ગુજરાતની ભૂગોળ
108) અમીરગઢ તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે? ( GSSSB સબ એકાઉન્ટન્ટ/સબ ઑડિટર - 11/06/2017)
109) પૃથ્વીની ફળદ્રુપતાના પુનઃસ્થાપન, જાગૃતિ, સંવર્ધન અને સુધારણા માટે ભારત સરકાર દ્વારા કયો કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)
119) ઈ.સ. 1917માં રાજકોટમાં “કાઠિયાવાડી રાજકીય પરિષદની સ્થાપના' કોણે કરી હતી? (GPSC : Advt no: 3, 4, 12/202425 : Dt.13/10/2024)
122) 2001ની સરખામણીમાં 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં વસ્તી ગીચતામાં કેટલો વધારો થયો છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)
128) નીચેના વાક્યો ચકાસો: (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)
1. વૈજ્ઞાનિકોએ પૃથ્વીના પૃથ્વીની સપાટીથી તેના કેન્દ્ર સુધીના ત્રણ ભાગ પાડેલ છે.
2. સામાન્ય રીતે મૃદાવરણ 33 કિ.મી. જાડાઈ ધરાવે છે.
3. સામાન્ય રીતે મિશ્રાવરણ 2900 કિ.મી.ની જાડાઈ ધરાવે છે.
132) ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્ય જીવન અભારણ્ય, ગુજરાતની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? ( GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017)
134) પાંચ પાંડવ ગુફા ... (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)
139) ભારતના પરમાણુ કાર્યક્રમના પિતા તરીકે કોની ગણના થાય છે? (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)
143) વાતાવરણમાં પૃથ્વીની સપાટીથી ઊંચાઈ તરફ જતા થતાં ફેરફારના આધારે કેટલા પેટા આવરણો પડે છે ?
1. શોભ-આવરણ
2. સમતાપ-આવરણ
3. મધ્યાવરણ
4. ઉષ્માવરણ
શાના સંદર્ભમાં છે ?
146) ગુજરાતની આબોહવા પર નીચેનામાંથી કયા પરિબળો અસર કરે છે ? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
1. અક્ષાંશ
2. ભૂપૃષ્ઠ
3. સમુદ્રકિનારાથી અંતર
4. વનસ્પતિ
Comments (0)