ગુજરાતના જિલ્લાઓ
- 271) નસવાડી તાલુકો ગુજરાત રાજયના ક્યા જિલ્લામાં આવેલ છે ? - છોટા ઉદેપુર
- 272) ગરબાડા તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ? - દાહોદ
- 273) કંજેટા મધ માટે ક્યું સ્થળ જાણીતું છે ? - લીમખેડા
- 274) મોરબી જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે? - જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, કચ્છ
- 275) નવસૈયદ પીરની મઝાર ક્યા આવેલી છે ? - નવસારી
- 276) ગુલાબની સૌથી વધુ ખેતી ક્યા જિલ્લામાં થાય છે ? - ભરૂચ જિલ્લો
- 277) ઓકાર્ડ પેલેસ ક્યા આવેલો છે ? - ગોંડલ
- 278) ડભોઈના કિલ્લાના પૂર્વમાં આવેલા દ્વારને ક્યું દ્વાર કહે છે ? - હિરા ભાગોળ
- 279) ડભોઈના કિલ્લાનું ક્યું દ્વાર નાંદોદ દ્વાર તરીકે ઓળખાય છે ? - દક્ષિણ દ્વાર
- 280) ગારિયાધાર તાલુકો ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલો છે ? - ભાવનગર
- 281) જાંબુઘોડા તાલુકો ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલો છે ? - પંચમહાલ
- 282) ખાનપુર તાલુકો ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલો છે ? - મહીસાગર
- 283) પવિત્ર રુકમાવતી નદીના કિનારે આવેલ યાત્રાધામ રામપરા વેકરા ક્યા જિલ્લામાં આવેલું છે ? - કચ્છ
- 284) દિગંબર જૈનોનું પવિત્ર યાત્રાધામ ભિલોડા ક્યા જિલ્લામાં આવેલું છે ? - અરવલ્લી
- 285) ઓઈલ રિફાઈનરી મથક તરીકે પ્રખ્યાત સ્થળ કોયલી ક્યા જિલ્લામાં આવેલું છે? - વડોદરા
- 286) ગાયકવાડ રાજવીઓનું પૌરાણિક રાજ્યસ્થળ વ્યારા ક્યા જિલ્લામાં આવેલું છે ? - તાપી
- 287) પ્રસિદ્ધ સ્થળ માલસામોટ ક્યા જિલ્લામાં આવેલું છે? - નર્મદા
- 288) પૂજય કસ્તુરબાનો સેવાશ્રમ સ્થળ મરોલી ક્યા જિલ્લામાં આવેલો છે ? - નવસારી
- 289) ભાભર તાલુકો ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલો છે ? - બનાસકાંઠા
- 290) વડનગર ખાતે આવેલું હાટકેશ્વર મંદિર ક્યા કાળમાં બંધાયેલું છે? - સલ્તનત કાળ
- 291) બ્રહ્મા નારદનું વિરલ મૂર્તિસ્થળ કામરેજ ક્યા જિલ્લામાં આવેલું છે? - સુરત
- 292) વિસનગર તાલુકો ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલ છે ? - મહેસાણા
- 293) રાજપીપળા તાલુકો ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલ છે ? - નર્મદા
Comments (0)