વિજ્ઞાન અને ટેકનોલોજી
1251) 2009 મા રસાયણશાસ્ત્ર નોબેલ પ્રાઈઝ મેળવનાર ભારતીય મુળના વિજ્ઞાનીક કોણ હતા ? (P.S.I. નશાબંધી - 2036)
1257) એલ્યુમિનિયમ પ્રુથ્વી ના કયા સ્વરુપે રહેલુ છે ? (P.S.I. નશાબંધી - 2016)
1259) કયો ગ્રહ સુર્યની સૌથી નજીક છે ? ( મેહસુલ તલાટી - 2019)
1267) વનસ્પતિ પર સંગીતની અસર થાય છે તેવુ સંશોધન કરનાર કોણ ? (TET (6 થી 8 ) - 2025)
1268) કાર્બન નુ કયુ સ્વરુપ ફુટ્બોલ કાર્બન તરિકે ઓળખાય છે ? (ગ્રામ પંચાયત મંત્રી / જુનિયર ક્લાર્ક -2016)
1271) પૃથ્વી કેટલા ખુણે નમેલી છે ? (G.P.S.C વર્ગ - 1/2-2011)
1274) નીચેનામાંથી કયા માધ્યમમાં અવાજ ની ઝડપ સૌથી વધારે રહે છે? ( GPSC મહિલા અને બાળ વિકાસ - 29/1/2017 )
1276) કયાં વિટામિનનાં અભાવથી રતાંધણાપણું થાય છે ? (ગુજરાત હાઈકોર્ટ કલાર્ક-2016)
1282) રબરના વલ્કેનાઈઝેશનમા કયુ અધાતુ તત્વ ઉપયોગમા લેવાય છે ? (ચિફ ઓફિસર નગરપાલિકા -2019)
1287) લોખંડ ને કાટ લાગતા કયુ સૈયોજક બને છે ? (વાણિજ્ય વેરા નિરીક્ષક - 2013)
1293) ઓપ્ટીકલ ફાયબર (optical fibre) કયા સિદ્ધાંત ઉપર કામગીરી કરે છે. ( GPSC મહિલા અને બાળ વિકાસ - 29/1/2017 )
Comments (0)