પંચાયતી રાજ
351) નીચેના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. પંચાયતી રાજ અધિનિયમ, 1992 મુજબ પંચાયતી રાજ પ્રણાલી ત્રિસ્તરીય રહેશે.
2. જે રાજ્યની વસતી 20 લાખ કરતા ઓછી હોય ત્યાં ત્રિસ્તરીય પંચાયતી રાજ પ્રણાલી લાગુ પાડી શકાશે.
352) ‘પેસા’ PESA નાં આદર્શ નિયમોને કારણે ગામની ગ્રામસભાને કઈ બાબતો માટે વિશેષ અધિકારો મળશે? ( GPSC Class – 2 - 12/2/2017)
354) ગ્રામપંચાયતોની સ્થાપના કરવા માટે રાજય પગલાં ભરશે એવું બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવેલું છે? ( GPSC Class-1 - 15/01/2017)
355) ગુજરાત પંચાયત સેવા (વર્તણૂક) નિયમો 1998 મુજબ પંચાયત કર્મચારી પાસેથી જે અપેક્ષાઓ રાખવામાં આવે છે તે ક્યા નિયમમાં જણાવેલ છે? ( નાયબ ચિટનીશ - 05/02/2017)
356) આદિવાસી વિસ્તારની જિલ્લા પંચાયતોમાં કુલ સભ્યોમાંથી ઓછામાં ઓછા કેટલા ટકા સભ્યો આદિવાસી હોવા જોઈએ ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
357) છેલ્લા સુધારા મુજબ પંચાયત ત્રણ સ્તરમાં કઈ પંચાયતનો સમાવેશ થતો નથી ? ( નાયબ ચિટનીશ - 02/06/2015)
359) પંચાયતમાં કુલ ચૂંટાવવાપાત્ર જગ્યાઓ પૈકી 1/3 કરતાં ઓછી ના હોય તેટલી જગ્યાઓ સ્ત્રીઓ માટે અનામત રાખવાની જોગવાઈ બંધારણના ક્યા અનુચ્છેદ (Artical) માં કરવામાં આવેલી છે ? ( નાયબ ચિટનીશ - 05/02/2017)
361) આપણા દેશમાં ‘પંચાયતી રાજ’ કેટલા સ્તરનું છે ? (GSSSB હેડ ક્લાર્ક/સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર - 30/4/2017)
363) પંચાયતી રાજના 3 મહત્ત્વના તબક્કામાં ઈ.સ.1959થી 1964નો તબક્કો કેવો ગણાય છે ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
364) ગ્રામ પંચાયતના સભ્ય બનવા માટે નીચેનામાંથી કઈ લાયકાત હોવી અનિવાર્ય છે ? ( GPSC Class-1 - 15/01/2017)
365) ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ દરેક ગામમાં ગ્રામ ફંડ' નામે ઓળખાતું એક ફંડ રહેશે તેવી જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવેલી છે ? ( નાયબ ચિટનીશ - 05/02/2017)
366) જાહેર રસ્તા અને ખુલ્લી જગ્યાઓ ઉપર નડતર અને દબાણ દૂર કરવાના અધિકાર ગુજરાત પંચાયત અધિનિયમની કઈ કલમ હેઠળ ગ્રામપંચાયતને આપવામાં આવેલ છે ? ( નાયબ ચિટનીશ - 05/02/2017)
367) ગુજરાત રાજ્યની રચના (1લી મે, 1960) બાદ પૂર્વ તૈયારી અને ઉત્સાહપૂર્વક પંચાયતીરાજ વ્યવસ્થાનો અમલ થી શરૂ કરવામાં આવ્યો. ( GPSC Class-1 - 15/01/2017)
372) ગુજરાત પંચાયત સેવા (શિસ્ત અને અપીલ) નિયમો 1997 હેઠળ મોટી શિક્ષા (Major Penalties) કરવા માટેની પ્રક્રિયા કઈ કલમમાં જણાવેલ છે ? ( નાયબ ચિટનીશ - 05/02/2017)
373) ગ્રામ પંચાયતની બેઠકમાં ઠરાવ ઉપરના મતદાનમાં તરફેણ અને વિરોધ બન્ને પક્ષે સરખા મત હોય તો એક વધારાનો મત આપવાનો અધિકાર કોને છે ? ( GPSC Class-1 - 15/01/2017)
374) ગુજરાત નાણાંકીય નિયમો હેઠળ રોકડ-જામીન ક્યા નમૂનાના ફોર્મમાં નક્કી કરેલ છે ? ( નાયબ ચિટનીશ - 05/02/2017)
377) જે રાજ્યની વસ્તી 20 લાખ કરતાં ઓછી હોય ત્યાં કેવા પ્રકારની પંચાયતોની રચના કરવી જોઈએ ? ( GPSC Class-1 - 15/01/2017)
382) ભારતના બંધારણનો ક્યો અનુચ્છેદ (Article) પંચાયતના અધિકારો, સત્તાઓ અને જવાબદારીઓ અંગેનો છે ? ( નાયબ ચિટનીશ - 05/02/2017)
384) બળવંતરાય મહેતા સમિતિએ ત્રિસ્તરીય પંચાયતીરાજની ભલામણ કરતો અહેવાલ ક્યારે રજૂ કર્યો ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
386) પંચાયતની સત્તા, અધિકારો અને જવાબદારીઓ બંધારણના કયા આર્ટિકલ હેઠળ નક્કી કરવામાં આવેલી છે? ( GPSC Class – 2 - 16/04/2017)
388) ગ્રામ પંચાયતમાં સ્થાનિક કક્ષાએ ન્યાયીક પ્રક્રિયા પૂરી કરવા માટે ચૂંટવામાં આવતા સમાધાન પંચની રચના કોના થકી થાય છે? ( GPSC Class-1 - 15/01/2017)
391) જૂથ ગ્રામ પંચાયત સિવાયના ગામોમાં થતા લગ્નની નોંધણીના અધિકાર કોને છે ? ( નાયબ ચિટનીશ - 02/06/2015)
397) નીચેના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. ગ્રામ પંચાયતમાં દર ત્રણ હજારની વસતીએ બે નવા સભ્યો ઉમેરાય છે.
2. ગુજરાતમાં પંચાયતી સંસ્થાઓમાં સામાજિક, શૈક્ષણિક રીતે પછાત જાતિ માટે કુલ સભ્ય સંખ્યાની દસુ ભાગ જેટલી બેઠકો અનામત હોય છે.
Comments (0)