ગુજરાતની ભૂગોળ
151) નીચેના વાક્યો ચકાસો: (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)
1. ભારતમાં દર ચોરસ કિલોમીટર વિસ્તારમાં 100 થી વધારે માનવગીચતા ધરાવતા પ્રદેશોમાં સતલુજ, ગંગાના મેદાનો, બ્રહ્મપુત્રા, મહા, કૃષ્ણા, કાવેરી અને ગોદાવરીના મુખત્રિકોણ પ્રદેશનો સમાવેશ થાય છે.
2. દર ચોરસ કિલોમીટરે 10 થી ઓછી વસ્તીગીચતા ધરાવતા પ્રદેશોમાં બિકાનેર, બાડમેર, જેસલમેર જીલ્લાના અમુક વિસ્તારોનો સમાવેશ થાય છે.
153) રુદ્રમાતા નદી, કે જ્યાં બંધ બંધાયેલ છે, તે …………………… ખાતે આવેલી સિંચાઈ યોજના છે. (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
156) “મેંગો શાવર” શું છે? (GPSC : Advt no: 3, 4, 12/202425 : Dt.13/10/2024)
161) ઓછી ખેડનો વિચાર નીચેના પૈકી શું ઘટાડવા કરવામાં આવ્યો હતો ? ( GSLDC ફિલ્ડ આસિસ્ટન્ટ - 31/07/2016)
162) નાસા અને ભારતીય વિજ્ઞાનીઓના સંયુક્ત પ્રયાસરૂપે ક્યા વિસ્તારમાં મંગળ જેવા 4 ખડકોની શોધ થઈ છે ? ( GPSC એકાઉન્ટ ઓફિસર - 22/01/2017)
163) નીચેના વાક્યો ચકાસો: (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)
1. પૃથ્વી સપાટીનું કુલ ક્ષેત્રફળ 54.86 કરોડ ચો.કિ.મી. છે અને તેમાં મહાસાગર, સમુદ્રો અને પૃથ્વી ભૂમિખંડોનું પ્રમાણ 71:29 ના પ્રમાણમાં છે.
2. દક્ષિણ ગોળાર્ધમાં જમીનનું પ્રમાણ વધારે છે અને પૃથ્વીનો લગભગ 81% વિસ્તાર આ ગોળાર્ધમાં છે.
3. ઉત્તર ગોળાર્ધમાં જળરાશિના વિસ્તારો વધારે છે અને લગભગ 90% પાણીવાળા વિસ્તારો છે.
185) ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં નીચેનામાંથી કયું રાજ્ય બાંગ્લાદેશ સાથે જમીન સીમાથી જોડાયેલ નથી? (GPSC : Advt no: 45,48/2023-24 : Dt.04/08/2024)
192) ગુજરાતનું કયું બંદર દેશના સૌ પ્રથમ ખાનગી બંદર તરીકે ઈ.સ. 1998થી કામ કરતુ થયું છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)
195) 'બ્લાસ્ટ', 'પાનનો જાળ’, ‘ગલત આંજિયો' વિગેરે કયા પાકના થતાં રોગો છે? (GPSC : Advt no: 45,48/2023-24 : Dt.04/08/2024)
198) સમુદ્રના મોજા આધારીત વીજળી પરિયોજનાના અમલ માટે જી.પી.સી.એલ. એ ટેકનીકલ દૃષ્ટિએ શક્યતા અભ્યાસ નીચેના પૈકી કઈ જગ્યાએ કર્યો છે? ( GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017)
Comments (0)