ભારતીય અર્થવ્યવસ્થા

51) નીતિ વિષયક નિર્ણયો લેતી વખતે આમાંથી કયો પ્રશ્ન નૈતિક મુદ્દાઓને સંબોધતો (સ્પર્શતો) નથી? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

Answer Is: (C) નીતિવિષયક નિર્ણયો શાશક પક્ષની નામના અને ફાયદાઓને કેવી રીતે પ્રતિબિંબિત કરે છે?

Explanation:

No answer description available for this question. Let us discuss.

52) 1950 થી 1990 દરમિયાન ઓદ્યોગિક વિકાસની વ્યૂહરચના અંગે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

1. ઔદ્યોગિકરણની પ્રક્રિયામાં જાહેર ક્ષેત્રના એકમોએ મુખ્ય ભૂમિકા ભજવવાની હતી.
2. ઔદ્યોગિકરણની પ્રક્રિયાનું કેન્દ્રબિંદુ ‘નિકાસ પ્રોત્સાહન' હતું.
3. સ્થાનિક ઉદ્યોગોને વિદેશી સ્પર્ધાથી સુરક્ષિત રાખવાનો હતો.
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?

Answer Is: (B) ફક્ત 1 અને 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

53) ભારતમાં 1950-51થી પાકની પદ્ધતિ અંગે નીચેનામાંથી કયું સાચું નથી? (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

Answer Is: (B) તેલીબિયાં હેઠળનો વિસ્તાર ઘટ્યો છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

54) નીચેનામાનુ નાણાકીય નીતિનું સીધું અથવા પરિણાત્મક પગલું ક્યું છે? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))

Answer Is: (C) બેંક રેટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

55) ભારતના ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમ અને ICT-સંચાલિત નાણાકીય સમાવેશ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

1. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા શરૂ કરવામાં આવેલ ઈ-રૂપિયો (CBDC) પ્રોગ્રામેબલ ડિજિટલ ચલણ તરીકે કામ કરે છે, જે કલ્યાણકારી યોજનાઓમાં શરતી રોકડ ટ્રાન્સફર માટે પરવાનગી આપે છે.
2. ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ (BBPS) કોઈપણ મધ્યસ્થી બેંકિંગ ચેનલો વિના ભારત અને SAARC રાષ્ટ્રો વચ્ચે વાસ્તવિક સમયના ક્રોસ-બોર્ડર ચૂકવણીને સક્ષમ કરે છે.
3. NPCI દ્વારા શરૂ કરવામાં આવેલ ડિજીસાથી, એક AI-સંચાલિત ચેટબોટ, UPI, આધાર પેમેન્ટ અને ડિજિટલ બેંકિંગ સેવાઓ માટે વાસ્તવિક સમયની સહાય પૂરી પાડે છે.
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?

Answer Is: (C) ફક્ત 1 અને 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

56) ‘NABARD’ દ્વારા કઈ સંસ્થાઓને પુનઃધિરાણ આપવામાં આવે છે? ( GPSC Class – 2 - 12/2/2017)

Answer Is: (D) ઉપરોકત બધી જ સંસ્થાઓ

Explanation:

No answer description available for this question. Let us discuss.

57) ભારતની પ્રથમ પંચવર્ષીય યોજના મોડલ ઉપર આધારિત હતી. ................. ના આર્થિક ( GPSC પેપર - 2 - 2017)

Answer Is: (C) આર.એફ. હેરોડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

58) રૂપિયાની ખરીદ શકિત ઘટવાનું મુખ્ય કારણ જણાવો. ( નાયબ ચિટનીશ - 05/02/2017)

Answer Is: (A) ભાવ વધારો

Explanation:

No answer description available for this question. Let us discuss.

59) FEMA નું આખું સ્વરૂપ શું છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)

Answer Is: (D) Foreign Exchange Management Act

Explanation:

No answer description available for this question. Let us discuss.

60) નીચેના વાક્યો ચકાસો: (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)

1. વિદેશ વેપાર નીતિ-2023 નો મુખ્ય હેતુ રી-એન્જીનીયરીંગ (Re-engineering) અને ઑટોમેશનની મદદથી નિકાસકારો માટે વ્યવસાય કરવાની સરળતા કરવાનો છે.
2. નીતિનો મુખ્ય અભિગમ 4 આધાર સ્તંભ ઉપર આધારીત છે.

Answer Is: (B) 1 અને 2 યોગ્ય છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

61) ભારતે તાજેતરમાં યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન (EFTA) સાથે વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ સંદર્ભમાં નીચેના દેશોમાંથી કયું જૂથના EFTA ના સભ્યોનું પ્રતિનિધિત્વ દર્શાવે છે? (GPSC(GS): Advt no: 36, 101, 999/2024-25 : Dt.23/02/2025)

Answer Is: (A) આઈસલેન્ડ, લિકટેંસ્ટાઇન, નૉર્વે અને સ્વિટ્ઝરલેન્ડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

62) નીચેના વાક્યો ચકાસો. (GPSC : Advt no: 08/2024-25 : Dt.16/11/2024)

1. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ એ રાજ્ય સરકારની યોજના છે.
2. યોજના તળે રૂા. 6000 વર્ષમાં ત્રણ વખત આપવામાં આવે છે.
3. આ રકમ લાભાર્થીના ખાતામાં બારોબાર જમા થાય છે.

Answer Is: (C) 1 અને 2 યોગ્ય નથી.

Explanation:

No answer description available for this question. Let us discuss.

63) ભારતીય પ્રતિસ્પર્ધા આયોગના સંબંધમાં નીચેના વિધાનો વિચારણામાં લો : (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)

1. તેની સ્થાપના ભારત સરકાર દ્વારા વર્ષ 2003માં કરવામાં આવી હતી.
2. તેમાં કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત એક અધ્યક્ષ અને 7 સભ્યો હોય છે.

Answer Is: (D) વિધાન 1 સાચું અને 2 ખોટું છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

64) ભારતમાં જીવન વીમા કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં કરવામાં આવ્યું હતું? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)

Answer Is: (D) 1956

Explanation:

No answer description available for this question. Let us discuss.

65) કૌટિલ્યનાં કાર્યની નબળાઈનું કારણ ………………. છે. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

Answer Is: (B) તે પ્રયોગમૂલક નથી

Explanation:

No answer description available for this question. Let us discuss.

66) GST લાગુ થયા પહેલા સર્વિસચાર્જ કેટલા ટકા લેવામાં આવતો હતો ? ( GPSC Class - 1 - 28/01/2017 )

Answer Is: (B) 0.15

Explanation:

No answer description available for this question. Let us discuss.

67) 1965માં એશિયાના પ્રથમ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોનની સ્થાપના........ માં થઈ. ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))

Answer Is: (A) કંડલા

Explanation:

No answer description available for this question. Let us discuss.

68) TRIFEDની રચના ક્યારે થઈ હતી ? ( GPSC Class-1 - 15/01/2017)

Answer Is: (C) 1987

Explanation:

No answer description available for this question. Let us discuss.

69) પૂર્ણ કરાયેલી કુલ 1 પંચવર્ષીય યોજનાઓ પૈકી કઈ યોજનાએ મહત્તમ વૃદ્ધિદર હાંસલ કર્યો છે ? ( GPSC MAINS પેપર - 1 - 2016)

Answer Is: (D) અગિયારમી યોજના (2007-12)

Explanation:

No answer description available for this question. Let us discuss.

70) ભારતમાં 'ફાર્મ સબસીડી' વિશે નીચેના વિધાનોને ધ્યાનમાં લો: (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)

1. ભારતમાં ઇનપુટ સબસીડી જેમ કે ખાતરો પર પરોક્ષ ફાર્મ સબસીડી હેઠળ આવે છે
2. ખેડૂતોને આપવામાં આવતા વીજ અને સિંચાઈના બિલમાં ઘટાડાઓ પ્રત્યક્ષ ફાર્મ સબસીડી હેઠળ આવે છે
3. WTO ની કૃષિ જોગવાઈઓ પ્રત્યક્ષ ફાર્મ સબસીડીને મંજૂરી આપે છે પણ પરોક્ષ સબસીડીને પ્રતિબંધિત કરે છે
4. ભારતમાં સરકારો દ્વારા આપવામાં આવતી તમામ સબસીડી પરોક્ષ શ્રેણી હેઠળ આવે છે નીચે આપેલ વિકલ્પો પૈકી સાચો વિકલ્પ પસંદ કરો.

Answer Is: (D) 1 અને 4

Explanation:

No answer description available for this question. Let us discuss.

71) ભારતીય અર્થતંત્રના વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

1. જો ફુગાવો ખૂબ ઊંચો હોય, તો RBI સરકારી જામીનગીરીઓ ખરીદે તેવી શક્યતા છે.
2. જો રૂપિયાનું ઝડપથી અવમૂલ્યન થતું હોય તો RBI બજારમાં ડોલર વેચે તેવી શક્યતા છે.
3. જો યુએસએ અથવા યુરોપિયન યુનિયનમાં વ્યાજદરો ઘટશે તો તે RBIને ડોલર ખરીદવા પ્રેરશે તેવી શક્યતા છે.
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?

Answer Is: (B) ફક્ત 2 અને 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

72) એક વર્ષમાં ભારતના બાહ્ય વિશ્વ સાથેના તમામ આર્થિક વ્યવહારોને ................ કહેવામાં આવે છે. (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

Answer Is: (B) ચૂકવણા સંતુલન

Explanation:

No answer description available for this question. Let us discuss.

73) ક્યા અર્થશાસ્ત્રીએ ભારતના ગરીબીગ્રસ્ત લોકોના ઉત્થાન માટેની યોજનાઓ આપી હતી ? ( GPSC MAINS પેપર - 1 - 2016)

Answer Is: (D) અમર્ત્ય સેન

Explanation:

No answer description available for this question. Let us discuss.

74) ભારતમાં પર્ફોમન્સ બજેટ’ કોની ભલામણથી અપનાવવામાં આવેલ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))

Answer Is: (A) એડમિનિસ્ટ્રેટિવ રીફોર્મર કમીશન

Explanation:

No answer description available for this question. Let us discuss.

75) સી.પી.આઈ.નું સંપૂર્ણ નામ શું છે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

Answer Is: (C) ભ્રષ્ટાચાર ધારણા સૂચકાંક

Explanation:

No answer description available for this question. Let us discuss.

76) સરકારી વિત્તને શું કહેવાય છે ? ( GPSC MAINS પેપર - 1 - 2016)

Answer Is: (B) જાહેર વિત્ત

Explanation:

No answer description available for this question. Let us discuss.

77) ડોમેસ્ટિક સિસ્ટેમેટિકલી ઈમ્પોર્ટન્ટ બેંકસ્ (D-SIBs) વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

1. D-SIBs આરબીઆઇ (RBI) દ્વારા માન્ય છે.
2. જે બેન્કોની અકસ્યામતો GDPના 10%થી વધુ હોય તેને D-SIBs તરીકે ગણવામાં આવે છે.
3. RBI દ્વારા SBI, ICICI બેન્ક અને HDFC બેંકને D-SIBs તરીકે ઓળખવામાં આવી છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

Answer Is: (B) ફક્ત 1 અને 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

78) ભારતની કૃષિ નિકાસ અને આયાત વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

1. ભારત કૃષિ પેદાશોનો ચોખ્ખો નિકાસકાર છે અને તેની નિકાસનું મૂલ્ય સતત આયાત કરતાં વધુ રહ્યું છે.
2. ભારતની કૃષિ આયાતમાં બે પેદાશો પ્રભુત્વ ધરાવે છે. - ખાદ્ય તેલ અને કઠોળ
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

Answer Is: (C) 1 અને 2 બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

79) બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર જાહેર ક્ષેત્રનો કયો પ્રથમ શેર Quote થયો હતો (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)

Answer Is: (A) હિંદુસ્તાન પેટ્રોલિયમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

80) આયાત થતી વસ્તુ જેવી વસ્તુનું ઉત્પાદન દેશમાં કરવામાં આવે તેને શું કહેવાય? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)

Answer Is: (C) આયાત અવેજીકરણ

Explanation:

No answer description available for this question. Let us discuss.

81) બીજી પંચવષીય યોજનાની વ્યુહ રચના સાથે કોનું નામ સંકળાયેલ છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)

Answer Is: (B) પી.સી.મહાલાનો બિસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

82) ગિલ્ટ-એજડ બજાર (Guilt Edged Market) કોનાથી સંબંધિત છે ? (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)

Answer Is: (B) સરકારી જામીનગીરીઓનું બજાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

83) સરકાર દ્વારા જાહેર ક્ષેત્રના 51 ટકાથી વધારે શેર ખાનગી ક્ષેત્રને વેચી દે તો તેને શું કહેવાય ? ( GPSC Class - 2 - 29/1/2017)

Answer Is: (C) મોટાપાયાનું વિમૂડીકરણ

Explanation:

No answer description available for this question. Let us discuss.

84) તાજેતરમાં જેની ચર્ચા દેશભરમાં થઈ રહી છે તે ‘GST’ નું પુરું નામ શું છે? ( ફોરેસ્ટ ગાર્ડ - 9/10/2016)

Answer Is: (D) ગુડઝ એન્ડ સર્વિસીસ ટેક્સ

Explanation:

No answer description available for this question. Let us discuss.

85) ભારતમાં ખનિજતેલની વાર્ષિક ઉત્પાદન ક્ષમતાના કેટલા ટકા ઉત્પાદન બોમ્બે હાઈ કરે છે ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))

Answer Is: (C) 0.63

Explanation:

No answer description available for this question. Let us discuss.

86) રાષ્ટ્રીય પર્યાવરણ નીતિ અધિનિયમ અંતર્ગત તમામ ફેડરલ એજન્સીઓને કોઈપણ મોટા કાર્ય કરતાં પહેલાં...…. કરવાની જરૂર છે. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

Answer Is: (C) પર્યાવરણીય અસર પત્રક (environmental impact statement)

Explanation:

No answer description available for this question. Let us discuss.

87) નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

1. કુદરતી ગેસના મુખ્ય ભંડાર મહારાષ્ટ્ર, ગુજરાત, ત્રિપુરા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને રાજસ્થાનમાં જોવા મળે છે.
2. કુદરતી ગેસના ઉત્પાદનમાં જાહેર ક્ષેત્રના એકમોનું પ્રભુત્વ છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

Answer Is: (C) 1 અને 2 બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

88) નીચેના વાક્યો ચકાસો: (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)

1. ઓપરેટિંગ રેશિયો શબ્દ રેલ્વે સાથે સંકળાયેલ છે, જ્યારે ઓપરેટિંગ રેશિયો 100% વધારે છે, ત્યાર તે સારી નિશાની ગણાય છે.
2. નાણાકીય વર્ષ 2022-23ના વર્ષમાં ઓપરેટીંગ રેશિયો 98.14 નો રહેલ હતો જે સુધારેલ અંદાજ કરતા મર્યાદામાં હતો.

Answer Is: (B) માત્ર 2 યોગ્ય છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

89) અર્થવ્યવસ્થાની તેજી અને મંદીના ચક્રથી રચાતી બેરોજગારીને કયા પ્રકારની બેરોજગારી કહેવાય છે ? (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)

Answer Is: (D) ચક્રીય બેરોજગારી

Explanation:

No answer description available for this question. Let us discuss.

90) બ્રિક્સબેંકના પ્રથમ વડા કયા દેશના છે? ( GPSC Class - 1 - 28/01/2017 )

Answer Is: (C) ભારત

Explanation:

No answer description available for this question. Let us discuss.

91) લક્ષણ શું છે? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

Answer Is: (C) વર્તન, વિચારો અને લાગણીઓના પ્રકાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

92) નીચે પૈકી કઈ સિમિતિ ગ્રામીણ ગરીબી-રેખાનું નિર્ધારણ કરવા રચાઈ ન હતી ? ( GPSC Class – 2 - 18/03/2017)

Answer Is: (A) ઐસ.આર. હાશીમ સમિતિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

93) દેશમાં સેન્ટ્રલ બેંક તરીકે કોણ કામગીરી કરે છે? ( GPSC Class – 2 - 16/04/2017)

Answer Is: (D) રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

94) ભારતમાં સેવા ક્ષેત્રનો સમાવેશ થાય છે.... (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)

1. ખાણ કામ અને ક્વારીઇંગ (Quarrying)
2. પરિવહન અને સંદેશા વ્યવહાર
3. હોટેલ્સ
4. વન સંવર્ધન અને માછીમારી
નીચે આપેલા કોડમાં થી તમારો સાચો જવાબ પસંદ કરો.

Answer Is: (B) માત્ર 2 અને 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

95) નાણાકીય વર્ષ જાન્યુઆરીથી ડિસેમ્બર માટેના બદલાવની ભલામણ કરનાર સરકાર દ્વારા નિયુક્ત થયેલ સમિતિના અધ્યક્ષ કોણ હતા ? ( GPSC પેપર - 1 - 2017)

Answer Is: (A) શંકર આચાર્ય

Explanation:

No answer description available for this question. Let us discuss.

96) ભારતમાં પંચવર્ષીય યોજનાની વિભાવના લાવનાર કોણ હતું ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))

Answer Is: (A) જવાહરલાલ નેહરુ

Explanation:

No answer description available for this question. Let us discuss.

97) ભારતમાં સર્વિસ ટેક્ષ કોની ભલામણ પર લાગુ કરવામાં આવ્યો હતો? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)

Answer Is: (C) રાજા જે. ચેલૈયા સમિતિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

98) નીચેના પૈકી કયા શહેરમાં ઈલેકટ્રોનિક સીટી વિસ્તાર હબ આવે છે? ( GPSC Class - 2 - 18/03/2017)

Answer Is: (C) બેંગલુરૂ

Explanation:

No answer description available for this question. Let us discuss.

99) નીચેનામાંથી કયું જોડકું સાચું નથી? (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

Answer Is: (C) પ્રોજેક્ટ ઉન્નતિ – ટેલિકોમ ક્ષેત્ર

Explanation:

No answer description available for this question. Let us discuss.

100) રીઝર્વ બેંકના પ્રથમ ગવર્નર કોણ હતા ? ( PSI/ASI GK - 2/5/2015)

Answer Is: (A) ઓસબાર્ન સ્મીથ

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up