11 થી 15 જાન્યુઆરી - 2026 નું કરંટ અફેર્સ
1) 'રિજીયોનલ AI ઇમ્પેક્ટ કોન્ફરન્સ' દરમિયાન થયેલા MoUs (સમજૂતી કરારો) અંગે કઈ જોડ સાચી છે ?
1. ગુજરાત સરકાર અને Google : ગુજરાતી ભાષાના મોટા લેંગ્વેજ મોડલ્સ (LLMs) વિકસાવવા.
2 IIT ગાંધીનગર અને IBM: એકેડેમિયા અને ઉદ્યોગ વચ્ચેનું અંતર ઘટાડવા.
3. GIFT City અને Henox : ગિફ્ટ સિટીમાં Al ઇનોવેશન સેન્ટર ! સ્થાપના.
2) શિલ્પકાર રામ વનજી સુથાર વિશે નીચેનાં વિધાનો તપાસો,
1. સંસદ ભવનમાં સ્થાપિત ગાંધીજીની 16 ફૂટ ઊંચી પ્રતિમા તેમના દ્વારા તૈયાર કરાઈ છે.
2. તેઓ અમૂર્ત કલા (Abstract art)ને સૌથી વધુ મહત્વ આપતા હતા.
3. તેમની કલાને કારણે તેમની સરખામણી વિશ્વના મહાન શિલ્પકાર 'રોડિન' સાથે કરવામાં આવે છે.
3) ટાંગલિયા વણાટ કળા વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. તે ગુજરાતની આશરે 700 વર્ષ જૂની હાથશાળ કલા છે.
2. આ કલામાં વિશિષ્ટ ઊભા કરેલા ડોટેડ પેટર્નને 'દાણા' કહેવામાં આવે છે.
3. પદ્મશ્રી લવાજીભાઈ પરમારને આ કલા માટે 'ટાંગલિયાનો ત્રાંહાર' તરીકે ઓળખવામાં આવે છે.
7) 'મની મ્યુલ' (Money Mule)ના સંદર્ભમાં નીચેનાં વિધાનો તપાસો.
1. જ્યારે કોઈ વ્યક્તિ અજાણતા કે લાલચમાં આવી પોતાના બેન્ક એકાઉન્ટની ઉપયોગ ગુનેગારોના નાણાકીય વ્યવહારો માટે કરવા દે તેને મની મ્યૂલ કહેવાય.
2. સાયબર ગુનેગારો પોલીસ તપાસથી બચવા માટે ચોરી કરેલા નાણાં આવા ખાતામાં ટ્રાન્સફર કરે છે.
ઉપરના પૈકી કર્યા વિધાનો સાચાં છે?
17) ભારતીય નૌકાદળના MH-6OR હેલિકોપ્ટર સ્ક્વોડ્રન બાબતે ક્યાં વિધાનો સાચા છે
1. ગોવામાં INS હંસા ખાતે બીજા MH-6OR હેલિકોપ્ટર સ્કવોડ્રન-'INAS 335 (ઓસ્પ્રેસ) 'ને નિયુક્ત કરવામાં આવ્યુ છે.
2. પ્રથમ સ્કવોડ્રન ‘INAS 334 ( સીહોક્સ)’ કોચીમાં ઠાર્યસ્ત છે.
3. MH-6OR હેલિકોપ્ટર રશિયાની કંપની દ્વારા નિર્મિત છે.
18) 'DHRUV64' માઇક્રોપ્રોસેસર વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. તે ભારતનું પ્રથમ 1.0 ગીગાહટ્ઝ, 64-બીટ ડયુઅલ-કોર સ્વદેશી માઇક્રોપ્રોસેસર છે.
2. આ માઇક્રોપ્રોસેસર IIT બોમ્બે દ્વારા વિકસાવવામાં આવ્યું છે.
3. તે 'RISC-V' ઓપન-સોર્સ આર્કિટેક્ચર પર આધારિત છે.
આપેલ વિધાનો કયા વિધાનો અસત્ય છે?
20) સંરક્ષણ કવાયત 'એકથા' (Ekatha) વિશે નીચેનાં વિધાનો તપાસો.
1. તે ભારત અને માલદીવ વચ્ચે યોજાતી વાર્ષિક નૌકાદળ કવાયત છે.
2. વર્ષ 2025માં તેની 8મી આવૃત્તિ માલદીવના કાધધૂ ટાપુમાં યોજાઈ હતી.
૩. 'એકથા' શબ્દનો અર્થ 'એકતા' અથવા 'જોડાણ' થાય છે.
ઉપરનાંમાંથી કયાં વિધાનો સાચાં છે ?
24) 'એક્સરસાઇઝ ડેઝર્ટ સાઇક્લોન-॥' બાબતે નીચેના વિધાનો ચકાસો.
1. તેની બીજી આવૃત્તિ UAEના અબુ ધાબીમાં યોજાઈ હતી.
2. આ ભારત અને UAE વચ્ચેનો સંયુક્ત યુદ્ધાભ્યાસ છે.
3. આ યુદ્ધાભ્યાસની પ્રથમ આવૃત્તિ વર્ષ 2024માં રાજસ્થાનમાં યોજાઈ હતી.
સત્ય વિધાન/વિધાનો પસંદ કરો :
25) ગ્રેટ નિકોબાર આઇલેન્ડના હોલિસ્ટિક ડેવલપમેન્ટ પ્રોજેક્ટના મુખ્ય 4 ઘટકોમાં કોનો સમાવેશ થાય છે ?
1. ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ
2. ગેસ અને સૌર ઊર્જા આધારિત પાવર પ્લાન્ટ
3. ઇકો-ફ્રેન્ડલી ટાઉનશિપ
4. મિકેનાઇઝડ ઇન્ફન્ટ્રી રેજિમેન્ટ સેન્ટર
યોગ્ય વિકલ્પ પસંદ કરો :
Comments (0)