પંચાયતી રાજ
402) આદિજાતિ વિસ્તારોમાં ગ્રામસભાની કામગીરી અંગેના નીચેના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. જમીનની તબદીલી કરતાં પહેલા ગ્રામસભાની મંજૂરી લેવી પડે છે.
2. ગ્રામસભા, ગ્રામ પંચાયત અંતર્ગત આવતા વિસ્તારમાં નશાબંધી લાદી શકે છે.
403) ગુજરાત રાજ્ય પંચાયત પરિષદ અંગે નીચેના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. રાજ્યની દરેક જિલ્લા પંચાયતના પ્રમુખો સભ્યો હોય છે.
2. રાજ્યની વિધાનસભાના સભ્યો પંચાયત પરિષદમાં ભાગ લઈ શકતા નથી.
404) નીચેના પૈકી કઈ સંસ્થા દ્વારા રાજયની પંચાયત સંસ્થાઓની નાણાકીય સ્થિતિ ચકાસવામાં આવે છે અને કરવેરા અન્ય બાબતની ફાળવણી માટે રાજય સરકારને ભલામણ કરે છે? ( GPSC મહિલા અને બાળ વિકાસ - 29/1/2017)
Comments (0)