વિજ્ઞાન અને ટેકનોલોજી
1303) પ્રકાશ વર્ષ એટલે શું ? (TET (6 થી 8 ) - 2035)
1304) સામાન્યતઃ ડહોળા પાણીને ચોખ્ખું કરવા માટે ઘરોમાં વપરાતા રસાયણનું નામ શું છે ? ( PSI ખાતાકીય - 23/04/2017)
1305) પ્રુથ્વી ની સૌથી નજીક્ના તારાના પ્રકાશ ને પ્રુથ્વી પર પહોચતા કેટ્લો સમય લાગે ? (રોજગાર અધિકારી વર્ગ -2-2012 )
1312) મનુષ્યનું હદય પ્રતિમીનીટે કેટલી વખત ધબકે છે ? (P.S.I. નશાબંધી - 2012)
1324) ક્યા રોગ માટે AYUSH દ્વારા પ્રમાણિત અને CSIR દ્વારા BGR-34 હર્બલ ફોરમ્યુલેશન વિકસાવેલ છે ? ( GPSC પેપર - 2 - 2017)
1339) ગુરુત્વકષૅણના નિયમનો શોધક કોણ હતો ? (પોલીસ કોન્સ્ટેબલે -2022)
1340) નીચેના વિધાનો ધ્યાનમાં લો. અને સાચા વિધાનો પસંદ કરો.
1. ભૌતિક ફેરફારમાં નવા પદાર્થનું નિર્માણ થતું નથી.
2. રાસાયણિક ફેરફારમાં એક અથવા એક કરતા વધુ નવા પદાર્થો બને છે.
Comments (0)