ગુજરાતના જિલ્લાઓ
- 241) ગાંધીધામ તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે? - કચ્છ
- 242) વલસાડ જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે? - નવસારી
- 243) નારાયણદવેનું પવિત્ર સ્થાનક બોરસદ ક્યા જિલ્લામાં આવેલું છે ? - આણંદ
- 244) કચ્છમાં કોટાય સૂર્યમંદિર બંધાવ્યું હતું ? - કાઠીઓ
- 245) પાલનપુર તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે? - બનાસકાંઠા
- 246) નિષ્કલંક માતાનું પવિત્ર ધામ ક્યા જિલ્લામાં આવેલું છે ? - વડોદરા
- 247) ગુજરાતમાં સૌપ્રથમ રેડિયોકેન્દ્રની શરૂઆત ક્યા શહે૨માં થઈ હતી ? - વડોદરા
- 248) સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક ક્યા આવેલું છે ? - અમદાવાદ
- 249) પ્રાચીન શિલાલેખો ધરાવતું સ્થળ વડાલી ક્યા જિલ્લામાં આવેલું છે ? - સાબરકાંઠા
- 250) બોટાદ જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે? - અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર
- 251) ગોધરા ક્યા કાળમાં જાણીતું ઉદ્યોગ કેન્દ્ર હતું ? - મરાઠાકાળ
- 252) લાખાણી તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ? - બનાસકાંઠા
- 253) પટોળામાં કઈ શૈલીનો ઉપયોગ થાય છે ? - બેવડી ઈક્કત શૈલી
- 254) વાવ તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ? - બનાસકાંઠા
- 255) મધ્ય પ્રદેશ અને રાજસ્થાન સાથે સરહદ બનાવતો જિલ્લો ક્યો છે? - દાહોદ
- 256) પ્રસિદ્ધ સૂર્યમંદિર કોટાય ક્યા જિલ્લામાં આવેલું છે ? - કચ્છ
- 257) પૌરાણિક શિવમંદિર માટે પ્રખ્યાત કાયાવરોહણ ક્યા જિલ્લામાં આવેલું છે? - વડોદરા
- 258) દેવભૂમિ - દ્વારકા જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે? - પોરબંદર, જામનગર
- 259) નખત્રાણા તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ? - કચ્છ
- 260) તાપી નદીના કિનારાને શું કહેવાય છે? - કરોડો સુવાલીની ટેકરીઓ
- 261) ધાતુને ઓગાળવા કઈ ખનિજ ઉપયોગી છે ? - ફ્લોરસ્પાર
- 262) નગર ગાયિકાઓ તાના - રીરીનું જન્મસ્થળ વડનગર ક્યા જિલ્લામાં આવેલું છે ? - મહેસાણા
- 263) સમી તાલુકો ગુજરાત રાજ્યના ક્યાં જિલ્લામાં આવેલ છે ? - પાટણ
- 264) ડીસા તાલુકો ગુજરાત રાજયના ક્યા જિલ્લામાં આવેલ છે ? - બનાસકાંઠા
- 265) સિરક્રિકને અન્ય ક્યા નામે ઓળખાય છે? - બાણગંગા
- 266) જામનગર જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે? - દેવભૂમિ - દ્વારકા, જામનગર
- 267) ‘નાના અંબાજી'ના નામે પ્રખ્યાત ખેડબ્રહ્મા ક્યા જિલ્લામાં આવેલું છે ? - સાબરકાંઠા
- 268) ડાંગનું પ્રવેશદ્વારા કહેવાય ? - વધઈ
- 269) પારસી ભાઈઓનું પવિત્ર સ્થાનક ઉદવાડા ક્યા જિલ્લામાં આવેલું છે ? - વલસાડ
- 270) સૌથી પ્રાચીન મંદિર ક્યું છે? - ગોરજ
Comments (0)