ગુજરાતની ભૂગોળ
206) મધ્યપ્રદેશની હદને ગુજરાત રાજ્યના ક્યા બન્ને જિલ્લાની હદ મળે છે ? ( GSSSB હેડ ક્લાર્ક/સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર - 30/4/2017)
207) ઝોજીલા ઘાટ જોડે છે.................... (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)
208) ભારતમાં માળખાગત વિકાસના વિશાળ પ્રોજેકટ્સ પૈકી એક પૂર્વ પશ્ચિમ કોરીડર છે. આ કોરીડર પૂર્વમાં ક્યા સ્થળેથી શરૂ થશે? ( GPSC Class – 2 - 04/03/2017)
211) ઘઉંની ઠીંગણી જાતોમાં દાણા અને પરાળનો ગુણોત્તર અંદાજે કેટલો હોય છે ? ( GSLDC ફિલ્ડ આસિસ્ટન્ટ - 31/07/2016)
220) સુરત શહેર બીજા કયા નામથી પણ ઓળખાય છે? (GPSC : Advt no: 11,54,55/2023-24 : Dt.21/07/2024)
221) નીચેના વાક્યો ચકાસો: (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)
1. સામાન્ય રીતે 21 જૂન સૌથી ટૂંકો દિવસ હોય છે.
2. સામાન્ય રીતે 22 ડિસેમ્બર સૌથી લાંબો દિવસ હોય છે.
222) 2011 ના સેન્સસ મુજબ, કુલ વસ્તીના પ્રમાણમાં 0-6 વર્ષની વય જૂથ ધરાવતા કેટલા ટકા લોકો અનુક્રમે ભારત અને ગુજરાત રાજયમાં છે? ( GPSC Class – 2 - 12/2/2017 )
224) એકલારા અને આરસોડિયા શાના માટે પ્રસિદ્ધ છે? (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)
227) ડભોઈનો કિલ્લો, જેમાં પૂર્વમાં હીરા ભાગોળ, પશ્ચિમમાં વડોદરા દરવાજો, ઉત્તરમાં ચાંપાનેર દરવાજો અને દક્ષિણમાં નાંદોદ દરવાજો નામના એમ ચાર પ્રવેશદ્વાર છે તે ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)
229) ગુજરાતનો ક્યો પ્રદેશ તમાકુના ઉત્પાદન માટે દેશભરમાં જાણીતો છે? ( GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017)
231) ગુજરાતમાં નીચેના પૈકી કયા જિલ્લામાં મેંગેનીઝ મળી આવે છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)
245) ગુજરાત રાજ્યમાં વન્ય પ્રાણી અભ્યારણો અને રાષ્ટ્રીય ઉદ્યાનો રાજ્યનાં કુલ ભૌગોલિક વિસ્તારનાં કેટલાં પ્રમાણમાં છે ? ( નાયબ મામલતદાર/Dy.So. - 13/11/2016)
247) ભગવાન જગન્નાથની રથયાત્રામાં ભગવાન જગન્તાથના રથનું નામ શું છે? (GPSC : Advt no: 3, 4, 12/202425 : Dt.13/10/2024)
250) ગુજરાતની ઉત્તરે આરાસુર નામે ઓળખાતી કઈ ગિરીમાળાના ડુંગરો આવેલા છે? ( GPSC Class - 1 - 28/01/2017)
Comments (0)