વિજ્ઞાન અને ટેકનોલોજી
1454) જ્યારે કોઈ વસ્તુ ને પ્રુથ્વી પરથી ચદ્ર પર લઈ જવા મા આવે ત્યારે તેનુ વજન ઘટે છે, કેમ? (પોલીસ કોન્સ્ટેબલે -2020)
1458) નીચે આપેલ વિધાનો ધ્યાનમાં લઈ સાચા વિધાનો પસંદ કરો.
1. શુક્રકોષ અને અંડકોષના ફલનથી યુગ્મેનજ નિર્માણ થાય છે.
2. શિશુનો વિકાસ માદાના ગર્ભાશયમાં થાય છે.
1459) ટેલેફોનની શોધ કરનાર કોણ ? (TAT ( 6 થી8 ) - 2013)
1462) 1729 નવેમ્બર કયાં ગણીતશાસ્ત્રીના નામ પરર્થી પ્રચલિત છે ? (જેલ સિપાહી - 2020)
1464) હોર્સ પાવર શેનો એકમ છે ? (TAT ( 6 થી8 ) - 2025)
1465) નીચે દર્શાવેલ પૈકી ઝડપના સંદર્ભમાં કોની સાથે ‘‘Mach number” નો ઉપયોગ થાય છે? ( GPSC Class - 2 - 29/1/2017)
1467) માહિતીના વાહક તરીકે નીચે દર્શાવેલ પૈકી સૌથી વધુ અસરકારક કયું છે? ( GPSC Class - 2 - 29/1/2017)
1473) નીચેના વિધાનો પરાવર્તનના નિયમોના સંદર્ભમાં લઈ સાચા વિધાનો પસંદ કરો.
1. આપાતકોણ (i) અને પરાવર્તન કોણ (r) સમાન હોય છે.
2. આપાતિકરણ, પરાવર્તિત કિરણ અને આપાતબિંદુએ સપાટીને દોરેલા લંબ એક જ સમતલમાં હોય છે.
1474) સગર્ભા માતાના ગર્ભમા રહેલા બાળકનુ જાતીય પરિક્ષણ કયા મશીન દ્વારા કરાય છે ? (મલ્ટિપર્પઝ હેલ્થવર્કર- 2013)
1478) ફળો અને રસને સુરક્ષિત રાખવા માટે ક્યો એસિડ વપરાય છે ? (G.P.S.C વર્ગ - 1/2-2018)
1479) કયો રોગ ચેપી નથી ? (મદદનિશ ચેરિટિ કમિશન -2015)
1491) કાનમાં આવેલ પેંગડુ એ કાનના કયા ભાગમા આવેલુ છે ? (TET (6 થી 8 ) - 2027)
1500) પ્રકાશ શામાંથી પસાર થાય છે, ત્યારે સંપૂર્ણ આંતરિક પ્રતિબિંબ શકય બને છે? ( GPSC Class - 2 - 12/2/2017)
Comments (0)