ભારતની ભૂગોળ
52) મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સહ્યાદ્રિ નામે ઓળખાતી ટેકરીઓ તામિલનાડુમાં ક્યા નામે ઓળખાય છે? ( DPSSC જૂનિયર ક્લાર્ક - 19/02/2017)
53) ઓલિવ રીડલી કાચબાના સંરક્ષણ માટે કઈ નદી પ્રખ્યાત છે? ( GPSC ડિસ્ટ્રિક્ટ એજ્યુ. ઓફિ. - 12/03/2017)
54) મધ્ય અને પશ્ચિમ ભારતમાં ઘઉં આધારિત કઈ પાક પદ્ધતિ પ્રચલિત છે ? ( GSLDC ફિલ્ડ આસિસ્ટન્ટ - 31/07/2016)
55) વિશ્વની પ્રથમ સફેદ વાઘ સફારીનું લોકાર્પણ ક્યા રાજ્યમાં કરવામાં આવ્યું ? ( GPSC કૃષિ અધિકારી Class – 2 - 15/01/2017 -)
60) ભાકરાનાંગલ ડેમ, હિમાચલ પ્રદેશના કયા વિસ્તારમાં આવેલ છે? ( આસિસ્ટન્ટ ટ્રાઈબલ ડેવલપમેન્ટ ઓફિસર - 2017)
61) જંગલી પેદાશ તરીકે કાથો અને લાખ નીચે દર્શાવેલ રાજયો પૈકી કયા રાજયમાં પ્રાપ્ત થતી નથી? ( GPSC Class -- 2-29/1/2017)
62) સરેરાશ 100 સે.મી. વધુ વાર્ષિક વરસાદવાળા વિસ્તારમાં નીચે પૈકી ક્યા પાકની ખેતી કરવામાં આવતી નથી ? ( GPSC Class - 2 - 02/04/2017)
63) સિમલીપાલ જૈવમંડળ આરક્ષિત ક્ષેત્ર કયા રાજયમાં આવેલું છે? ( મ્યુનિસિપાલ એકાઉન્ટ ઓફિસર - 19/03/2017)
64) સૂર્યના પ્રથમ કિરણો ભારતના ક્યા રાજ્યમાં પડે છે ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
67) 2011ની વસ્તી ગણતરી પ્રમાણે નીચેના પૈકી ક્યા કેન્દ્રશાસિત પ્રદેશમાં સાક્ષરતા દર સૌથી ઊંચો હતો ? ( GPSC પેપર - 2 - 2017)
68) એગુલ્હાસ (Agulhas) પશ્ચિમ સરહદી પ્રવાહ નીચેના પૈકી ક્યા મહાસાગરનો છે ? ( GPSC MAINS પેપર - 2 - 2016)
72) ભારતમાં ક્યા પ્રકારના જંગલો સૌથી વધારે પ્રદેશ ટકાવારી ધરાવે છે? ( GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017)
74) કયા પાકની ખેતીને ‘પાવડા ખેતી’ (Hoe Culture) કહેવાય? ( GPSC ડિસ્ટ્રિક્ટ એજ્યુ. ઓફિ. - 12/03/2017)
79) તાજેતરમાં ઈન્દિરા ગાંધી કૃષિ વિશ્વવિદ્યાલયમાં કૃષિ સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરવામાં આવેલ, તે સંગ્રહાલય કર્યાં આવેલ છે? ( GPSC Class -- 2-29/1/2017)
80) તળાવો દ્વારા સિંચાઈનો વિસ્તાર (કુલ સિંચિત વિસ્તારની સરખામણીએ) નીચેના રાજયો પૈકી કયા રાજયમાં વધુ છે? ( મ્યુનિસિપાલ એકાઉન્ટ ઓફિસર - 19/03/2017)
82) પશ્વિમ બંગાળ અને અસમમાં ઉનાળા દરમિયાન ‘ગાજવીજને તોફાન’ થકી કેટલોક વરસાદ પડે છે જેને શું કહેવાય છે? ( GPSC Class -- 2-29/1/2017)
84) ભારતમાં હરિયાળી ક્રાંતિની શરૂઆત 1966-67માં ......... ની બૌની જાતિના ઉપયોગથી થઈ. ( GPSC કૃષિ અધિકારી Class – 2 - 15/01/2017 -)
86) તાજેતરમાં કઈ બે ભારતીય નદીઓને જીવંત વ્યક્તિ તરીકે જાહેર કરવામાં આવી છે ? ( GPSC પેપર - 2 - 2017)
88) ભારતના 29મા રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવેલા તેલંગાણા રાજ્યની હદ ક્યા રાજ્યની હદ સાથે મળતી નથી ? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
92) ઓરિસ્સાના સુંદરગઢ અને મયૂરભંજ વિસ્તારોમાંથી અતિ ઉચ્ચ કક્ષાનું ક્યું ખનીજ મળે છે? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
93) ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ફોરેસ્ટ મેનેજમેન્ટ ક્યા આવેલી છે? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
94) ભારતના ક્યા રાજ્યને ભૂટાન દેશની સરહદ સ્પર્શતી નથી ? ( જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ)
96) ભારતમાં સર્વપ્રથમ વિન્ડ ફાર્મ (wind Farm) ક્યા શરૂ કરવામાં આવ્યું હતું ? ( GPSC MAINS પેપર - 2 - 2016)
97) વર્ષ 2011ની વસતી ગણતરી મુજબ ભારતમાં દર 1,000 પુરુષોએ સ્ત્રીઓની વસતી કેટલી છે? ( GPSC પ્રિલિમ - 2014)
Comments (0)