર્ય કરે છે ?

Answer Is: (D) ઈલેકટ્રોમેગ્નેટના સિદ્ધાંત પર

Explanation:

No answer description available for this question. Let us discuss.

1234) જે પદાર્થો એસિડિક કે બેઝિકનો ગુણધર્મ ધરાવતા નથી તેમને શું કહે છે ?

Answer Is: (C) તટસ્થ પદાર્થો

Explanation:

No answer description available for this question. Let us discuss.

1235) સજીવોમાં આનુવંશિકતાનો એકમ ક્યો છે ?

Answer Is: (C) જનીન

Explanation:

No answer description available for this question. Let us discuss.

1236) ઊન આપતાં પ્રાણીઓ લામા અને અલ્પાલ પ્રાણીઓ મોટા ભાગે કયાં જોવા મળે છે ?

Answer Is: (D) દક્ષિણ અમેરિકામાં

Explanation:

No answer description available for this question. Let us discuss.

1237) નાઈસેરિયા ગોનેરી જાતિના ગોળ બેકટેરિયા મનુષ્યમાં ક્યાં જાતીય રોગ માટે જવાબદાર છે ?

Answer Is: (D) ગોનોરિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

1239) સ્વાવલંબી પોષણ પદ્ધતિમાં શેની જરૂરિયાત હોય છે ?

Answer Is: (D) ઉપરોક્ત તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

1240) ઈથેનોલને હવામાં દહન કરતા કેવા રંગની જ્યોતથી સળગે છે ?

Answer Is: (A) ભૂરા (વાદળી)

Explanation:

No answer description available for this question. Let us discuss.

1241) પ્રિઝમને કુલ કેટલી સપાટીઓ હોય છે ?

Answer Is: (D) 5

Explanation:

No answer description available for this question. Let us discuss.

1242) પ્લાસ્ટર ઓફ પેરીસનું રાસાયણિક નામ શું છે ? ( PSI GK - 1/1/2017)

Answer Is: (C) હેમીહાઈડ્રેટ કેલ્શિયમ સલ્ફેટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

1243) ચૂનાના નીતર્યા પાણીનું રાસાયણિક સૂત્ર જણાવો.

Answer Is: (B) Ca(OH)<sub>2</sub>

Explanation:

No answer description available for this question. Let us discuss.

1244) જંગલમાં સૌથી ઉપરનું સ્તર કોણ બનાવે છે ?

Answer Is: (C) વિશાળ અને લાંબા વૃક્ષ

Explanation:

No answer description available for this question. Let us discuss.

1245) ડાયાલિસીસની સારવાર ક્યા દર્દમાં અપાય ? ( GPSC પ્રિલિમ - 2001)

Answer Is: (B) કિડનીના

Explanation:

No answer description available for this question. Let us discuss.

1246) માનવમાં લિંગનું નિશ્ચાયન કોના દ્વારા થાય છે ?

Answer Is: (C) જનીનો

Explanation:

No answer description available for this question. Let us discuss.

1247) કોલસામાંથી કોક બનાવવાની પ્રક્રિયા દરમિયાન ક્યો વાયુ મેળવવામાં આવે છે ?

Answer Is: (C) કોલગેસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

1248) વનસ્પતિનાં અભ્યાસને લગતું ‘સિસ્ટેમા નેચુરી’ નામક પુસ્તક કોણે લખ્યું છે ?

Answer Is: (D) કરોલસ લિનિયસે

Explanation:

No answer description available for this question. Let us discuss.

1249) ગેલીલિયો ગેલિલીનું પ્રથમ વૈજ્ઞાનિક પુસ્તક કયું છે ?

Answer Is: (D) ધ લિટલ બેલેન્સ

Explanation:

No answer description available for this question. Let us discuss.

1250) ક્યો પદાર્થ કાર્બનથી બનેલો નથી ? ( કોન્સ્ટેબલ - 23/10/2016)

Answer Is: (C) ચાંદી

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up