વિજ્ઞાન અને ટેકનોલોજી

1601) કેલ્શિયમ ધાતુ કઈ ખનિજમાંથી મળે છે ?

Answer Is: (D) તમામ A,B,C

Explanation:

No answer description available for this question. Let us discuss.

1603) દમિત્રી ઈવાનોવિચ મેન્ડેલીફનો આવર્ત નિયમ શું દર્શાવે છે ?

Answer Is: (A) તત્ત્વોના ગુણધર્મો તેના પરમાણ્વીય દળના આવર્તનીય વિધેય છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

1604) નીચેનામાથી કયો પદાર્થ એસિડ નથી ? (TET (6 થી 8 ) - 2024)

Answer Is: (A) ખાંડનુ પાણી

Explanation:

No answer description available for this question. Let us discuss.

1605) લંબાઈના માપનાં એકમોમાં નીચેનું કોણ અસંગત છે ? ( GPSC પ્રિલિમ - 2001)

Answer Is: (B) લીટર

Explanation:

No answer description available for this question. Let us discuss.

1606) બરફનાં પાણીમાં રુપાંતાર થાતુ હોય તે દરમિયાન શૂ થાય છે ? (મદદનિશ ચેરિટિ કમિશન -2008)

Answer Is: (D) બરફ ઉશ્મા મેળવે છે, પરંતુ તેનુ તાપ માન વધતુ નથી

Explanation:

No answer description available for this question. Let us discuss.

1607) વનસ્પતિમાં શ્વસનક્રિયા માટે જવાબદાર અંગિકા કઈ છે ?

Answer Is: (D) કણાભસૂત્ર

Explanation:

No answer description available for this question. Let us discuss.

1608) સર્પગંધામાંથી શું મળી આવે છે ? ( PSI/ASI GK - 2/5/2015)

Answer Is: (A) રીસ્પીન

Explanation:

No answer description available for this question. Let us discuss.

1609) કોલસામાં મુખ્યત્વે કાર્બન હોવાથી મૃત વનસ્પતિમાં કોલસામાં ધીમા રૂપાંતરણની પ્રક્રિયાને શું કહે છે ?

Answer Is: (C) કાર્બોનાઈઝેશન

Explanation:

No answer description available for this question. Let us discuss.

1610) મનુષ્ય શરીરમાં થતી દેહધાર્મિક ક્રિયાઓ pH મૂલ્યની કઈ હદમાં થાય છે?

Answer Is: (C) 7 થી 7.8

Explanation:

No answer description available for this question. Let us discuss.

1611) સુકો બરફ કોને કહે છે ? ( PSI/ASI GK - 2/5/2015)

Answer Is: (D) ઘન કાર્બોડાયોકસાઈડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

1612) નીચેનામાંથી ક્યું સંયોજન ઉંદર મારવાની દવા બનાવવામાં વપરાય છે ? ( જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ)

Answer Is: (A) ઝીંક ફોસ્ફાઈડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

1613) રેશમના કીડામાંથી રેશના રેસાઓ મેળવવાની શોધ ક્યા દેશમાં થઈ હતી ?

Answer Is: (A) ચીન

Explanation:

No answer description available for this question. Let us discuss.

1614) DNAનું પૂરું નામ આપો.

Answer Is: (D) ડીઓક્સિરીબો ન્યુક્લિઈક એસિડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

1615) અખુટ નૈસર્ગિક સમ્પંતિમાં કોનો સમાવેશ થાતો નથી ? (મદદનિશ ચેરિટિ કમિશન -2016)

Answer Is: (D) સજીવો

Explanation:

No answer description available for this question. Let us discuss.

1616) સ્ટાર્ચનું સરળ શર્કરામાં રૂપાંતરણ કોણ કરે છે ?

Answer Is: (D) લાળ

Explanation:

No answer description available for this question. Let us discuss.

1617) શરિરમાના પ્રતિરક્ક્ષા તંત્ર નૂ મુખ્ય કાર્ય શુ છે ? (P.S.I. નશાબંધી - 2023)

Answer Is: (A) શરિર મા નુક્સાન કર્તા જંતુઓ પ્રવેશે ત્યર્થિ જ હુમલો કરિ રોગ કરતા અટકાવે છે તથા રોગ થાય તો જંતુઓને હરાવિ રોગ ભગાડવાનુ કાર્ય .

Explanation:

No answer description available for this question. Let us discuss.

1618) ચુંબકીય સોય ક્યા સાધનમાં જોવા મળે છે ? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)

Answer Is: (C) હોકાયંત્રમાં

Explanation:

No answer description available for this question. Let us discuss.

1619) કઈ પ્રક્રિયા દ્વારા ધાતુ ઓક્સાઈડમાંથી ધાતુ મેળવી શકાય છે ?

Answer Is: (B) રિડક્શન

Explanation:

No answer description available for this question. Let us discuss.

1620) થાઈરોઈડ ગ્રંથિ ક્યો અંતઃસ્રાવ ઉત્પન્ન કરતું નથી જેના કારણે ગળાનાં ભાગે ગોઈટર નામક રોગ થાય છે ?

Answer Is: (D) ઓડિકાટોસિન

Explanation:

No answer description available for this question. Let us discuss.

1621) પેનિસિલિનનાં શોધક કોણ હતા? ( GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017)

Answer Is: (C) એ.ફલેમીંગ

Explanation:

No answer description available for this question. Let us discuss.

1622) SONARનું પૂરું નામ જણાવો.

Answer Is: (D) Sound Navigation And Ranging

Explanation:

No answer description available for this question. Let us discuss.

1623) ISR (Institute of Seismographic Research) સંસ્થા ક્યાં આવેલી છે ?

Answer Is: (B) ગાંધીનગરમાં

Explanation:

No answer description available for this question. Let us discuss.

1624) હાઈડ્રોજનનું પરમાણ્વીય દળ ..........છે.

Answer Is: (C) 1

Explanation:

No answer description available for this question. Let us discuss.

1625) રેલ્વેની બ્રોડ્ગેજ લાઈનમા ગેજની પોહળાઈ કેટલી હોઈ છે? (P.S.I. નશાબંધી - 2035)

Answer Is: (A) ૧.૬૭૬ મીટર

Explanation:

No answer description available for this question. Let us discuss.

1626) નાના આંતરડામાંથી નિર્માણ થતો લેકટેઝ નામનો પાચકરસ ગ્લુકોઝનું શામા રૂપાંતર કરે છે ? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))

Answer Is: (C) ગેલેક્ટોઝ

Explanation:

No answer description available for this question. Let us discuss.

1627) બેસીલસ એન્થેસિસ નામના બેક્ટેરિયા કે જે એન્થ્રક્સ રોગોનો વાહક છે તે બેક્ટેરિયાના શોધક કોણ છે ?

Answer Is: (A) રોબર્ટ કોશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

1628) પાક જ્યારે પરિપક્વ થઈ જાય ત્યારે તેને કાપવાની ક્રિયાને શું કહે છે ?

Answer Is: (B) લણણી

Explanation:

No answer description available for this question. Let us discuss.

1629) વનસ્પતિકોષમાં કોષદીવાલ શેની બનેલી હોય છે ?

Answer Is: (C) વાયુત્તક પેશી

Explanation:

No answer description available for this question. Let us discuss.

1630) નિક્ષેપણ પદ્ધતિ દરમિયાન પાણી (ધૂળયુકત) દૂર કરવામાં આવે છે તે રીતને શું કહેવામાં આવે છે ?

Answer Is: (A) નિતારણ

Explanation:

No answer description available for this question. Let us discuss.

1631) સ્ત્રીમાં ગર્ભનું સ્થાપન અને વિકાસ શામાં થાય છે ?

Answer Is: (B) ગર્ભાશયમાં

Explanation:

No answer description available for this question. Let us discuss.

1632) તમાકુમાં કયું ઝેરી તત્વ રહેલુ છે ? (D.Y.S.O. - નાયબ મમલતદાર વર્ગ - 3- 2017)

Answer Is: (A) નિકોટીન

Explanation:

No answer description available for this question. Let us discuss.

1633) સોડિયમ (Na) તત્ત્વનું નામ શેના પરથી પડેલ છે ?

Answer Is: (B) નેટ્રિયમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

1634) ઓપ્ટિકલ ફાઈબર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? ( GPSC Class-1 - 15/01/2017)

Answer Is: (D) પ્રકાશનું પૂર્ણ બાહ્ય પરાવર્તન

Explanation:

No answer description available for this question. Let us discuss.

1635) કઈ સ્થિતીએ સુર્યગ્રહણ થાઇ છે ? (TAT ( 6 થી8 ) - 2024)

Answer Is: (C) ચંદ્ર, પ્રુથ્વી અને સુર્યની વચે હોઈ ત્યારે

Explanation:

No answer description available for this question. Let us discuss.

1636) વનસ્પતિના બધા અંગોમાં ખોરાકનું વહન કઈ વાહકપેશી દ્વારા થાય છે ?

Answer Is: (D) અન્નવાહક પેશી

Explanation:

No answer description available for this question. Let us discuss.

1637) લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયામાં ક્યું વિટામીન મદદરૂપ છે ? ( PSI GK - 1/1/2017)

Answer Is: (D) વિટામીન K

Explanation:

No answer description available for this question. Let us discuss.

1639) પાણીની ઘનતા સૌથી વધુ હોય છે ? ( કોન્સ્ટેબલ - 23/10/2016)

Answer Is: (D) 4° સે. પર

Explanation:

No answer description available for this question. Let us discuss.

1640) ગુરુદૃષ્ટિની ખામી બીજા ક્યા નામે ઓળખાય છે ?

Answer Is: (D) હાઈપરમેટ્રોપીઆ

Explanation:

No answer description available for this question. Let us discuss.

1642) સૂર્યના પારજાંબલી કિરણોને શોષી લેનાર કયો વાયુ છે ? ( કોન્સ્ટેબલ - 23/10/2016)

Answer Is: (B) ઓઝોન

Explanation:

No answer description available for this question. Let us discuss.

1643) સ્રીકેસરનો એકદમ નીચેનો ફૂલેલો ભાગ કયા નામે ઓળખાય છે ?

Answer Is: (B) બીજાશય

Explanation:

No answer description available for this question. Let us discuss.

1645) વીજભારિત પદાર્થમાંથી વીજભારના પૃથ્વીમાં વહનની ક્રિયાને શું કહે છે?

Answer Is: (C) અર્થિંગ

Explanation:

No answer description available for this question. Let us discuss.

1646) કોષરસ (જેલી જેવું દ્રવ્ય સ્વરૂપ) ક્યાં આવેલું છે ?

Answer Is: (B) કોષરસપટલ અને કોષકેન્દ્રની વચ્ચે

Explanation:

No answer description available for this question. Let us discuss.

1647) NACOનું પૂરું નામ જણાવો.

Answer Is: (D) નેશનલ અઈડસ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન

Explanation:

No answer description available for this question. Let us discuss.

1648) દ્રાવણમાથી શુદ્ધ પાણી મેળવવા કઈ પધ્ધતિનો ઉપયોગ કરવામા આવે છે ? (P.S.I. નશાબંધી - 2046)

Answer Is: (D) નિસ્યંદન

Explanation:

No answer description available for this question. Let us discuss.

1649) કઈ માટી (ભૂમિ)માં અંતઃ સ્રાવણ દર સૌથી ઓછો હોય છે ?

Answer Is: (B) ચીકણી ભૂમિમાં

Explanation:

No answer description available for this question. Let us discuss.

1650) મિટીઓરાલોજી શાસ્ત્ર શુ છે ? (D.Y.S.O. - નાયબ મામલતદાર - 2019)

Answer Is: (C) હવામાનના લક્ષણો, ફેરફારો નો અભ્યાસ કર્તુ શાશ્ત્ર છે

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up