વિજ્ઞાન અને ટેકનોલોજી
1551) પદાર્થોને પોતાના તરફ ખેચવાનાં પ્રુથ્વીના બળ ને શુ કહે છે ? (R.F.O. - 2014)
1552) કયા પ્રજીવકની ઊણપથી વાંઝિયાપણુ ઉદ્ભવી શકે ? (D.Y.S.O. - નાયબ મમલતદાર વર્ગ - 3- 2015 )
1553) નીચેનામાથી ચરબી દ્રવ્ય વિટામીન ક્યુ છે ? (મલ્ટિપર્પઝ હેલ્થવર્કર- 2019)
1559) નિચેનામાથી કઈ વનસ્પતી એક કોષી નથી ? (ચિફ ઓફિસર નગરપાલિકા -2023)
1560) ટીવી સેટના ઉપયોગમાં લેવામાં આવતા રીમોટ કંટ્રોલને કાર્યવંત કરવા શાનો ઉપયોગ થાય છે? ( GPSC Class - 2 - 28/1/2017)
1561) પ્રાણીઓમા જોવા મળતી રંગહીનતા માટે ક્યા વર્ણરંજકનો અભાવ જવબદાર છે ? (G.P.S.C વર્ગ - 1/2-2018)
1564) સેંટિગ્રેડ અને ફેરનહીટમા તાપમાનના સંદર્ભમા કઈ જોડ યોગ્ય નથી ? ( જુનિયર કલાર્ક - ટાઈપિસ્ટ - 2017)
1573) ભારતીય મુળની પ્રથમ અવકાશયાત્રિ મહિલા કોણ છે ? (TAT ( 6 થી8 ) - 2016)
1574) કયા ખગોળશાશ્ત્રીએ કહ્યુ હતુ કે, પ્રુથ્વી પોતાનિ ધરી પર ફરે છે ? (ગ્રામ પંચાયત મંત્રી / જુનિયર ક્લાર્ક -2012)
1589) કયુ રાષ્ટ્રવ્યાપારી ધોરણે સૌરકુકર બનાવતું પ્રથમ રાષ્ટ્ર બન્યુ ? (TET ( 1 થી 5 ) - 2022)
1596) નીચેનામાથી કયા ગ્રહની આજુબાજુમાં વલયો બનેલા છે ? (તલાટિ - કમ - મંત્રી - સુરત - 2014)
1600) નીચેના પૈકી ક્યા તરંગોને ઉષ્મા તરંગો તરીકે ઓળખવામાં આવે છે ? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
Comments (0)