ગુજરાતના જિલ્લાઓ

  • 181) બેટ દ્વારકા તરીકે ઓળખવામાં આવે છે ? - શંખોદ્વાર બેટ
  • 182) મહેસાણા જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે? - બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા
  • 183) જૈન સંપ્રદાયનું પવિત્ર યાત્રાધામ જખૌ ક્યા જિલ્લામાં આવેલું છે ? - કચ્છ
  • 184) ક્રિષક ભારી કો. ઓપરેટિવ લિ.નું કારખાનું ક્યા આવેલું છે ? - સુરત
  • 185) નીલકા નદીના કાંઠે આવેલ પવિત્ર શિવાલય ભીમનાથ ક્યા જિલ્લામાં આવેલું છે ? - બોટાદ
  • 186) ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન ક્યો છે? - વધઈ બોટનિકલ ગાર્ડન
  • 187) ગીરની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર ક્યું છે ? - સરકલાની ટેકરીઓ
  • 188) વઢવાણ તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ? - સુરેન્દ્રનગર
  • 189) મક્કાના પ્રવેશદ્વાર તરીકે ક્યું બંદર જાણીતું છે ? - સુરત
  • 190) દાંતીવાડા તાલુકો ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલ છે ? - બનાસકાંઠા
  • 191) ભૂવનેશ્વરી શક્તિપીઠ ક્યાં આવેલી છે ? - ગોંડલ
  • 192) આદર્શ વિદ્યાનગરી તરીકે જાણીતું નારગોલ ક્યા જિલ્લામાં આવેલું છે ? - વલસાડ
  • 193) સાબરકાંઠા જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે? - બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી
  • 194) ગળી માટે અમદાવાદ જિલ્લાનું સ્થળ જાણીતું છે ? - સરખેજ
  • 195) દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુખ્ય મથક...... - ખંભાળિયા
  • 196) સહકારી મંડળીઓની પ્રવૃત્તિ માટે ક્યું સ્થળ જાણીતું છે ? - વાલોડ
  • 197) ફતેહપુરા તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ? - દાહોદ
  • 198) સાવલી તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ? - વડોદરા
  • 199) સતિયાદેવ પર્વત ક્યા જિલ્લામાં છે ? - જામનગર
  • 200) દેવગઢબારીયા તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ? - દાહોદ
  • 201) મોઢેરા કઈ નદીના કિનારે આવેલું છે? - પુષ્પાવતી
  • 202) માળીયા હાટીના તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ? - જૂનાગઢ
  • 203) ભચાઉ તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ? - કચ્છ
  • 204) જીરણગઢ શહેરની અન્ય ઓળખ છે ? - જૂનાગઢ
  • 205) ગાંધીનગર જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે? - સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ, ખેડા, અરવલ્લી
  • 206) દિલબહારનગરી તરીકે ક્યા શહેરને ઓળખાય છે? - સુરત
  • 207) પાંડવોના વનવાસ દરમિયાન કરેલા પડાવની લોકવાયકા ધરાવતું સ્થળ લુણાવાડા ક્યા જિલ્લામાં આવેલું છે ? - મહીસાગર
  • 208) કડાણા અને વણાકબોરી કઈ નદી પર બાંધવામાં આવેલા બંધ છે? - મહિ નદી
  • 209) હડપ્પા સંસ્કૃતિનું સુવિખ્યાત સ્થળ ધોળાવીરા સાથે ક્યો જિલ્લો સંકળાયેલો છે ? - કચ્છ
  • 210) હિરણ, કપિલા અને સરસ્વતી નદીનો સંગમ થાય છે ? - સોમનાથ

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up