વિજ્ઞાન અને ટેકનોલોજી
1511) જાતીય સબંધોથી ફેલાતા રોગનું કયું જુથ સાચુ નથી ? (ચિફ ઓફિસર નગરપાલિકા -2025)
1520) કઈ ભારતીય પ્રયોગશાળાએ ઝીકા વાયરસ રસી (Zika Virus Vaccine) વિકસાવી હોવાનો દાવો કરી પેટન્ટ (માલિકી હક) માટે અરજી કરી છે ? ( GPSC MAINS પેપર - 2 - 2016)
1522) ડોક્ટર નુ થર્મોમીટર કેટલા ગાળા નુ તાપમાન માપી શકે છે ? (વાણિજ્ય વેરા નિરીક્ષક - 2020)
1535) નીચે આપેલા શબ્દોમાથી અલગ પડતો શબ્દ શોધો. (તલાટિ - કમ - મંત્રી - સુરત - 2018)
1538) પોષણના સંદર્ભમાં સાચા વિધાનો પસંદ કરો.
1. પોષણ બે પ્રકારના હોય છે.
2. સ્વાવલંબી પોષણ અને પરાવલંબી પોષણ આ બે પ્રકારના નામ છે.
1547) નિસ્પદિત પાણીમાં કે તટસ્થ જલીય દ્રાવણમાં હાઈડ્રોજન આયનની સાંદ્રતા - ( ફોરેસ્ટ ગાર્ડ - 9/10/2016)
Comments (0)