ગુજરાતની ભૂગોળ
53) નીચેનામાંથી ક્યો દેશ ભારત સાથે સૌથી લાંબી જમીન સીમાધરાવે છે? (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)
55) કંઠીના મેદાનો ……….. માં આવેલ છે. (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)
61) ગુજરાતમાં વધુ ગીચ વનાવરણ (Very dense forest cover) ધરાવતો કયો જિલ્લો છે? ( ફોરેસ્ટ ગાર્ડ - 9/10/2016)
68) સતલુઝ અને કાલી નદીઓ વચ્ચે આવેલો હિમાલયનો ભાગ કયા નામે ઓળખાય છે? (GPSC : Advt no: 3, 4, 12/202425 : Dt.13/10/2024)
78) ગુજરાતનો કયો પ્રદેશ ઈસબગુલના વાવેતર માટે અગત્યનો વિસ્તાર છે? ( GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017)
86) કયો રાષ્ટ્રીય ધોરીમાર્ગ દેશમાં સૌથી લાંબો છે? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
99) યાદી-I માં આપેલા મહેલોને યાદી-II માં આપેલા તેમના સ્થાન સાથે જોડો. (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
1. આયના મહેલ (i)) વાંસદા
2. કુસુમ વિલાસ મહેલ (ii) ભુજ
3. નવલખા મહેલ (iii) વડોદરા
4. દિગ્વીર નિવાસ મહેલ (iv) છોટાઉદેપુર
5. મકરપુરા મહેલ (V) ગોંડલ
Comments (0)