વિજ્ઞાન અને ટેકનોલોજી
1358) ન્યુમેસ્ટિક શુ છે? (ગાંધીનગર મ્યુંસિપલ ક્લાર્ક - 2013)
1367) અવકાશીય પદાર્થો વચ્ચેનું અંતર ક્યા એકમમાં મપાય છે ? ( જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ)
1368) એક કિલોગ્રામ CNGના દહન થી આશ્રે કેટલા કિલોજુથ ઉષ્મા પ્રાપ્ત થાય છે ? (ગ્રામ પંચાયત મંત્રી / જુનિયર ક્લાર્ક -2014)
1373) વાતાવરણનો કયો વાયુ સુર્યના પારજાંબલી કિરણોને અવરોધીને પૃથ્વી પર પહોચતાં રોકે છે ? (TET (6 થી 8 ) - 2015)
1376) સુર્યમંડળનો કયો ગ્રહ લાલ રંગ ધરાવે છે ? ( મેહસુલ તલાટી - 2017)
1379) કેટલા ટકા પાણી ધરાવતા ઈથેનોલના દ્રાવણને રેક્ટિફાઈડ સ્પિરિટ કહે છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014 )
1385) સામાન્ય તાપમાને (30°Cથી વધુ) નીચેનામાંથી કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે મળે છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)
1391) રક્ત્તપિત રોગના જંતુનું નામ શુ છે ? (મલ્ટિપર્પઝ હેલ્થવર્કર- 2030)
1395) વેગ્યાનિ શોધ, શોધક, વર્ષ અને દેશની જોડ્માથી નીચેના માથી કઈ સાચિ નથી ? (મદદનિશ ચેરિટિ કમિશન -2019)
1396) નાઈટ વિઝન સાધનો (Night Vision Apparatus) માં કયા મોજાઓ નો ઉપયોગ થાય છે? ( GPSC Class - 2 - 28/1/2017)
Comments (0)